Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

આજનો દ્રઢ સંકલ્પ આવતીકાલની સફળતા છે.- પીયૂષાનંદ સરસ્વતી

આ દુનિયા અજ્ઞાની લોકોથી સભર છે. તમે શાણા થજો. બધા પ્રત્યે નમ્રતા રાખજો.- સ્વામી શિવાનંદ સરસ્વતી

માતૃભાષા

કોઈપણ વ્યક્તિ સાથે માતૃભાષામાં કરેલી વાત દિલમાં વસી જાય છે.- નેલ્સન મંડેલા

શિક્ષક

શિક્ષક પૂજ્ય અને મહાન છે, કારણ કે તે વિદ્યાર્થીના નહીં, માનવતા અને તેમાં રહેલાં હિતો અને ઉન્નતિનું નિર્માણ કરે...
 

શ્રમનો તિરસ્કાર

શ્રમનો તિરસ્કાર થાય તેવું શિક્ષણ આપણે બાળકોને આપવું જોઇએ નહીં.- મહાત્મા ગાંધી

ખુશ રહો

એટલા ખુશ રહો કે બીજા કોઈ આપને જુએ તો તેઓ પણ ખુશ થઈ જાય.- અજ્ઞાત

More News

 
 

  • Posted On March 31, 02:15 AM
     
    દરજજોહું કોણ છું એ પ્રશ્ન નથી પણ એક દરજજો છે.- ઓસો
     

  • Posted On March 30, 04:54 AM
     
    કૌશલ્યઉદારતા વગરની સંપત્તિ અને કુનેહ વગરનું કૌશલ્ય પ્રાણ વગરના શરીર જેવું છે.-સ્વામી પીયૂષાનંદ સરસ્વતી
     

  • Posted On March 30, 04:51 AM
     
    અંકુશજો તમે તમારા મનને અંકુશમાં લઈ શકો તો તે તમારો શ્રેષ્ઠ મિત્ર બની શકે પણ જો મન તમને અંકુશમાં લેશે તો તે તમારું દુશ્મન બની શકે છે.- ભગવદ્ ગીતા
     

  • Posted On March 30, 04:49 AM
     
    વિદ્યામાતા-પિતા સમાન સુખ આપનારી માત્ર ઉત્તમ વિદ્યા જ છે.- શંકરાચાર્ય
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.