Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On August 26, 08:32 PM
     
    સંસારધાર્મિક કથા સાંભળીને, સ્મશાનની ધરતી પર અને રોગીષ્ઠ વ્યક્તિના મનમાં જે સદવિચારો ઉત્પન્ન થાય છે તે હંમેશા સ્થિર રહે તો સંસારની મોહમાયા દૂર થાય.-ચાણક્યનીતિ
     

  • Posted On August 25, 09:06 PM
     
    સંબંધમન એવું રાખો જે કદી ખોટું ના બોલે, દિલ એવું રાખો કે જે કદી દુ:ખી ન કરે, સ્પર્શ એવો રાખો કે જેનાથી દર્દ ન થાય અને સંબંધ એવો રાખો જેનો કદી અંત ન હોય.-અજ્ઞાત
     

  • Posted On August 24, 06:28 PM
     
    શ્રદ્ધાસમસ્યાઓ તો પર્વત જેવી હોવાની, આપણે ટચલી આંગળી જેટલી શ્રદ્ધા રાખીએ તો બસ.-અજ્ઞાત
     

  • Posted On August 23, 02:15 PM
     
    ભગવાનદેનાર દુબળો નથી અને ભગવાન ભિખારી નથી.-અજ્ઞાત
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.