Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On October 26, 12:30 AM
     
    વર્ષા પાઠક: પગલે પગલે રણ પ્રકરણ- ૩૯અન્નાના ચહેરા પરની રેખાઓ અચાનક તંગ થઇ ગઇ.અન્નાએ વેંકટેશને કહ્યું, ‘તમારી વાઇફને કારણે પોલીસવાળા મારા માણસને જેલમાં ઘસડી ગયા છે. જો એણે મોઢું ખોલ્યું તો મને પણ ત્યાં પહોંચતાં વાર નહીં લાગે. ’ ‘આવો, ‘આવો ડોક્ટર સાહેબ’ નાની કેબિન ગણાય એવી ઓફિસમાં વેંકટેશને આવકારતાં અન્નાએ કહ્યું એની બરાબર પાછળની દીવાલ પર ગોલ્ડન ફ્રેમમાં ભગવાન તિરૂપતિ...
     

  • Posted On October 22, 07:00 AM
     
    વર્ષા પાઠક: પગલે પગલે રણ પ્રકરણ - ૩૮‘સર, એટલી તો ખાતરી થઇ ગઇ કે ફોન કરનારી સ્ત્રીએ ખરેખર નજર સામે હત્યા થતી જોયેલી.’ ઇન્સપેકટર નાઇકે રિપોર્ટ આપ્યો. એસીપી શહાણેએ નાનો સુધારો કર્યો, ‘લગભગ.’ એમને પણ લાગતું હતું કે આ લાશનો સંબંધ બીજા કોઇ કેસ સાથે હોવાની શક્યતા નહીંવત હતી. ‘તમે બંગલાના માલિકને જાણ કરી?’ એમણે પૂછ્યું. ‘સર, મૂળ માલિકનો પૂણેમાં કોન્ટકટ કરવા માટે ટ્રાય કરી તો ખબર પડી કે એ...
     

  • Posted On October 14, 04:07 AM
     
    નિર્મિશ ઠાકર: ગનપટ હુરટીનું મહાભારટ પ્રકરણ-૪૨‘આમાતૃભક્ત આપણો ગનપટ હુરટી નથી લાગતો? હું ધારું છુ ગનપટ હુરટી જ પ્રીતમજી પરફેક્ટ છે... ને વેબસાઈટ પર એનો જુદો જ ચહેરો મૂકાયો છે! તમને શું લાગે છે?’ ફિલ્મ જોતાં જોતાં મેં ડિટેક્ટિવ ડેંગુચાને ધીમેથી પૂછ્યું.‘હું ડુંગળીની ખેતી નથી કરતો... એટલે જાણું છું કે ઈન્ટરનેટનો ભરપૂર ઉપયોગ આજકાલ લોકોની આંખોમાં ધૂળ નાખવા માટે થાય છે આ દાઢીવાળો ગનપટ હુરટી જ...
     

  • Posted On October 12, 04:13 AM
     
    વર્ષા પાઠક: પગલે પગલે રણ પ્રકરણ - ૩૬વેંકટેશે વિશ્વાસ ન બેસતો હોય એમ પૂછ્યું, ‘શું કહ્યું તેં?’ ‘મેં કહ્યું કે આપણો સેન્ડીબોય એટલે કે સદાનંદ હજી જીવે છે! કૂવામાં પડ્યો પણ મર્યો નહીં, લકી મેન!’ ગ્રીષ્માએ કહ્યું. ‘આર યુ શ્યોર?’ વેંકટેશે પૂછ્યું. ‘શ્યોર. હમણાં એની બહેનનો ફોન આવ્યો એણે મને કહ્યું.’ ‘પણ એ કઇ રીતે શક્ય છે?’ વેંકટેશ બબડ્યો. ‘લે કર વાત, ભરદરિયે ટાઇટેનિક ડૂબી...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.