જરૂરિયાત અને ઈચ્છા વચ્ચેનો ભેદ પારખી શકે તે સાચું સુખ પામી શકે છે.- સ્વામિ પિયૂષાનંદ સરસ્વતી
પોતાના દુ:ખની વાત બીજાને ન કરવી કારણ કે તમારા દુ:ખમાં અડધા લોકોને રસ નથી હોતો અને બાકીના અડધા લોકો તમારા દુ:ખથી મનોમન ખુશ થાય છે.- અજ્ઞાત
સફળ વ્યક્તિના હોઠ પર બે વસ્તુઓ હોય છે- મૌન અને સ્મિત.- અજ્ઞાત