Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On July 31, 12:07 AM
     
    મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ - ૨૭સાચા માણસનો સામનો કરવાનો હોય ત્યારે બીક લાગે. લુચ્ચા માણસની સામે તો લાકડાની તલવારથી પણ લડાય. પોળમાં ભાડવાત તરીકે આવેલા રવીન્દ્ર ચડ્ડાની વાત કહેતી વખતે મનુભાઇ અને રતુભાઇ ઉત્સાહથી બોલતા હતા કે આ વર્ષે નવચંડીનો બધો ખર્ચ એ આપવાનો છે પણ છેલ્લાં વાક્યો બોલતી વખતે રતુભાઇનો અવાજ ધીમો થઇ ગયો... ‘એ માણસના ધંધા એવા છે કે પોળમાં ગમે ત્યારે પોલીસની રેડ...
     

  • Posted On July 19, 05:15 PM
     
    મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ- ૨૫ચંદુડો એક નંબરનો ડામીસ છે. મા મરી એના દુ:ખથી દોડીને નથી આવ્યો. મહેક પાસેથી આ મિલકત પડાવી લેવાનો મેલો ઇરાદો લઇને આવ્યો છે!દુગૉમાસીનો દાવ સો ટકા સફળ થયો. તીર બરાબર નિશાન પર વાગ્યું. રસિલાની પુત્રવધૂ ચંદ્રિકાનાં વખાણ કરીને એમણે હળવે રહીને મમરો મૂક્યો અને જવાબમાં સચ્ચાઇ બહાર આવી ગઇ. ચંદ્રેશ અને ચંદ્રિકાના ઇરાદાની ખબર પડી ગઇ. કંઇક કાચું કપાયું છે...
     

  • Posted On July 10, 12:19 AM
     
    મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ - ૨૪પરમ દિવસથી ઓફિસ જવાનું છે...ઓફિસમાં જઇશ એટલે પૂજા અને રણવીરની ઉઘરાણી ચાલુ થઇ જશે. એ નાલાયકો સાત લાખની રકમ આસાનીથી છોડે એવા નથી.. રસિલાનો પુત્ર ચંદ્રેશ પોળ છોડીને ગયો એ પછી એણે ક્યારેય પોળમાં પગ મૂક્યો નહોતો. એ સમજણો થયો ત્યારથી પોળમાં જે વાતો થતી હતી એ સાંભળીને એના મગજમાં રસિલા પ્રત્યે હડહડતો ધિક્કાર હતો. વાસણામાં પોતાના ફ્લેટમાં એણે ક્યારેય...
     

  • Posted On July 3, 12:39 AM
     
    મહેશ યાજ્ઞિક: અંજળપાણી પ્રકરણ - ૨૩પોળમાં આપણી વચ્ચે સંપ છે એટલે કહું છું કે વિચારી જુઓ. રસિલા પંખે લટકીને મરી ગઇ છે કે હાર્ટએટેકથી એની આપણા સિવાય કોઇને ખબર નહીં પડે. પરોઢિયે જોરદાર વરસાદ આવી ગયો હતો. એને લીધે વાતાવરણમાં ઠંડક થઇ ગઇ હતી. સવારે સાડા છ વાગ્યે પોળમાં મોટા ભાગના લોકો જાગી ગયા હતા પણ કોઇના બારણાં ખૂલ્યાં નહોતાં. પરોઢે વરસાદ હતો એને લીધે છાપાવાળા ફેરિયાઓ મોડા આવશે એ...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.