રિયા! તારી અને તારા પરિવારની તમામ વિગતો જાણી ચૂક્યો છું, મારું મોં ન ખૂલે તે માટે હવે તારે વિચારવાનું છે.
સાચી વાત સમજાયા પછી રિયા ટેન્શનમાં આવી ગઇ હતી. હૈયાની મહામૂલી મૂડી લૂંટાયા પછી જે ખાલીપો કે શૂન્યાવકાશ સર્જાય અથવા તો છુપો ડર લાગે તેવી સ્થિતિ તેની થઇ હતી. આ વાત અહીંથી અટકી જતી નહોતી પણ ખરી રીતે તો શરૂ થતી હતી. તેનું પરિણામ શું આવશે... કેવી...
બ્લેકમેઇલના ઇરાદે સગા બાપને પોતાના પર સૂવડાવનારી દીકરીનો વિચિત્ર કિસ્સો...‘બપોરે સાડા ત્રણ-ચાર વાગ્યે તો અનિતાનો અમને ફોન આવેલો કે તમે ક્યારે (ભાવનગર) પહોંચો છો.’ અશોકભાઇના કઝિન મને કહી રહ્યા છે. બપોરની ઘટના પછી અનિતાએ આ મોબાઇલ ફોન માથાભારે મુનશીના ઘરેથી કર્યો હતો. મુનશી તરીકે જાણીતો આ શખ્સ પણ નિર્મલનગરમાં જ રહે છે અને અશોકભાઇના ત્રીજા માળે...
ચાલાક હત્યારાએ ધોળે દિવસે કુંદન શેઠને ગોળીઓ ધરબી દીધા બાદ લૂંટ કરી હતી.
બાઇકના શોરૂમ ‘સ્પીડ ઓટો વિંગ્ઝ’ના માલિક કુંદનશેઠની હત્યા થયાને આજે ત્રણ દિવસ થયા હતા, છતાં હજી હત્યારાનો કોઇ પત્તો નહોતો કે એની જાણકારી બાબતે કોઇ મહત્વની કડી મળતી ન હતી. આખા શહેરમાં ચર્ચા થઇ રહી હતી.જોકે કુંદનશેઠની હત્યાનો કેસ હેન્ડલ કરી રહેલા એસ. પી. જસપાલ દીવાન અને પીઆઇ...
કદાચ એણે ગણાવ્યું તે બધું એ મેળવી લે એના પછી પણ સુકેતુ સુખી નહીં હોય. એના કલ્પિત અને અપેક્ષિત સુખની ક્ષિતિજો એ વખતે વધુ વિકસી ચૂકી હશે.
ડોક્ટરની ડાયરી, ડો. શરદ ઠાકર
‘હાશ!’ એમબીબીએસની છેલ્લા વર્ષની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ત્યારે મારા મિત્ર સુકેતુનો પહેલો પ્રતિભાવ આ હતો, ‘પાસ થઇ ગયા. હવે જીવનભરની નિરાંત. દુ:ખ ભયે દિન બિતે રે ભૈયા, અબ સુખ આયો...