તેની મીઠા અવાજમાં વીતી જાય છે રાત....
એટલા માટે જ કહેવાયું છે.... Riskના ઉઠાવો....
All out લગાવો અને મચ્છર ભગાવો...
- શા માટે ગુજરાતી જ્વેલર્સ તેમના કારીગરોને યુપીના ભૈયા સમજે છે?
કારણ કે, જ્યારે પણ ગુજરાતી જ્વેલર્સ 'કેશ' માંગે ત્યારે તેઓ માથાના વાળ આપે છે.
- ટોમેટો રેસમાં જ્યારે ટમાટું છેલ્લે હોય ત્યારે ગુજરાતી શું કહે?
ટોમેટો કેચઅપ
- ગુજ્જુ શા માટે રોમમાં જવાનું પસંદ કરે છે?
કારણ કે, તેઓ પોપ મ્યુઝીક સાંભળવા....
- ગુજરાતીઓ સવારમાં શું કરે છે?
લાઇટ સ્નેક્સ...
એક દિવસ પપ્પુ પબમાં ગયો
પબમાં તેણે એક જાડી છોકરીને ટેબલ પર ડાન્સ કરતા જોઇ.
છોકરીને ડાન્સ કરતા જોઇ તેણે કહ્યું- હેલ્લો, બેબી,વાઉ, શું તારા પગ છે? અદભૂત!
છોકરી શરમાઇ ગઇ અને ચહેરા પર સ્માઇલ સાથે બોલી... શું ખરેખર એવા છે?
પપ્પુ- હા ખરેખર, જો ડાન્સ દરમિયાન તારા પગે ઘણા ટેબલ તોડી નાંખ્યા છે...
દર્દી- ડોક્ટર સાહેબ, મારા કાનમાં વટાણાનું છોડ ઉગી નિકળ્યો છે.
ડોક્ટર- આ તો ઘણી આશ્ચર્યજનક વાત છે
દર્દી- હા સાહેબ, ખરેખર આશ્ચર્યજનક વાત છે. કારણ કે, મે તો કાનમાં ભીંડીના બી નાખ્યાં હતા...