Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 10, 11:46 PM
     
    નડિયાદમાં ભયાનક અકસ્માતે આપ્યું જન્મ પહેલાં મોત!-ઠાસરાના બાધરપુરા પાસે ટ્રીપલ અકસ્માતમાં બેનાં મોત, ૧૫ને ઈજા -બાધરપુરા પાટિયા નજીક ગુરુવારે મોડી રાતે બસ, ટ્રક અને તુફાન ગાડી વચ્ચે થયેલાં ટ્રીપલ અકસ્માતમાં બેનાં મોત ઠાસરા-ડાકોર રોડ પર આવેલા બાધરપુરા પાટિયા નજીક ગતરાત્રિના એસટી બસ, ટ્રક અને તુફાન ગાડી વચ્ચે ટ્રીપલ અકસ્માત સર્જાતાં બે વ્યક્તિનાં ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે ૧૫...
     

  • Posted On February 10, 11:38 PM
     
    બાંધણી ચોકડીએ રિક્ષા પલટતા એકનું મોત-પિયાગો રિક્ષા સુણાવ બાંધણી ચોકડી પાસેથી પસાર થઇ રહી હતી -રિક્ષા ગટરમાં ઉતરી પલટી ગઇ પેટલાદ તાલુકાના સુણાવ રોડ ઉપર બાંધણી ચોકડી પાસે શુક્રવારે સવારે અજાણ્યા વાહનની ટક્કરે પલટી ગયેલી રિક્ષામાં સવાર એક મુસાફરનું મોત નિપજ્યું હતું. મહેળાવ પીએસઆઇ વી.ડી.મહિડાના જણાવ્યાં મુજબ શુક્રવારે સવારે સવા અગિયાર વાગ્યે પિયાગો રિક્ષા સુણાવ બાંધણી...
     

  • Posted On February 10, 11:22 PM
     
    વકફની મંજુરી વિના ઢુણાદરા દરગાહની જમીન વેચી દીધી-વકફ બોર્ડ ગાંધીનગરે પાંચ ટ્રસ્ટી સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની નોંધાવેલી રાવ -૧૯૯૫થી ૨૦૦૮ સુધી જમીન વારસાઈ રાખી ટ્રસ્ટની મિલકતોની ઉપજો અંગે કોઈપણ હિસાબ રાખ્યો નોહતો ઠાસરા તાલુકાના ઢુણાદરા ગામે આવેલી હઝરતપીર ગોરમશા શહીદબાવા દરગાહની જમીન વકફ બોર્ડની મંજુરી મેળવ્યાં સિવાય ટ્રસ્ટીઓએ વેચી નાખી હતી. આ બનાવ અંગે અધિક્ષક વકફ બોર્ડ, ગાંધીનગર...
     

  • Posted On February 10, 11:19 PM
     
    ઠંડીનો મિજાજ આંશિક હળવો : પારો ૬.૮ ડિગ્રી-ચરોતર પંથકમાં સતત ત્રીજા દિવસે પણ ઠંડીનો ચમકારો યથાવત -લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહેતાં સમગ્ર જનજીવન પર માઠી અસરચરોતર પંથકમાં સતત ત્રીજા દિવસે પણ ઠંડીનો ચમકારો યથાવત રહ્યો હતો. તાપમાનમાં આંશિક વધારો થવા છતાં બર્ફીલા પવન ફૂંકાતા હોઇ તીવ્ર ઠંડી અનુભવાઈ રહી હતી.સતત ત્રીજા દિવસે લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીથી નીચે રહેતાં સમગ્ર...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.