- શિક્ષણ વિભાગને ૩ દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતુંમાધ્યમિક શાળાઓના ૯૦ ટકા ચિત્રશિક્ષકોને ફાજલ કરી દેવાના રાજ્યના શિક્ષણ વિભાગે લીધેલા નિર્ણય સામે આંદોલનનું રણશિંગું ફૂંકાયું છે. ૩ દિવસના અલ્ટીમેટમ દરમિયાન માગણીઓ ન સંતોષાતાં રાજ્યભરના ચિત્રશિક્ષકોએ ગાંધીનગરમાં ગુરુવારથી ત્રણ દિવસનો ધરણાં કાર્યક્રમ યોજ્યો છે. માગણીઓ નહીં સંતોષાય તો...