જે વ્યક્તિ વર્તમાનમાં કરેલી કમાણી બચાવતો નથી તેણે ભવિષ્યમાં પસ્તાવું પડે છે.- ચાણક્ય
વિશ્વમાં જો પરિવર્તન જોવા ઇચ્છતા હોવ તો પહેલાં તમારી જાતને બદલો.- મહાત્મા ગાંધી
જે મનુષ્ય પોતાના ક્રોધને પોતાની જાત પર ઉતારી શકે છે, તે બીજાઓના ક્રોધથી બચી જાય છે.- સોક્રેટિસ
સફળતાનો આનંદ માણવો સારી બાબત છે, પરંતુ આપણી અસફળતામાંથી બોધપાઠ લેવો અત્યંત જરૂરી છે.- બિલ ગેટ્સ