Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On December 6, 04:59 AM
     
    નટવર આહલપરા: તેરમા પત્રનો ઉત્તરસુંદર મજાની શિલ્પાકૃતિઓ બનાવતા અમિતની એ કળાના પ્રદર્શનના આયોજનમાં મનીષાનો પણ સારો ફાળો હતો. એ ખુશ હતી કે અમિતની કૃતિઓના પ્રદર્શનને શોખીનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી એના પપ્પાની બદલી થઇ અને બહારગામ ગયા બાદ અમિતને લખેલા પત્રોના ઉત્તર એને મળતા બંધ થઇ ગયા. અમિતે કેમ એના પત્રોના ઉત્તર નહોતા આપ્યા? ઘણા સમય બાદ અમિતને જોતાં મનીષાથી ન...
     

  • Posted On December 4, 12:06 AM
     
    ડો.શરદ ઠાકર: છે બધાંયે ઘાવ લીલાછમ હજીયે આંખમાંહમણાં એકાદ કલાક પહેલાં જ બુગાટો શહેરમાં બોમ્બ વિસ્ફોટો થયા છે. સીમ્સ ટુ બી એ ટેરરસ્ટિ એક્ટ. ચારે બાજુ અત્યારે ‘રેડ એલર્ટ’ની સ્થિતિ ચાલી રહી છે. સરકારનો આદેશ છે કે એક પણ વિદેશી નાગરિકને હોટલમાંથી બહાર નીકળવા નથી દેવાના. રણમાં ખીલ્યું ગુલાબ, ડો.શરદ ઠાકર ‘કોન્ફરન્સ’ પતાવીને રિષભ હોટલમાંથી બહાર જવા માટે નીકળતો હતો, ત્યાં જ રિસેપ્શન કાઉન્ટર પર...
     

  • Posted On December 4, 12:05 AM
     
    નાનાભાઈ જેબલિયા: ખડખડ હસી ગોદાવરીઓહ! એક રૂપિયા માટે આખો દિવસ પગ તોડનારો, પૈસો બે પૈસાનો ચીવડો વેચવા ગળું તાણનારો આ શિવો પંદરસો રૂપિયાની ગંજાવર રકમને બલાં ગણે છે! એને સાવ એકાંતમાં, કોઇનીયે સાક્ષી વગર, એના નસીબને લાધેલી આ અસ્ક્યામતને હાથ લગાડવાનું શિવો પાપ ગણે છે! શેઠ પ્રાગજી દેવરામ ઠાકરના મુંબઇઆ દાદર પર વજનદાર પગરખાં ધબધબ થયાં કે એને આળી ભોળી કલ્પના આવી ગઇ કે આ પગ તો... કદાચ...? શેઠે...
     

  • Posted On December 4, 12:04 AM
     
    રાઘવજી માધડ: હું તને શું કરવા ગમું છું!મારે તારી વાત શા માટે સ્વીકારવી તેનાં કારણો આપ. પછી તેનાં તારણો મને ગળે ઊતરશે તો એક મિનિટની પણ વાર નહીં લગાડું તને અને તારી વાતને સ્વીકારવામાં. અર્ષાનો સવાલ તદ્દન વાજબી છે, એક કરતાં વધારે યુવાનો પ્રેમની પ્રતીક્ષામાં હોય ત્યારે પોતાને જ પસંદ કરવાનાં સક્ષમ કારણો આપવાં પડે. થેંક્યુ, મને આમ પ્રપોઝ કરવા બદલ અર્ષાએ વિચારીને હેતપૂર્વક કહ્યું હતું,...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.