શ્રાવ્યા, મારી પાસે હવે ઝાઝો સમય નથી. આ છેલ્લી ટર્મ ચાલે છે. બે મહિના પછી પરીક્ષા આવશે. પછી આપણે છુટાં પડી જઇશું. મેં નિર્ણય લઇ લીધો છે, કાં તને પામું, કાં મૃત્યુને!
એક, બે કે પાંચ નહીં, પણ પૂરી પંદર છોકરીઓએ શ્રાવ્યાને મળીને આ એકનો એક સવાલ પૂછી લીધો, ‘શું થયું છે? આજે તારી તબિયત ઠીક નથી કે શું? તારું મોં સાવ પડી ગયું છે.’જવાબમાં શ્રાવ્યાએ બધી સહેલીઓને...
‘એલા, વોળાવિયા! તમારાં હથિયારો હેઠાં મૂકી દો. હલશો ચાલશો તો શેઠ અને વરરાજા વીંધાઇ જાશે ગોળીથી.’ વોળાવિયા લાચાર બનીને ઊભા રહ્યા. ચાર લૂંટારાઓ પછેડી પાથરીને જાનૈયા અને જાનડીઓનાં ઘરેણાં ઉતરાવવા માંડ્યા...કોઇની પાસે વાલની વીંટી પણ લૂંટારાઓએ રહેવા ન દીધી.
હાલાર પંથકના સરપદડ ગામને પાદરેથી સવારે ઊગવાના રામ રામ કરીને સૂરજ મહારાજે રજા લીધી અને એના...
એક ક્ષણે થઇ આવ્યું કે ખોટું બહાનું ધરીને પણ હોસ્પિટલમાં ફરી એડમિટ થઇ જાય જેથી રોઝલીનનું સાંનિધ્ય સાંપડે! પણ રોઝલીન તો નાતાલની રજા પર છે. છેલ્લા દિવસે ગુલાબનું ફૂલ આપી, તંદુરસ્તીની શુભેચ્છા પાઠવીને એ તો ગઇ...
હવે દેવના દર્દનો પ્રકાર અલગ છે. દેવને અકસ્માત થયો, પગ ભાંગ્યો, શરીર છોલાયું... આ બધાની દવા અને ઇલાજ હતાં પણ આ પ્રેમરોગનો ઇલાજ ક્યાં કરાવવો? એક...
‘નયનભાઇ, તમારો રિપોર્ટ પણ ‘નબળો’ છે અને નયનાબહેનના ગભૉશયમાં, નળીઓમાં અને બંને બાજુના અંડાશયોમાં તકલીફ છે. તમારી પાસે બે જ રસ્તા છે, કાં તો આખી જિંદગી બાળક વગર જ પસાર કરી નાખો અથવા બાળકને દત્તક લઇ લો.’
‘નયનભાઇ, જે છે તે સાચેસાચું કહીં દઉં? તમને સંતાન થવાની કોઇ જ શક્યતા નથી.’ મેં કોઇ પણ ડોક્ટર ન ખેડે તેવું જોખમ ખેડીને કહી દીધું. ‘તમને’ એટલે નયનભાઇને...