Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 29, 12:11 AM
     
    નાનાભાઈ જેબલિયા: દરબાર સુરગવાળામા સાહેબનાં સો જેટલાં ગાય-ભેંસો ગોવાળ છુટાં ચારે છે. અમારાથી એને કાંઇ કહેવાતું નથી. કહીએ તો ગાળો દે છે, મારવા દોડે છે અને કહે છે કે જમીન ક્યાં તમારા અદાની છે? આ તો મા સાહેબનાં ઢોર છે. આ ઢોર ખડ નથી ખાતાં. એને મોલાત ભાવે છે. બપોર થતાં થતાંમાં તો આખા વડિયા સ્ટેટમાં, સમાચાર પહોંચી ગયા કે વડિયાના રાજવી દરબાર સુરગવાળાએ પોતાના સગાં માનાં સો જેટલા ઢોર...
     

  • Posted On January 27, 01:11 AM
     
    ડૉ. શરદ ઠાકર: કંકુ થાપાઓ સૂના રડતા રહ્યાકજરી અતિ સંવેદનશીલ યુવતી હતી, એના હૈયામાં સુખી દાંપત્ય વિશેનાં સો સો સોણલાં હતાં અને લાખ લાખ ઇચ્છાઓ હતી. સામે એનો પતિ તદ્દન જાંગડ પુરુષ હતો. એના જીવનનું એક માત્ર કેન્દ્રબિંદુ પૈસો હતું. તબીબી વ્યવસાયમાં બની ગયેલા અસંખ્ય બનાવો ઉપર જ્યારે એક નજર ફેરવું છું ત્યારે મનમાં વિવિધ પ્રકારની લાગણીઓ જન્મે છે. કોઇક આનંદની ઘટનાઓ યાદ કરીને આ જગત જીવવા...
     

  • Posted On January 27, 12:04 AM
     
    મનહર રવૈયા: ભ્રમરાગિણીનાં માબાપ ઘરે આવ્યાં તો રાગિણીની લાશ પડી હતી. કપડું સળગવાની વાસ આવી રહી હતી. ‘તેરે બિના ઝિંદગી ઝિંદગી નહીં...’ પ્રભાકુંજ બંગલોની ટેરેસ પર ભુવન અને જ્યોતિ રાત્રે જમીને ઝૂલા પર બેઠાં હતાં ને આ તર્જ ભુવનના મોબાઇલમાં રણકી ઊઠી. એણે ડિસ્પ્લેમાં જોયું તો એની ઓફિસ સેક્રેટરી રાગિણીનો ફોન હતો. ફોન રિસીવ કરતાં એ ઝૂલેથી ઊઠીને પેરાપીટ પાસે જઈ...
     

  • Posted On January 26, 09:16 PM
     
    બોલીવૂડ અભિનેત્રી પરવીન બાબીની એકદમ અજાણી વાતો-ગયા અઠવાડિયે બોલિવૂડની ગ્લેમરસ ગુજરાતી અભિનેત્રી પરવીન બાબીનાં મૃત્યુને છ વર્ષ થયા -‘બે’ક વખત મહેશ ભટ્ટ જુનાગઢ પણ આવ્યા હતા. -ગુજરાતી અભિનેત્રી પરવીન બાબી પોતાના જ મુંબઈના ફ્લેટમાંથી મૃત હાલતમાં મળી ચોક્કસ આંકડો ન આપી શકાય એટલી વખત હું મહેશ ભટ્ટને મળ્યો છું!’ જુનાગઢના એડ્વોકેટ જાવેદ નૂર અહેમદ શેખ કહે છે. જાવેદ શેખ પરવીન બાબીને મોટી બહેન...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.