કેન્દ્ર સરકારની કોર્પોરેટ મંત્રાલયે આદેશ બહાર પાડ્યો : બરોડા ચેપ્ટર ઓફ કોસ્ટ એકાઉન્ટટન્સના દ્વારા ૧૧મીએ એક પરિસંવાદ યોજાશેપાંચ કરોડથી વધુ નેટવર્થ ધરાવતી અથવા ૨૦ કરોડ રૂપિયાથી વધારેનું ટર્નઓવર ધરાવતી કંપનીઓએ કે જેઓ મેન્યુફેકચરિંગ, પ્રોડક્શન, પ્રોસેસીંગ અથવા માઇનીંગ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે તેવી કંપનીઓએ કોસ્ટ રેકોર્ડ્સ બનાવીને તેના...
વડોદરામાં ગઈ કાલે ૭ ડિગ્રી તાપમાનની સાથે સિઝનનો કોલ્ડેસ્ટ ડે નોંધાયા બાદ આજે ઠંડીનો મિજાજ સહેજ નરમ પડ્યો હતો. સવારથી જ તાપમાનમાં ગઈ કાલની સરખામણીએ ૩ડિગ્રી વધુ નોંધાયું હતું. પરિણામે ગુરુવારે ઠંડીથી ધ્રુજતા વડોદરાવાસીઓને આંશિક રાહત મળી હતી. શુક્રવારે વહેલી સવારથી જ તાપમાન ઓછું નોંધાતું હતું પણ પવનની ઝડપ વધતા બપોરે ઠંડીનો ચમકારો અનુભવાય...
અમદાવાદમાં છેલ્લાં ૧૧ વર્ષની રેકોર્ડ બ્રેક પ.૨ ડિગ્રી ઠંડીથી ઠંડુંગાર માઉન્ટ આબુ- માઇનસ ૨, દાંતીવાડા-૧, મહેસાણા - ૨.૮ અને ધારીમાં ૨.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુંકાશ્મીરમાં થયેલી હિમવર્ષાને પગલે ઉત્તર દિશાથી શરૂ થયેલા કાતિલ ઠંડા પવનને પગલે સમગ્ર રાજ્ય ઠંડુંગાર બની ગયું હતું, પરંતુ મહત્ત્વની વાત એ છે કે ગુરુવારે ઠંડા પવનનું પ્રમાણ ઘટતાં...