-બે ચોર સ્થળ પરથી ભાગી જવામાં સફળ
-ચોરીના નિષ્ફળ પ્રયાસની ફરિયાદ નોંધી પૂછપરછ હાથ ધરાઇ
પોલીસના લાખ પ્રયાસો છતાં હાલોલને તસ્કર ટોળકી દ્વારા બાનમાં લેવામાં આવતાં હાડ થિજાવતી ઠંડીમાં પોલીસ પેટ્રોલિંગને પરસેવો પડાવે છે. જોકે ગાયત્રી નગરના મકાનમાં પ્રવેશેલા તસ્કરને સોસાયટીના યુવાનો દ્વારા ઝડપી પોલીસને હવાલે કરવામાં આવ્યો છે. જ્યારે બે ચોર...
-ગોધરાથી મધ્યપ્રદેશ ર્બોડર સુધીના સમગ્ર આરસીસી માર્ગનું પ૦ ટકા કામ પૂર્ણતાના આરે
-જાત માહિતી મેળવી ગુણવત્તાસભર કામ પૂર્ણ કરવાની સૂચના
૩૨૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર અમદાવાદથી ઇન્દોર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કામ હાલમાં ખુબ જ ઝડપથી ચાલી રહ્યું છે. દરમિયાન કેન્દ્ર સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રી ડો.તુષાર ચૌધરીએ પંચમહાલ દાહોદની સરહદના...
શાળાઓ દ્વારા પંદર મિનીટથી એક કલાક શાળા મોડી શરૂ કરવાનો નિર્ણય લેવાયો વિદ્યાર્થીઓના હિતમાં શહેરની કેટલીક શાળાઓ દ્વારા સ્વેચ્છાએ સમયપત્રકમાં ફેરફાર કરાયોશહેરમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની શરૂઆત થવાની સાથે જ શહેરમાં ચાલતી સવારની શાળાઓના સંચાલકોની પણ ઠંડી ઉડી છે. છેલ્લાં કેટલાંક દિવસથી રાજ્યમાં ઠંડીનો પ્રકોપ જારી રહ્યો હોવાના કારણે સવારની...
-તલાટીના વર્તનથી રોષે ભરાયેલા સભ્યોએ ડીડીઓને રજૂઆત કરી
-સરપંચે જેમ કહ્યું તેમ મેં કર્યું : તલાટી
ફતેપુરા તાલુકાના મોટા નટવા ગ્રામ પંચાયત ખાતે સમય કરતાં વહેલી ગ્રામ સભાનું આયોજન કરી સભ્યોને ધાક ધમકીઓ આપી સહિઓ કરાવી લેતા તલાટી કમ મંત્રી વિરુદ્ધ દાહોદ જિલ્લા ડી.ડી.ઓ. તથા ફતેપુરા ડી.ડી.ઓ.ને ડેપ્યુટી સરપંચ દ્વારા ફેક્સ થી રજુઆત કરવામાં આવી...