વાણિજ્યિક વેરા કચેરીએ અમદાવાદ અને નડિયાદના વાસણોના ૨પ વેપારીઓ પર સામૂહિક દરોડા પાડ્યા છે. આ વેપારીઓ બિલ વગરનો માલ વેચતા હોવાનું ધ્યાને આવ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા છે. દરોડાની કામગીરી મોડી રાત્રી સુધી ચાલુ છે.
અમદાવાદમાં રખિયાલ, ઓઢવ, નરોડા વિસ્તારના ૧૧ વાસણના હોલસેલર્સ વેપારીઓ પર તેમજ નડિયાદ કંસારા બજારના ૧૪ વેપારીઓ પર દરોડા પાડયા છે....
લગ્નવાંચ્છુઓને લૂંટતી ગેંગ પોલીસને પણ ગોળ-ગોળ ફેરવી રહી છે.પોલીસ તપાસ દરમિયાન પકડાયેલી મહિલાઓ પોલીસને પૂછપરછ દરમિયાન રોજ અલગ-અલગ જવાબ આપીને પોલીસ તપાસમાં મુશ્કેલી સર્જી રહી છે.પોલીસે તાજેતરમાં જ લગ્નવાંચ્છુઓને લૂંટતી મહિલાઓની ગેંગને ઝડપી પાડી છે. હંસા નામની મહિલા મેરેજ બ્યુરો ચલાવતી હતી તે હજી સુધી પોલીસને મળી નથી જેથી પોલીસે આ...
બાકી મિલકતવેરો નહિ ભરતાં મિલકતધારકો સામે શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત પશ્ચિમ ઝોનમાં આશ્રમરોડ સહિતના વિસ્તારોમાં ૯૨ મિલકત સીલ કરાતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ટેકસ ખાતાનો હવાલો સંભાળતા ડે.કમિશનર આર્જવ શાહે જણાવ્યું હતું કે, વેરો ભરી દેવા માટે વારંવારના અનુરોધ પછી પણ કેટલાય વેપારીઓ આગળ આવતાં નથી તેથી સીલ ઝુંબેશ શરૂ કરવાની ફરજ...
બંને અધિકારીઓ પર ફરજમાં બેદરકારીનો આરોપ: સીટે પી.બી. ગોંદિયાનો બચાવ કર્યો
રમખાણોમાં નરોડા પાટિયા-ગુલબર્ગ સોસાયટી આ બંને અધિકારીઓના તાબા હેઠળ હતાં
ગુજરાતનાં રમખાણોમાં તપાસ કરી રહેલી સીટે અદાલતમાં રજૂ કરેલો ક્લોઝર રિપોર્ટ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી, અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર પ્રશાંતચંદ્ર પાંડે, તત્કાલીન ગૃહરાજ્યમંત્રી ગોરધન...