પ્રધાનની બીજીવારની નોંધ વાંચીને ભંડારના કર્મચારીઓ મફતમાં બાંધેલાં અને પાછાં આપેલાં ખોખાં સામે પીડાથી જોઇ રહ્યા...!
‘સાંભળ્યું છે કે સહકારી મંડળીનો ગ્રાહક ભંડાર બહુ સારો ચાલે છે. આપણી ગાડી ત્યાં જ લો.’ સહકાર ખાતાના પ્રધાન રસિકચંદ્ર આચાર્ય, પોતાના વતન ઊનામાં આવ્યા ત્યારે એને એક મંડળીનો ગ્રાહક ભંડાર યાદ આવી ગયો. ડ્રાઇવરને કહ્યું કે ‘ચાલો, આપણે...
રાગના અકસ્માતની સૌથી પહેલી જાણ તો વિશેજ્ઞાને થઇ હતી એમ કહી શકાય. ચાલુ વાતે મોબાઇલ ફંગોળાઇ મોટા અવાજ પછી અટકી ગયો હતો.
ચ હેરો છોલાઇને ખરબચડો થઇ ગયો હતો. એક ક્ષણ પણ નજર નાખી ન શકાય તેવી કુરૂપતા સર્જાઇ હતી. રાગ પોતાનો જ ચહેરો અરીસામાં જોઇ શક્યો ન હતો. અરીસાનો રીતસરનો ઘા કરી દીધો હતો. પોતે જ પોતાનો ચહેરો જોઇ સહન કરી શકે નહીં પછી સામેના પાત્રને...
વોંકળામાં યુવાનની લાશ પડી હતી. તપાસ દરમિયાન રાઠોડ સાહેબે જોયું કે તેના ડોળા ફાટી ગયેલા હતા. મોઢે અને ગળે કાળાં નિશાન હતાં.
વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ ભરી ટેમ્પો લઇને આવી રહેલા કેતને જોયું તો ‘વોંકળામાં એક યુવાનની લાશ પડી હતી. એને ડેરીમાં દૂધ ભરવા જવામાં મોડું થાય તેમ હતું. આથી એણે રાણાગઢ પોલીસ સ્ટેશને લાશ વિશે જણાવી દીધું.રાણાગઢમાં...
‘અંદર આવું કે?’ વિવેકભાઇએ ડૉ. આનંદના દવાખાનાનું પગથિયું ચડતાં ટહુકો કર્યો. વિવેકભાઇ સાઠ વર્ષના નિવૃત્ત શિક્ષક હતા. નિવૃત્ત શિક્ષકોની આવી આદત હોય છે. કોઇના ઘરે જાય ત્યારે ફિળયામાંથી જ બોલવા માંડે. કોઇની ઓફિસમાં જાય તો પગથિયાં પરથી જ વાતની શરૂઆત કરી દે. કદાચ આમ કરવા પાછળનું કારણ જેને મળવા માટે ગયા હોય તેની સાથે આત્મીયતાનું આગોતરું વાતાવરણ ઊભું...