માબાપ જગુને ભણાવીને ડોક્ટર બનાવવા માગતા હતા, પણ જગુને ભણવામાં જરાય રસ નહોતો.
મહાનગરનો ક્રીમ એરિયા એટલે જહાંગીર ગાર્ડન, જ્યાં કિશનલાલની ફાસ્ટ ફૂડની દુકાન હતી. સાંજે ગાર્ડનમાં ફરવા આવતા સહેલાણીઓની એની દુકાનમાં નાસ્તા માટે ભીડ જામતી હતી. આમ કિશનલાલને કમાણી સારી હતી. પરિણામે એના નાના પરિવાર પત્ની કસ્તૂરી અને એક બાર વર્ષનો પુત્ર જગુ (જગદીશ) સાથે એ...
કેટકેટલી મુશ્કેલીઓ વેઠીને આખરે હસમુખરાયે સપનાનું ઘર વસાવ્યું હતું. હસમુખરાય શિક્ષક હતા. પત્ની પણ શિક્ષિકા હતી. છટ્ટું પગારપંચ પૂરેપૂરું ફળી ગયું હતું. પગાર ખાસ્સો વધી ગયો હતો. સાઢુભાઇએ બેંકમાંથી મસમોટી લોન અપાવી દીધી હતી. હસમુખરાયનો હરખ માતો નહોતો. સ્નેહીઓ, મિત્રો વગેરેને આગ્રહપૂર્વક બોલાવી ચા-નાસ્તો કરાવતા. હસમુખરાય ખૂબ ખુશ થતા અને પત્ની પણ...
પત્ની સુરભિનો ક્યાંય પત્તો ન લાગતાં છેવટે માનવ પોતે જ દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ્યો. ઘરની અંદરનું ર્દશ્ય જોતાં જ એ ચીસ પાડી ઊઠ્યો.
શિયાળાનો ટૂંકો દિવસ. હજુ તો ઘડિયાળમાં સાત પણ નહોતા થયા, ત્યાં અંધારું થઈ ગયું. માનવે એનો ટીવીનો શોરૂમ ‘હેવન ઈલેકટ્રોનિકસ’ બંધ કર્યો અને એ બાઇક લઈને ઘરે આવવા નીકળી પડ્યો. આજે એને પત્ની સુરભિ સાથે એક મેરેજ પાર્ટીમાં...
‘ત્યારે આજથી ભોજન સદંતર બંધ. માત્ર ફળો પર જ રહેવાનું. દૂધ-દહીં-છાશનીયે મનાઇ. ચાની તો સામેય નહીં જોવાનું. ભોજનમાં બંને ટાઇમ માત્ર બબ્બે કેળાં અને એક સફરજન. બોલો, આટલું થશે?’ એમણે પૂછ્યું. ડો. ત્રિવેદીએ હા પાડી. મરતા ક્યા નહીં કરતા! એ પછી કેન્દ્રની ડો. ત્રિવેદીને પીઠ ઉપર દિવેલની માલિશ કરી અપાઇ. પછી અપાયો ગરમ વરાળનો શેક.
‘ડોક્ટરસાહેબ, કેમ છો?’ ગત...