વોટર બર્થ પદ્ધતિએ અવતરેલી બાળકીનું નામ હીર પાડ્યું છે. ચહેરા પર લાખું ધરાવતી હીર દસમા દિવસથી જ પેટ ઘસીને ચાલતાં શીખી ગઈ.સામાન્ય રીતે ક્યાંય જોવા કે સાંભળવા ન મળતાં વોટર બર્થનો પ્રયોગ કરવાનો નિર્ણય રાજકોટના દીપેશ અને યાસ્મીન ગોહેલ નામનાં દંપતીએ લીધો અને પાણીમાં પ્રસૂતિનો પ્રથમ સફળ કિસ્સો સર્જાયો. અનેક રીતે અનોખા એવા વોટર બર્થના કિસ્સા અને...
સોહનલાલને જેની ચિંતા હતી એ પંદર લાખ રોકડા અને કીમતી ઘરેણાં તમામ ચોરાઇ ગયાં હતાં.
કાર્તિકી પૂનમની વહેલી સવારનું વાતાવરણ ખુશનુમાભર્યું હતું. રાજનગરથી વીસેક કિ.મી. દૂર આવેલા ભવાનીમાતાના મંદિરે ભવ્ય લોકમેળો હતો. સવારથી જ રાજનગરના લોકો કોઇ ચાલતા તો કોઇ જે મળે તે વાહનમાં માતાજીનાં દર્શન કરી મેળો માણવા જઇ રહ્યા હતા. એમાં રાજનગરવાળા રોકી શૂઝ...
ડો. સાગઠિયા પ્રમાણમાં નવાસવા ડોક્ટર હતા. જનરલ સર્જન. એક અગત્યના ઓપરેશનમાં વ્યસ્ત હતા. રાજપીપળા બાજુની એક આદિવાસી મહિલાને છેલ્લા છએક માસથી પેઢુમાં દુખાવો રહ્યા કરતો હતો. સોનોગ્રાફી રિપોર્ટ કરાવ્યો તો ગભૉશયની પાછળના ભાગમાં પેટના પોલાણમાં કશુંક માલૂમ પડ્યું હતું. એ શું હતું એની ચોક્કસપણે ખાતરી થતી ન હતી.આ ઘટના વીસેક વરસ પહેલાંની છે, ત્યારે...
શૈલાએ રિયાનું મન જીતવા અનેક પ્રયત્નો કર્યા, પણ રિયાના મનમાં પોતાની મમ્માનું સ્થાન અન્ય કોઇ લઇ શકે એમ નહોતું. આ વાત એના પપ્પા પણ સમજતાં હતાં. તેમ છતાં રિયા શૈલાનો સ્વીકાર કરે એ માટે શૈલાને ધીરજ રાખવાનું જણાવી રહ્યાં હતાં. અચાનક એક દિવસ રિયાએ શૈલાને સ્વીકારી લીધી. કેમ?
રિયા પિતાની એકલતા અને દુ:ખને સમજતી હતી. આથી જ તો એ પપ્પાને ક્યારેય ઉદાસ બેસવા...