જનોડ વિશા ખડાયતા પંચની સભા મળી
બાલાસિનોર & બાલાસિનોરમાં જનોડ વિશા ખડાયતા સમાજની સભા યોજાઈ હતી. આ સભામાં વડોદરા, ગોધરા, સેવાલિયા, ટીમ્બા, મુંબઈ અને અમદાવાદ સહિતના જ્ઞાતજિનો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય પરિષદના પ્રમુખ રજનીકાન્ત શાહનું આ પ્રસંગે સન્માન કરાયું હતું. બાલમુકુન્દ શાહના અધ્યક્ષપદે યોજાયેલી આ સભામાં સમાજના વિકાસની ચર્ચા-ઠરાવ કરાયા હતા. આ પ્રસંગે કૌશિકભાઈ ચોકસી, જયોતિષભાઈ ઓ.શાહ, ગોપાલભાઈ ઓ.શાહ, પિયુષભાઈ ચોકસી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાલાસિનોર જેસીઆઈ દ્વારા ડાન્સ સ્પધૉ...