ઉંમરપાડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને તેના પતિએ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં મહિલા તલાટી કમ મંત્રીને માર મારતાં સરકારી કર્મચારીઓ તલાટી મંડળમાં તીવ્ર રોષ વ્યારી ગયો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
ઘટનાની મળતી વગિત મુજબ બપોરે ઉંમરપાડા મહિલા સરપંચ શારદાબહેન વસાવા ઉંમરપાડા તાલુકા પંચાયત કચેરી ખાતે આવ્યા હતાં. ત્યારે તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં મહિલા તલાટી સુરેખાબહેન પરમાર વચ્ચે સરદાર આવાસના ફોર્મ ભરવા મુદ્દે સરપંચ તલાટી વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી.
આ સમયે મહિલા સરપંચે...
માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં પોલીસ ગેટથી રેલ્વે સ્ટેશન સુધીના આંન્તરિક માર્ગનું કામ શરૂ કરતા ફિળયાવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
વાંકલ બજારના મુખ્ય માર્ગથી આઉટ પોસ્ટ પોલીસ ચોકી થઈ રેલ્વે સ્ટેશન સુધીનો આંન્તરિક માર્ગ વર્ષોથી એકદમ બિસમાર હાલતમાં હતો, જેમાં ચોમાસાની તુ દરમિયાન આ માર્ગ ઉપર ભારે કાદવ કીંચડ થઇ જતાં ગ્રામજનોને ભારે...
માંગરોળ તાલુકા મથક એસ.પી.એમ. હાઈસ્કૂલ ખાતે ભાજપ દ્વારા તા. ૧૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૯.૩૦ કલાકે સાંસદ સ્મૃતિ ઇરાનીના સાંનિધ્યમાં મહિલા સંમેલનનું આયોજન કરાયું છે. જી.આઈ.પીન્સી. એલ. કંપની રચિત દીપ ટ્રસ્ટ અને સંકલિત બાળ વિકાસ યોજનાના મૂળ હેતુ મહિલા જાગૃતિ વિકાસ સંગઠન થકી આર્થિક ઉત્પાથાનની દિશામાં માહિતી આદાન-પ્રદાન થાય અને સામાજિક
વિકાસના છે....
માંગરોળ તાલુકા મથક ખાતે પ્રજાપિતા બ્રમાકુમારી વિશ્વવિધ્યાલયના નેજા હેઠળ અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એકસાથે હજારો દીપ પ્રગટી ઉઠતાં અનોખું ર્દશ્ય ખડું થઈ ગયું હતું.
વ્યક્તિ પરિવર્તનના ઇશ્ર્વરીય કલ્યાણકારી કાર્યમાં ૧૯૩૭થી કાર્યરત બ્રહ્નાકુમારી વિધ્યાલયના ઇશ્ર્વરીય સેવાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં વર્ષ ૨૦૧૨માં સમગ્ર...