Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 21, 08:32 PM
     
    ઓ'રીજીનલ, એક 'દિવાર' એ હતી એક 'દિવાર' આ છે1975માં યશ ચોપરાના દિગ્દર્શન હેઠળ અમિતાભ બચ્ચન અને શશી કપૂર અભિનિત 'દિવાર' ફિલ્મ આજે પણ બધાને યાદ હશે. ખાસ કરીને ફિલ્મના ડાયલોગ્સ. તેમાં પણ 'જાઓ પહેલે ઉસ ઇન્સાન કી સાઇન લેકે આઓ જીસને મેરે હાથ પે યે લીખ દીયા થા કી મેરા બાપ ચોર હેં..' કે પછી ' આજ મેરે પાસ દોલત હે, શહોરત હે, ગાડી હે બંગલા હે.. તુમ્હારે પાસ ક્યાં હે... મેરે પાસ, મેરે પાસ માં હે..' તમે કહેતાં હશો કે...
     

  • Posted On January 21, 08:10 PM
     
    ‘ પહેલા ખબર હોત તો લગ્ન પણ લોન લઇને જ કર્યા હોત.’રાજુએ લોન પર કાર લીધી. હપ્તા ન ભારાયા તો બેન્કવાળા કાર પાછી ખેંચી ગયા. આ જોઇ રાજુ બોલ્યો, ‘ પહેલા ખબર હોત તો લગ્ન પણ લોન લઇને જ કર્યા હોત.’
     

  • Posted On January 21, 07:59 PM
     
    છોકરીએ કહ્યું, 'તુ મને કેટલો પ્રેમ કરે છે?'છોકરીઃ તુ મને કેટલો પ્રેમ કરે છે? છોકરોઃ મારું દિલ મોબાઇલ છે અને તુ એનુ સીમકાર્ડ. છોકરીઃ થેંક ગોડ. હું કેટલી લકી છું. છોકરોઃ થેંક ગોડ. એને ખબર નથી કે મોબાઇલ ડબલ સીમકાર્ડવાળો છે.
     

  • Posted On January 21, 12:40 PM
     
    એક ક્લિકે માણો પાંચ Funny જોક્સની મજાબે બાળકો ઝઘડી રહ્યાં હતા.....પહેલો: મારી સાયકલ તારી સાયકલથી સારી છે..બીજો: નહીં મારી સાયકલ સારી છે...પહેલો: મારી ટોપી સારી છે.બીજો: મારા બુટ સારા છે.પહેલો: મારી મમ્મી તારી મમ્મી કરતા સારી છે.બીજો: હા, હોય શકે છે, મારા પપ્પા પણ એ કહેતા હતા...........યુવતી : મારી તબિયત આજે સારી નથીયુવક: હું તને શોપિંગ માટે લઈ જવાનું વિચારી રહ્યો હતો.યુવતી: હું મજાક કરી રહી હતી.યુવક:...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.