

હું તને એટલું જ કહેવા આવ્યો છું કે ક્યાં સુધી તું મને આમ હપ્તે-હપ્તે મારતી રહીશ. કાં તું બુરખો ઓઢીને ઘરની બહાર...
પ્રેમપત્રનો જાણે એક યુગ આથમી ગયો. પ્રિયજનને પત્ર લખવો તે એક કલા છે, લહાવો છે. પોતે જગતનો મહાન પ્રેમીજન છે એમ...
અંબાએ એક છેડે ધગધગતો દોઢ મણનો ધરો ઉપાડ્યો. ઊંચકાયો. હવામાં તિખારા ખર્યા. અંબાએ દુશ્મનો સામે દોટ દીધી.
ચઇતર...
વોર્ડના મુખ્ય દ્વારમાં થઈને એક લઘર-વઘર જેવો દેખાતો ગરીબ, મજુર જેવો યુવાન અંદર ધસી આવ્યો. અમારી બાજુમાં જે નર્સો...
કારગિલ મોરચે ગુજરાતે પણ જવાંમર્દ લાખેણા યુવાનો ગુમાવ્યા હતા. આવા જ બે જાંબાઝ ગુજરાતી સિપાહીઓની શહીદીની ગૌરવગાથા.
‘છેલ્લે રજાઓ લઈને તે આવેલો ત્યારે અમે તેને એક કન્યા દેખાડી હતી અને તેને એ ગમેલી પણ ખરી.’ કમાડના ટેકે ઊભેલાં ૬૫ વર્ષનાં સંતોકબા જાડેજાના અવાજમાં ધ્રુજારી આવતી જાય છે: ‘અમને એ કહેતો ગયેલો કે હવે રજા મળ્યે આવીશ ત્યારે સગાઈ કરીને જ...
રાજનગરમાં ‘ટોપ ઈન ટાઉન’ એક માત્ર વૈભવી અને શાનદાર સાડીઓનો શોરૂમ એટલે નૂપુર સાડી કલેક્શન. ત્રણ મજલામાં ફેલાયેલા સેન્ટ્રલી એ.સી. આ શોરૂમ આંતરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતો હતો. એવી જ શોરૂમના માલિક રોહન શેઠની કરોડપતિ તરીકે નામના હતી. ગ્રામીણ વિસ્તારની જમીન વેચીને રોહન શેઠ સારી એવી સંપત્તિ કમાયા હતા અને રાજનગરમાં એને શોરૂમની કમાણી સારી હતી. પરિવારમાં...
તમારી દીકરી જોડ્યે જૂનાગઢના નવાબ શાદી કરવા માગે છે... ડોસી, શો જવાબ છે તમારો? હા કહેશો તો દીનમાનની હાથણી તમારી ઉપર કળશ ઢોળવા તૈયાર છે અને ના પાડશો તો તમારાં જેવાં નસીબ?
(ગતાંકથી શરૂ)
‘ખમ્મા તમને બાપ!’ ડોસી હસી: ‘અમે આખી જિંદગી ભારાના પૈસા લીધા છે. છતાં બે પાંદડે થયાં નથી અને પૈસો અમારાથી સો ગાઉ દૂર રહ્યો છે. પછી આજ હું પૈસા લઉં? સાધુ મહારાજના? બોલશોમા...
અલ્કેશે કહ્યું: મારે ટૂંક સમયમાં મેરેજ કરવાં પડે તેવું નક્કી થયું છે. બોલ તારે શું કહેવું છે? દિવ્યા કશું જ બોલ્યા વગર અલ્કેશ સામે ટગરટગર જોતી રહી. તેના માટે આ સાવ કલ્પના બહારનું હતું.
અલ્કેશ માટે સાવ અણધારી કહી શકાય તેવી સ્થિતિ છે... એક તરફ પ્રેયસી, બીજી બાજુ પરિવાર અને ત્રીજી બાજુ પોતાનું ભવિષ્ય-કારકિર્દી. પોતે નહીં પોતાની જિંદગી ત્રિભેટે...