Home >> Madhya Gujarat
 • ગોધરા: ટ્રાવેલ્સ એજન્સીના સંચાલક દ્વારા લાખો રૂ. ની ઠગાઇ કરી રફુચક્કર
  ગોધરા: ગોધરાના બીએન ચેમ્બરમાં આવેલ ટ્રાવેલસ એજન્સીના સચાંલકે લોભામણી જાહેરાત આપીને સાઉદી અરબ મોકલવાના બહાને લોકો પાસેથી પૈસા ઉઘરાવીને ઠગાઇ કરીને સંચાલકે ઓફીસને ખંભાતી તાળાં માળીને રફુચક્કર ગઇ ગયો હતો. ભોગ બનેલા લોકો ગોધરાના એ ડીવીઝન પોલીસ મથકે આવીને સંચાલક વિરુદ્ધ ફરીયાદ નોધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ગોધરાના બીએન ચેમ્બરમાં ગ્લોબલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના નામે છેલ્લાં બે મહિનાથી સંચાલક ફારુક મંહમંદ ફકીર ગોરી તથા તેની સાથેનાઓ ભાડે લઇને ઓફીસ ખોલી હતી. ભેજાબાજ સંચાલકે...
  04:43 AM
 • 5 કલાકની સર્જરી બાદ સાત વર્ષે અન્ન આરોગતી નેહા, ગુજરાતી તબીબે કરી સારવાર
  અમદાવાદ: ઉત્તરપ્રદેશના મઉના ધનિયાબાદ ખાતે રહેતી નેહા રામપ્રકાશ રાજપૂત દોઢ વર્ષની હતી ત્યારે પાણીના બદલે ભૂલથી એસિડ પી ગઈ હતી. આ કારણે તેની અન્નનળી બળી જતા પ્રવાહી કે ખોરાક બંધ થઈ ગયો હતો. સ્થાનિક તબીબોએ પેટમાં પાતળી નળી ફીટ કરી દેતા માંડ પ્રવાહી લઈ શકતી હતી. નેહા આઠ વર્ષની થઈ ત્યાં સુધી કઠણ ખોરાક લઈ શકતી ન હતી. આ કારણે તેનો શારીરિક વિકાસ પણ આઠ વર્ષની છોકરી જેવો નહોતો થયો. દરમિયાનમાં અમદાવાદ કોર્પોરેશન સંચાલિત વી.એસ.હોસ્પિટલમાં નેહાને તેના માતા-પિતા સારવાર માટે લાવ્યા. અહીં પાંચ કલાકની...
  04:31 AM
 • અમદાવાદ: રાજ્યમાં બે દિવસમાં ગરમી ફરી 44 ડિગ્રીને પાર કરી જવાની આગાહી
  અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના ગરમ પવન ફુંકાવાની સાથે આગામી દિવસોમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન વધવાની સાથે હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં શુક્રવાર અને શનિવારે મહત્તમ તાપમાનનો પારો 43થી 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા સાથે ફરીવાર કાળઝાળ ગરમી સહન કરવી પડશે. બીજી બાજુ બુધવારે દિવસ દરમિયાન ગરમીની સાથે બફારાથી લોકો પરસેવે રેબઝેબ રહ્યા હતા. જ્યારે દિવસ દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગરમી 42.8 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટ વિસ્તાર તેમજ 42.7 ડિગ્રી સાથે ડીસા ખાતે નોંધાઈ...
  04:12 AM
 • ગિફ્ટ ટુ સચિન
  3 કલાકમાં સિટીના 100 સચિન લવર બાળકોએ 100 બેટ પર પેઇન્ટિંગ કર્યું બેટસચિનને ગિફ્ટ કરાશે 100 બાળકોએભાગ લીધો હું સ્કેચ બુક પર રેગ્યુલર પેઇન્ટિંગ કરું છું. પરંતુ બેટ જેવી બરછટ સર્ફેસ પર પહેલી વખત પેઇન્ટિંગ કર્યું હતું. જેથી પેઇન્ટિંગ થોડુ અઘરુ લાગ્યું હતું. પરંતુ સચિન પ્રત્યે પ્રેમ હોવાથી પેઇન્ટિંગ કરવાની મજા આવી. }હર્ષ પંડ્યા, પાર્ટિસિપન્ટ બાળક વડોદરા શહેરને સ્પોર્ટ્સ અને આર્ટ સાથે અનોખો સંબંધ છે. જેથી સચિન તેંદુલકરને યુનિક ટ્રિબ્યુટ આપવા માટે પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું....
  03:55 AM
 • ફનસ્ટ્રીટના છેલ્લા રવિવારે કોર્પોરેશને બરોડિયન્સ દ્વારા સફાઇ ડ્રાઇવ અંતર્ગત વર્લ્ડ રેકોર્ડ બનાવાય તેવું આયોજન કર્યું છે. ત્યારે તમામ બરોડિયન્સને ડ્રાઇવ માટે સફાઇના ટુલ્સ પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવશે. રજિસ્ટ્રેશન ફોર્મ બતાવ્યા બાદ સિટીઝન્સ ટુલ્સ લઇ શકશે. કોર્પો.દ્વારા 5 હજાર સફાઇ ટુલ્લની વ્યવસ્થા કરવામાં આવી છે. સિટી રિપોર્ટર @cbvadodara સિટીનેસ્વચ્છતામાં અવ્વલ બનાવવા માટે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 3000 લોકો દ્વારા ક્લીનિંગ ડ્રાઇવ કરવાનો ટાર્ગેટ બાંધી ગિનિઝ વર્લ્ડ રેકોર્ડનો...
  03:55 AM
 • સુમનદીપમાં પીજી બ્રાન્ચની 58 બેઠકો ખાલી! વાઘોડિયા-પીપરિયાખાતે આવેલી સુમનદીપ વિદ્યાપીઠમાં ફેબ્રુઆરી મહિનામાં ઇન્કમટેક્સ વિભાગની ઇન્ટેલિજન્સ એન્ડ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિંગની બે ટીમોના આઠ ઓફિસરોએ સર્વેની કામગીરી કરી હતી. જોકે આઇટીના અધિકારીઓને હિસાબી ચોપડા-કમ્પ્યૂટર રેકર્ડ તથા ડિમોમિટાઇઝેશનના સમયમાં થયેલા બેંક વ્યવહારોની ચકાસણી દરમિયાન એકપણ રૂપિયાનું કાળું નાણું મળતાં સમગ્ર તપાસ હવે શંકાના દાયરામાં આવી જતાં ભારે હોબાળો મચી ગયો છે. તો બીજીબાજુ આઇટી વિભાગના આઠ ઓફિસરોની કામગીરી...
  03:55 AM
 • મેડિકલકોલેજની પરવાનગી માટે જમીનના બોગસ દસ્તાવેજ ઉભા કરનાર મનસુખ શાહના કે.એમ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટની પોલીસે ચેરિટી કમિશ્નર કચેરી પાસેથી વિગતો મંગાવાઇ છે. ટ્રસ્ટની અત્યાર સુધીના કાર્યની માહિતી એકત્રિત કરાશે. પોલીસે મનસુખના પુત્ર દિક્ષીત અને સુમનદીપના અન્ય કર્મચારીઓની પણ પૂછતાછ કરવાની તજવીજ હાથ ધરી છે. મનસુખે મેડિકલ કોલેજની પરવાનગી મેળવવા માટે જમીનના બોગસ દસ્તાવેજો ઉભા કરી યુજીસી સમક્ષ રજૂ કર્યા હોવાની વાઘોડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ હતી. જિલ્લા એલસીબીએ મનસુખ શાહની કોલેજની જુદા...
  03:55 AM
 • સુશેન-તરસાલી રોડ પર લો પ્રેશરથી પાણી મળ્યું ચોમાસુંદસ્તક દઇ રહ્યું છે ત્યારે દક્ષિણ વિસ્તારમાં સુશેન તરસાલી રોડ પર આવેલા રામનગર પાસેના રસ્તા પર પાણીની રેલમછેલ થઇ જતાં વરસાદી ઝાપટું પડ્યું હોવાનો અહેસાસ શહેરીજનોએ કર્યો હતો. ચોમાસાના રિહર્સલ રૂપે રવિવારે રાતે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો અને ઠેર ઠેર પાણી ભરાયાં હતાં. એટલું નહીં, લગ્ન મંડપો તૂટી પડ્યા હતા અને હોર્ડિંગ્સ પણ પડી ગયાં હતાં. સ્થિતિમાં, શહેરના ગોરવા વિસ્તારમાં બે દિવસથી પાણીની લાઇનમાં પડેલા ભંગાણની માંડ માંડ મરામત પૂરી થઇ...
  03:50 AM
 • કોંગી કાઉન્સિલર સભામાં ભેળસેિળયું તેલ લાવ્યાં
  ભાજપે ટ્રિપલ તલાક અને કોંગ્રેસે ગણેશોત્સવ મુદ્દે હોબાળો મચાવ્યો ભાજપ કાઉન્સિલર અને ગણેશ મંડળો વચ્ચે ચકમક તા.1 જૂનથી સત્તાવાર રીતે સરકારી ચોપડે ચોમાસાનું આગમન થઇ રહ્યું છે ત્યારે રાજકિય વિરોધી ભાજપ-આરએસપી અને કોંગ્રેસે પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના બદલે રાજકિય મુદ્દે તડાફડી કરી હતી.પાલિકાની સભામાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે(ભથ્થુ)એ શ્રીજીની ઊંચાઇ અંગે ગણેશ મંડળોએ સંમતિ આપી હોવા છતાં હેરાનગતિ કરવામાં આવતાં 200થી વધુ ગણેશ મંડળોએ વખતે ગણેશોત્સવની ઉજવણી બંધ કરવાનું જાહેર...
  03:50 AM
 • ધો.1માં ગુજરાતી મિડિયમનાં બાળકોની સંખ્યા 9414 જ્યારે અંગ્રેજીનાં બાળકો 6875 હતાં MSUમાંથી 5 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા બોર્ડ ટોપર્સમાં ગુજરાતી માધ્યમનાં બાળકો વધુ ગુજરાતીમાધ્યમમાં પ્રવેશ લેનાર બાળકોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષમાં વડોદરા શહેરમાં નવી શરૂ થયેલી ગુજરાતી માધ્યમની 38 અને અંગ્રેજી માધ્યમની સીબીએસસી સહિત 49 પ્રાઇવેટ શાળાઓ છે. જેની સામે વર્ષ 2017-18માં ધો. 1માં એડમિશન લેનાર બાળકોની સંખ્યા ગુજરાતી માધ્યમમાં 9,414 જ્યારે અંગ્રેજી માધ્યમના બાળકોની સંખ્યા 6,875 હતી. મુદ્દે વિદ્યાર્થીઓ...
  03:50 AM
 • વડોદરામહાનગર સેવા સદનના બીજા માળે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની કચેરી પાસે આવેલી લિફ્ટમાં બુધવારે સવારે ચા આપવા નીકળેલ યુવાન લિફ્ટ ખોટકાતાં અડધો કલાક સુધી લિફ્ટમાં ફસાઇ રહ્યો હતો. ફાયર બ્રિગેડે લિફ્ટમાં ફસાઇ ગયેલા યુવાનને લિફ્ટનો દરવાજો તોડી બહાર કાઢ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રાહુલ નામનો યુવાન ખંડેરાવ માર્કેટ સ્થિત વડોદરા મહાનગર સેવા સદનની ઓફિસોમાં ઓર્ડર મુજબ ચાની કીટલી લઇને ચા આપવા માટે ગયો હતો. સવારના 11-30 વાગ્યાના અરસામાં બીજા માળે ડેપ્યુટી મ્યુનિ.કમિશનરની ઓફિસ પાસેની...
  03:50 AM
 • વડોદરામાંરવિવારે રાત્રે કમોસમી વરસાદ ખાબક્યા બાદ ગરમી સતત વધી રહી છે.બુધવારે ગરમી અને ભેજ સાથે ઉકળાટ વર્તાતાં શહેરીજનો પરેશાન થયા હતા. બુધવારે ગરમીનો પારો વધીને 40.3 ડિગ્રી થયો હતો. હવામાન વિભાગે ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. સોમવારથી ગરમીનો પારો વધવાનું શરૂ થતાં મહત્તમ તાપમાન સોમવારે વધીને 39.6 ડિગ્રી થયું હતું. ત્યારબાદ મંગળવારે વધીને 40 ડિગ્રી થયું હતું. પરંતુ બુધવારે અગાઉના બે દિવસની સરખામણીમાં ગરમીનો પારો વધીને 40.3 ડિગ્રી થયો હતો. સાથે ભેજનું પ્રમાણ સવારે 51...
  03:50 AM
 • વડોદરા | જાયન્ટસગ્રૂપ અને ગુજરાત ઇન્સ્ટિટયૂટના ઉપક્રમે શહેરના માંજલપુર વિસ્તારમાં વિનામૂલ્યે ડાયાબિટીસ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.25,મે ગુરુવારના રોજ વિઠ્ઠલેશ હોસ્પિટલ, જીઆઇડીસી રોડ, અલવાનાકા,માંજલપુર ખાતે સવારે 8.00 થી 1.00 કલાક દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં ડાયાબિટીસ ચેકઅપ કરવા માટે આવનાર દર્દીઓએ ભૂખ્યા પેટે આવવાનું રહેશે.તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે. આરોગ્ય | માંજલપુરમાં નિ:શુલ્ક ડાયાબિટીસ ચેકઅપનું આયોજન
  03:50 AM
 • વડોદરા | શ્રમયોગીનુંગૌરવ વધારવા અને તેમને પ્રોત્સાહિત કરવા બાંધકામ શ્રમિક વિકાસ પ‌ર્વનું આયોજન કરાયું છે. ખેલ રાજ્યમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી તેના ભાગરૂપે શુક્રવાર તા.26 મે ના રોજ સાંજે 4 કલાકે સયાજીરાવ નગરગૃહ ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રમયોગીઓને સહાયતાના ચેક્સનું વિતરણ કરશે. ખેલ રાજ્યમંત્રી રવિવાર તા.28મીએ સવારે 9.30 કલાકે છાણી ગામે પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમુહ લગ્નમાં નવદંપતીઓને શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહેશે. સહાય | શ્રમિકોને સહાયતાના ચેકનું વિતરણ આજે કરાશે
  03:50 AM
 • વડોદરા| કારેલીબાગવીઆઇપી રોડ સ્થિત અમિતનગર સર્કલથી વુડા સર્કલ તરફ જવાના માર્ગે વીઆઇપી વ્યૂ કોમ્પ્લેકસ આવેલું છે. અમિતનગર ફ્લાય ઓવરની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સ પાસેથી પસાર થતાં રોડ પર ગટર બનાવવાની કામગીરી પાલિકા તરફથી કરવામાં આવી છે. કામગીરીના કારણે ત્યાં ખોદાણ કરીને ગટર બનાવવામાં આવી છે અને તેના કારણે ત્યાં કાચોપાકો ટેકરો થયો છે. જેથી, બમ્પ પરથી વાહનચાલકોનાં વાહનોના સંભાળીને ચલાવવા અનુરોધ કરાયો છે. ટ્રાિફક એલર્ટ | વીઆઇપી રોડ પર જતાં વાહનો સંભાળીને ચલાવવાં
  03:50 AM
 • વડોદરા |વડોદરા મહાનગર પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વહીવટમાં પારદર્શિતા વધે, નાગરિકોના વ્યક્તિગત પ્રશ્નોનો સત્વરે સ્થળ પર નિકાલ થાય તે હેતુથી શનિવાર તા.27 મે ના રોજ ચૂંટણી વોર્ડ નં.13(સંપૂર્ણ) અને 14 ના કેટલાક વિસ્તારોના સેવાસેતુ કાર્યક્રમનું દીપક ઓપન એર થિયેટર, મદનઝાંપા રોડ ખાતે આયોજન કરાયું છે. સેવાસેતુ કાર્યક્રમ શનિવારે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી યોજાશે. માટેની અરજીઓ શનિવારે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. શનિવારે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં ચૂંટણી વોર્ડ...
  03:50 AM
 • હું બરોડીયન છું. માટે ફિલ્મનું શુટીંગ પણ વડોદરામાં અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવશે. વડોદરા શહેર અને જીલ્લામાં અનેક સુંદર સ્થળો આવેલા છે. ત્યારે તેની ખરી સુંદરતા ફિલ્મી પડદે દર્શાવી શકાય તે ફિલ્મના કેન્દ્રમાં રહેશે. બરોડા ફિલ્મમાં છવાયેલું રહેશે. કિર્તન પટેલે સેટ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કોઇ પહેલી ગુજરાતી ફિલ્મમાં 6-7 લાખ જેટલો ખર્ચ માત્ર સેટ ડિઝાઇન પાછળ કરવામાં આવ્યો છે. જેની ફોલ્ડીગ દિવાલોને ખસેડી પણ શકાય છે. જેથી સેટને સ્ટોરી મુજબનો ટચ આપી શકાય. સાથે શુટીંગ...
  03:50 AM
 • પીપળિયની જમીનમાં ખાતેદાર કે એમ શાહ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેંજિંગ ટ્રસ્ટી ડો.મનસુખ શાહે અગાઉ નકશા વિરુદ્ધ કુલ- 28449.06 ચો.મી જમીનમાં બિનઅધિકૃત બાંધકામ કરેલું હતું. તેને દૂર કરવા કલેકટર તરફથી જિલ્લા પંચાયતને જાણ કરવામાં આવી હતી. જેના પગલે સુમનદીપ વિદ્યાપીઠના કરાયેલા બાંધકામની ફરીથી માપણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતે કરેલી ફેર તપાસમાં બિનઅધિકૃત બાંધકામ જણાઇ આવ્યું હોવાની નોંધ સાથે જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.પટેલે ગયા શનિવારે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં રિપોર્ટ રજૂ...
  03:50 AM
 • મોડી રાત સુધી DEO કચેરી ખુલ્લી રખાઇ
  વડોદરા ઝોન સહિત અમદાવાદ,સુરત તથા રાજકોટ ઝોનના વાલી મંડળના પ્રમુખો ધરણાં પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં વાલીઓએ સરકારની નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. સરકારે નક્કી કરેલી ફી પ્રમાણે તમામ સ્કૂલોએ ફી લેવી પડશે, નહિ તો વાલીઓએ અાગામી સમયમાં રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ડીઇઓ કચેરીની બહાર એકત્રિત થયેલા વાલીઓએ સૂત્રોચ્ચાર સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓએ વિવિધ પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા હતા. ભંડોળ ઉભું કરવાનું બંધ કરો,વાલી વગરની સમિતિ મંજૂર નથી,શિક્ષણનું...
  03:50 AM
 • સ્પોર્ટ્સ રિપોર્ટર | વડોદરા આઇપીએલક્રિકેટ ટુર્નામેન્ટમાં સંગીન દેખાવ કરનાર 26 વર્ષીય કૃણાલ પંડ્યા હવે દેશ માટે રમવા માંગે છે,એમ પૂણે સામેની આઇપીએલ સ્પર્ધાની ફાઇનલ મેચ જીત્યા બાદ તેણે જણાવ્યુ્ં હતું.આઇપીએલમાં તેણે શાનદાર 47 કરીને તેની મુંબઈની ટીમને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયો હતો. આઇપીએલમાં ફાઇનલ મેચમાં મેન ઓફ મેચ થનાર કૃણાલ પંડ્યાએ જણાવ્યું હતુ્ં કે આઇપીએલ સિઝન મારા માટે ખૂબ સારી રહી છે.ઈજાના કારણે મારે લાંબો સમય ક્રિકેટની રમતથી દૂર રહેવું પડ્યું હતું પરંતુ્ વડોદરા વતી રમતા વિજય હજારે...
  03:50 AM