હેલો.. હેલો... ’ વેંકટેશનો અવાજ ફાટી ગયો. કદાચ ફોનમાં ખરાબી હશે એવી શંકાને દૂર કરવા એણે ફોન બીજા હાથની હથેળી પર જોરથી પછાડ્યો. પાછું ‘હેલો...હેલો..’ કર્યું, પણ સામેથી જવાબ ન મળ્યો. એણે એકાનો નંબર જોડવાની કોશિશ કરી, પરંતુ દર વખતે સામેથી એક જ યંત્રવત જવાબ મળતો રહ્યો - ફોન ઇઝ સ્વિચ્ડ ઓફ ઓર આઉટ ઓફ કવરેજ એરિયા... રોષના માર્યા મોઢામાંથી ગાળ સરી પડી. રિઅરવ્યૂ...
એકાને મળવા નીકળેલા વેંકટેશે મનમાં અનેક પ્લાન ઘડવાનું શરૂ કરી દીધું, પણ પછી એને કંઇ બીજો જ વિચાર આવ્યો. શું હતો વેંકટેશનો વિચાર? કેમ એ એકાને મળવા માટે એક એક સેકન્ડની ગણતરી કરી રહ્યો હતો?સમજી લે કે તું મરી ગયો...’ ફોન પર આ શબ્દો ઉચ્ચારીને ગ્રીષ્માએ એ જ ઘડીએ વેંકટેશને અધમૂઓ તો કરી દીધો.
હજી તો નવા પ્લાન ઘડવાની મનમાં શરૂઆત કરેલી, ત્યાં બધું કડડભૂસ થઇ...
દેસાઇએ એકાને કહ્યું કે એક બબનને તો અમે પકડી લીધો છે, પણ હજી કોણ જાણે કેટલા માણસો અન્નાએ એકા અને ડોક્ટર વેંકટેશની પાછળ મોકલ્યા હશે? તમે વહેલી તકે વેંકટેશને ફોન કરીને બોલાવી લો તો વધારે સારું રહેશે...
ગ્રીષ્માએ પોતાની રીતે જાણવાનો પ્રયત્ન કર્યો કે વેંકટેશ ક્યાં છે? પણ એક તરફ કોઇ રૂમનો દરવાજો ખખડાવતું હતું અને બીજી તરફ વેંકટેશ કશી સ્પષ્ટતા કરતો...
એકાએ અચાનક ફોન કર્યો અને વેંકટેશ એની વાતો સાંભળી રહ્યો. એકા સાચું બોલી રહી હતી? કે પછી એ પોતાની સાથે રમત રહી હતી? વેંકટેશને કંઇ સમજાતું નહોતું.
જમીને હોટલના રૂમમાં પહોંચ્યા બાદ ગ્રીષ્મા તો ઘસઘસાટ સૂઇ ગઇ, પરંતુ વેંકટેશ માટે પાંપણો ઢાળવાનું મુશ્કેલ હતું. ખુલ્લી આંખે છત સામે તાકતો એ પથારીમાં પડ્યો રહ્યો. આટલી અનિશ્ચિતતા એણે પહેલાં ક્યારેય નહોતી...