મોટા શહેરોમાં ‘ફીડર ફ્લાઇટ’ શરૂ કરવાનો વિચારણાઉડ્ડયન મંત્રી દ્વારા તાજેતરમાં જ એક એવો વિચાર રજુ કરવામાં આવ્યો હતો કે દરેક શિડ્યુલ્ડ એરલાઇન્સ માટે ‘ફીડર ફ્લાઇટ’ ફરજિયાત કરવામાં આવશે. ફીડર ફ્લાઇટ્સ નાના એરક્રાફ્ટ હશે જે રાજ્યના મોટા શહેરોને જોડી સ્થાનીક હવાઇ સેવાને પ્રોત્સાહન આપશે. આમ એવીએશન ઇન્ડસ્ટ્રીને પણ નવું માર્કેટ મળી શકશે.જો...
પટકાયેલા રૂપિયાના લીધે અનેક ઉદ્યોગોની જેમ એરલાઇન્સોને પણ રોવાનો વારો આવ્યો ડોલર સતત મજબૂત થતો જાય છે અને રૂપિયો નબળો પડી રહ્યો છે. અર્થતંત્રમાં થઇ રહેલી ઉથલપાથલ અને ઊભા માથે પટકાયેલા રૂપિયાના લીધે અનેક ઉદ્યોગોની જેમ એરલાઇન્સોને પણ રોવાનો વારો આવ્યો છે. કેમ કે એરલાઇન્સોએ વિમાનોની લીઝ અને તેમના મેન્ટેનન્સનું ભાડું, વિદેશી પાઇલટ્સના પગાર,...