પ્રકરણ ૧ થી ૫નો ટૂંકસાર
અમદાવાદની એક પોળમાં શંભુ શુક્લની શેરીમાં ચાર માળના ખખડધજ મકાનમાં દેવશંકર શુક્લ ઉર્ફે દેવુકાકા એમની એકત્રીસ વર્ષની પુત્રી શિવાની સાથે રહે છે. ગયા મહિને જ નિવૃત્ત થયેલા સાઠ વર્ષના દેવુકાકાની તંદુરસ્તી સારી છે. પરગજુ સ્વભાવને લીધે પોળમાં બધાને મદદરૂપ બને છે. દેવશંકરની પત્ની વિદ્યા પંદરેક વર્ષ અગાઉ અવસાન પામેલ છે....
વેંકટેશના દિમાગ પર હવે કંટાળા અને ચીડના જાળાં બંધાવા લાગ્યાં. એકા ખરેખર હિંદી ફિલ્મની હીરોઇનની જેમ વર્તી રહી હતી. ઉટપટાંગ વાણી અને વર્તનથી એણે વેંકટેશનો મૂડ સાવ બગાડી નાખેલો. મારતાં પહેલાં એકા પર ભરપૂર પ્રેમ વરસાવવાનો વિચાર વેંકટેશે માંડી વાળ્યો. વેંકટેશે હોઠ કરડ્યા. એકાને મરતાં પહેલાં એની ભૂલનું ભાન થવું જોઇએ. એકાની આંખોમાં વેંકટેશને હવે...
નિર્જન ગુફામાં વેંકટેશ એકાને બેહોશીનું ઇન્જેકશન આપી ઊંડા ખાડામાં ફેંકી દે, તો કોઇને દિવસો સુધી જાણ ન થાય.
ગાડીમાંથી નીકળીને વેંકટેશે આસપાસ નજર ફેરવી. એકા આ સ્થળથી પરિચિત લાગતી હતી. આડુંઅવળું જોયા વિના એ સીધી એક મોટા ખડક તરફ ચાલી. ‘આ વળી કઇ જગ્યા છે?’ એની પાછળ જતાં વેંકટેશે પૂછ્યું. ‘દંડક ગુફા.’ એકાએ લોખંડના સિળયાવાળા નાના દરવાજા પાસે અટકીને...
‘મેં જે કહ્યું એ સાંભળ્યું ને?...એ અત્યારે તારી સાથે નહીં આવે. બે કલાક પછી આવશે. શુદ્ધ ગુજરાતીમાં કહું છું એ સમજાય છે ને દોસ્ત? બે કલાક પછી આવશે.’
કોઇ પણ પત્ની આવું પગલું ભરે એમાં પતિનો વાંક હોય હોય અને હોય જ. દરેક કિસ્સામાં દોષની ટકાવારી જુદી જુદી હોય પણ એ સાવ નિર્દોષ તો ન જ હોય. સગો દીકરો છે એ છતાં હેમાંગ સાવ સોનાનો નથી.
કોન્સ્ટેબલે હેમાંગ વિશે...