Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 11, 04:10 AM
     
    તંત્ર મહેરબાન તો ભ્રષ્ટાચારીઓ પહેલવાન૨૮૧ કામો કાગળ પર બતાવી ત્રણ નાયબ ઈજનેરોએ બેફામ કૌભાંડ આચર્યું ૧૨૬ લાખની છેતરપિંડી અને ઉચાપતની ફરિયાદ નરોડા પોલીસમથકમાં નોંધાઈ '૦૬ ના વર્ષમાં આખું કૌભાંડ બહાર આવતાં કાર્યવાહી હાથ ધરાઈ ૦૬ વર્ષ દરમિયાન ત્રણેય અધિકારીઓએ કાગળ પર જ ઘોડા દોડાવ્યાસરકારી તંત્ર સામાન્ય નાગરિકોને સહકાર ન આપે એમાં કંઇ નવાઇ નથી,પરંતુ ૨૮૧ કામો માત્ર કાગળ પર બતાવીને...
     

  • Posted On February 11, 04:09 AM
     
    આગામી ત્રણ મહિ‌નામાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાતઆરટીઓ કચેરીને ૩૦મી એપ્રિલ પહેલાં નવી નંબરપ્લેટની તૈયારી પૂર્ણ કરવા આદેશ પ્રારંભમાં નવાં વાહનોને આ પ્લેટ અપાશે : તબક્કાવાર જૂનાં વાહનોની પ્લેટ બદલાવાશેગુજરાતમાં આગામી ત્રણ મહિ‌નામાં વાહનો માટેની હાઈ સિ‌ક્યોરિટી રજિસ્ટ્રેશન(નંબર) પ્લેટ અમલી બનશે. આ નંબર પ્લેટના અમલ માટે વાહનવ્યવહાર વિભાગે રાજ્યભરની આરટીઓને એપ્રિલના અંતસુધીમાં આ...
     

  • Posted On February 11, 04:08 AM
     
    ઇએમઇમાં બોગસ સર્ટિ‌ફિકેટથી નોકરી લેવાના કૌભાંડનો પર્દાફાશ-બોગસ સર્ટિ‌.રજૂ કરનાર પોસ્ટ ઓર્ટિ‌સ્ટ અને ઇન્સ્ટ્રુમેન્ટ આર્ટિ‌સ્ટની ધરપકડ : રિમાન્ડ -ઇ.એમ.ઇ.ના કમાન્ડરે ફરિયાદ નોંધાવી દેશની સુરક્ષા માટે સતત તૈનાત રહેતી સેનામાં કોઇ શખ્સ બોગસ સર્ટિ‌ફિકેટના આધારે નોકરી મેળવી લે તે બાબત વિચારી પણ શકાય તેમ નથી ત્યારે વડોદરા સ્થિત ઇ.એમ.ઇ.માં બે ભેજાબાજોએ આવુ કારસ્તાન કરતા સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ઇ.એમ.ઇ.ના...
     

  • Posted On February 11, 03:58 AM
     
    લાલચ બૂરી બલા હૈ, આ ન્યૂઝ વાંચી તમે પણ હા ભણસો-આજવા રોડની વૃદ્ધાએ માર્ચ-૧૧ થી સપ્ટેમ્બર-૧૧ દરમિયાન તબક્કાવાર રોકાણ કર્યું હતું આજવા રોડની વૃદ્ધ વિધવાને જંગી વળતરની લાલચ આપી રોકાણ કરાવનાર ગઠિયાએ ૨૬.પ૦ લાખની ઠગાઈ કરતાં વૃદ્ધાએ કિશનવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ મુંબઈમાં રહેતા ૭પ વર્ષીય રમાબહેન પ્રવિણચંદ્ર પરીખ ગત માર્ચમાં શહેરના આજવા રોડ પર સમૃદ્ધિ પાર્કમાં ભાડાના મકાનમાં...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.