સમગ્ર રાજ્યમાં બે દિવસથી પડી રહેલી કાંતીલ ઠંડીનું શુક્રવારે જોર ઘટ્યું હતું. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાનમાઇનસ બે ડીગ્રી નોંધાયું છે. જ્યારે વિસનગરમાં ઠંડીથી ઠુંઠવાઇ જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે હાલોલમાં ભિક્ષુક મહિલાનું મોત નિપજ્યું છે. આજે સમગ્ર કચ્છ સહિત રાજ્યમાં રાહત અનુભવાઇ છે. નલિયામાં લઘુત્તમ તાપમાન ૪.૨ ડિગ્રી,...
અમદાવાદ- ગાંધીનગરની આસપાસના વિસ્તારમાં ખોરાક-ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી કબજે લેવાયેલા ઘીના નમૂના પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલાયારાજ્યમાં ઘી સહિતના ખોરાકી પદાર્થોમાં થતી અક્ષમ્ય ભેળસેળ રોકવા માટે હવે ખોરાક અને ઔષધ નિયમનતંત્ર કામે લાગ્યું છે. અમદાવાદ-ગાંધીનગરની આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા પડાયેલા દરોડામાં અંદાજે રૂપિયા ૨પ...
-ગોધરાના પરવડી બાયપાસ પાસે પોલીસનું ઓપરેશન
-હાલોલ, કડાણા તથા વીરપુરની લૂંટના ભેદ ઉકેલાયા
-પંચમહાલ-દાહોદ જિલ્લામાં બંદૂકના ધડાકે લૂંટ કરતા પાંચ લૂંટારુઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ
ગોધરાના પરવડી બાયપાસ પાસેથી ઝડપાયેલા લૂટારુઓ દાહોદ તરફના હોવાનુ બહાર આવ્યુ છે જેથી કહી શકાય કે, જિલ્લામાં થતી લૂંટના બનાવોમાં દાહોદની ગેંગ સક્રિય છે. આ ઉપરાંત...
-ત્રણ દિવસથી ઠંડીએ માઝા મુકતાં લોકો પરેશાન બન્યા હતા
-બાળકો તેમજ વૃદ્ધોમાં શરદી સળેખમ જેવા રોગ વધ્યા
દાહોદ શહેર સહિત જિલ્લામાં પાછલા ત્રણ દિવસથી ઠંડીએ માઝા મુકતાં લોકો પરેશાન બન્યા હતા.પરંતુ શુક્રવારના રોજ ઠંડીની માત્રામાં ઘટાડો થતાં લોકોને રાહત થઇ હતી. જો કે વહેલી સવાર અને રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યાનું અનુભવાયું હતું....