
લગ્નના માત્ર ત્રણ દિવસ બાદ પિયરમાં પરત આવેલી પરિણીતાએ ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
આજવારોડ પર લક્ષ્મીનગરમાં...
- મુકેશ હરજાણી નવા પંટરોની શોધમાં હતો- દારૂ છોડી દીધો હોવાનો મૂકેશનો દાવો - વડોદરાના અને સુરતના લોકલ ગુંડાઓ તેના...
- ખાનગી બસોને હવે સરકારી વોલ્વો સીધી ટક્કર આપશેગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પેસેન્જરોની સુવિધા વધારવા માટે સૌ...
>>મધ્યમ વર્ગ માટે ઔડા બે રૂમ-રસોડા સાથે મકાનો બનાવશે
>>બી.યુ. આપવાની ઝુંબેશમાં ૧૦ દિવસમાં ૧૨૫ ફાઇલોનો નિકાલ
ઔડા...
- પ્લાનિંગ મંત્રીની આગેવાની હેઠળ બિઝનેસ ડેસીગેટ્સની વન ટુ વન બેઠકો- તાઇવાનને ગુજરાતમાં રસ જાગ્યોતાઇવાનને ગુજરાતમાં રસ જાગ્યો છે. પહેલીવાર આ દેશના ૯૦ જેટલા પ્રતિનિધિઓ ગુજરાત આવ્યા છે. ૨૪મીએ તેમની રાજ્ય સરકારના વિભાગો સાથે બી ટુ બી બેઠકો છે. આ પ્રતિનિધિમંડળમાં ૫૪ તો બિઝનેસ ડેલીગેટ્સ છે.તાઇવાનના પ્લાનિંગ મંત્રી ક્રિસ્ટીના લીઉની આગેવાની...
માર્ચના અંત સુધીમાં ગુજરાતમાં પાંચ શહેરોમાં સાત સ્થળોએ કેશ ડિપોઝીટ ATM શરૂ થઇ જશેશરૂઆતમાં ૧૦૦ રૂપિયાના મૂલ્યની જ કરન્સી નોટ મૂકી શકાશેઓટોમેટેડ ટેલર મશીન (એટીએમ)નો હાલમાં મોટો ઉપયોગ ખાતામાંથી રૂપિયા ઉપાડવા માટે થાય છે પરંતુ ગ્રાહકોની સુવિધા માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) માર્ચના અંત સુધીમાં ગુજરાતમાં પાંચ શહેરોમાં સાત સ્થળોએ કેશ...
ધાર શહેરથી દરરોજ અસંખ્ય બસો ઇન્દોર, ઝાબુઆ, ગુજરાત અને રતલામ તરફ જાય છે. સાગરથી ઇન્દોર અને દાહોદથી ઝાબુઆ સુધી રેલવે લાઇનનું કામ ૨૦૧૩ સુધીમાં પૂરું થઇ જવાની આશા છે. રેલવે ટ્રાફિક સર્વિસના નિવૃત્ત અધિકારી ઇન્દોર-દાહોદ રેલવે લાઇનના સંભવિત ટ્રાફિક સર્વેના સંદર્ભમાં મળ્યા હતા.
૨૦ હજારથી વધુ પ્રવાસીઓ:
માત્ર ઇન્દોર-ધાર-ઝાબુઆ-દાહોદ-અમદાવાદ (ગુજરાત)...
લીમખેડા તાલુકામાં એમ.એલ.એ. જોગવાઇ તથા ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ હેઠળ દોઢ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું આયોજન નક્કી કરવામાં આવ્યું છે. આયોજનની બેઠકમાં રાજ્યમંત્રી જસવંતસિંહ ભાભોર, લીમખેડાના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીઆ, જિલ્લા પંચાયતનાં સદસ્યો, તાલુકા પંચાયત પ્રમુખ તથા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લીમખેડા તાલુકા પંચાયતના...