મહેસાણા જિલ્લાના શાહ પરિવારને અમદાવાદ નજીક અકસ્માત નડ્યો હતો. અમદાવાદથી આશરે 20 કિલોમીટર દૂર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર શનિવારે સવારે એક ટ્રક, મારુતી ઓમ્ની અને ટાટા સુમો વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત બની હતી. ઇજાગ્રસ્તોને અમદાવાદની એલજી...
પિતાની વાતથી પુત્ર ઘણો જ ખુશ થઇ ગયો હતો