દુનિયા એવા લોકોથી બરબાદ નથી થતી, જે ખોટાં કામો કરે છે, પરંતુ એવા લોકોથી થાય છે જે ખોટાં કામો કરવાવાળાને રોકતા નથી.- આલ્બર્ટ આઇનસ્ટાઈન
જ્ઞાન ક્યારેય કોઈ વ્યક્તિની સ્વતંત્રતા, સન્માન અને સ્વાયત્તતાનો ભંગ નથી કરતું.- સ્વામી વિવેકાનંદ
શરીરમાં સાકરને બદલે જીભની તીખાશ અને મનની કડવાશ કરવાથી વધુ સુખી થવાય છે.-સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
તમારી મરજી વગર કોઈ પણ વ્યક્તિ તમને તુચ્છ હોવાની અનુભૂતિ કરાવી શકે નહીં.- એલેનોર રૂઝવેલ્ટ