Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Nov 8th, 2009, 11:04 am [IST]  
danik bhaskar

ઓછું ઊતરવું

danik bhaskar
*આંગળીથી નખ વેગળા - ભેદભાવ દર્શાવો. *આંગળી ખૂંપવી - પ્રવેશ થવો. *ઓછું આવવું - મન દુભાવું. *ઓછું ઊતરવું - કસોટીમાં કાચું નીવડવું. *ઓછું ઓછું થઇ જવું - પ્રેમ કે આનંદના ભાવથી તરબોળ થવું.
 
 
danik bhaskar

આંખે ચઢવું

* આંખમીંચામણાં કરવાં - જોયું ન જોયું કરવું. * આંખમાં આવવું - અપ્રિય બનવું. * આંખમાં ધૂળ નાખવી - છેતરવું. * આંખ લડવી - દૂર થવું. * આંખે ચઢવું - લોકોની નજરમાં આવવું.
danik bhaskar
 
 
danik bhaskar

આંખ મીંચવી

*આંખ ચાર થવી - ગુસ્સે થવું. *આંખ ચોળીને રહેવું - રડવું. *આંખ કરવી - સંતોષ થવો. *આંખની કીકી - ખૂબ વહાલું. *આંખ મીંચવી - મરણ પામવું.
danik bhaskar
 
 
danik bhaskar

આગ વરસવી

*આગ વરસવી - ખૂબ તાપ પડવો, અંતરમાં બળતરા થવી. *આંખ આડા કાન કરવા - જાણ્યું ન જાણ્યું કરવું. *આંખ ઊઘડવી - ભાન આવવું. *આંખ ઊંચે કરવી - ગુસ્સે થવું. *આંખ કાઢવી - ડરાવવું.
danik bhaskar