-સેનેટમાં બે જ સભ્યો રિપીટ અન્ય ૧૩માં શિક્ષક, તબીબ, વકીલ, બિઝનેસમેન, સીએ, આચાર્યનો સમાવેશ
એમ.એસ.યુનિવર્સિટીમાં ૨૯મી ફેબ્રુઆરીના રોજ સિન્ડિકેટની યોજાનાર ચૂંટણી પૂર્વે જ ઉચ્ચ શિક્ષણ વિભાગે સરકાર નિયુક્ત ૧પ સેનેટ સભ્યો તથા ૪ સિન્ડિકેટ સભ્યોની જાહેરાત કરી છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર થયેલાં નામોમાં એબીવીપી જૂથનો સફાયો થતાં જ યુનિ.ના...
ઠંડીને કારણે ફૂલોનો માલ ઓછો અને માંગ વધારેની સ્થિતિમાં લાલ ગુલાબની કિંમતો વધશે
વેલેન્ટાઇન્સ ડે આડે હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે ગિફટ્સ,ચોકલ,ટેડીબેર્સની ખરીદી મોટા પાયે વધી ગઇ છે, પણ પ્રેમના તહેવારમાં સૌથી વધારે તો ફૂલો જ વેચાય છે અને એ પણ રેડ રોઝિસ તો ખાસ. તાજેતરમાં જ થયેલા એક સર્વે મુજબ ફ્લાવર ઇન્ડસ્ટ્રી વર્ષે ૩૦ ટકાના દરે વધી રહી છે....
-શુક્રવારે વહેલી સવારથી જ તાપમાન ઓછું નોંધાયું
-સૂરજદાદાના તડકાની અસરે વાતાવરણ હૂંફાળુ
વડોદરામાં ગઈ કાલે ૭ ડિગ્રી તાપમાનની સાથે સિઝનનો કોલ્ડેસ્ટ ડે નોંધાયા બાદ આજે ઠંડીનો મિજાજ સહેજ નરમ પડયો હતો. સવારથી જ તાપમાનમાં ગઈ કાલની સરખામણીએ બપોર સુધી ૩ ડિગ્રી વધુ નોંધાયું હતું. પરિણામે ગુરુવારે ઠંડીથી ધ્રુજતા વડોદરાવાસીઓને આંશિક રાહત મળી હતી....
- બ્રિજની ડિઝાઇન ખામીવાળી નથી તેમ કહેતાં જ મામલો ઉગ્ર બન્યો - કોંગી અગ્રણી નરેન્દ્ર જયસ્વાલે કાર્યપાલક ઈજનેર પી. એમ. પટેલના મોંઢા પર કાળી સહી ફેંકી -પીએમ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવીવડોદરા સેવાસદન દ્વારા બનાવાયેલા વિવાદાસ્પદ લાલબાગ ઓવરબ્રિજ મુદ્દે કોંગ્રેસ પક્ષે શરૂ કરેલા આંદોલન અંતર્ગત આજે નૂર્મ પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર પી.એમ.પટેલનું...