છોકરો-છોકરી એક ઝાડની પાછળ બેઠાંછોકરો-છોકરી એક ઝાડની પાછળ બેઠાં હતા. ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ ત્યાં આવ્યાં. તેમણે કહ્યું, ‘બેટા, શું આ આપણી સંસ્કૃતિ છે?’છોકરાએ જવાબ આપ્યો, ‘ના કાકા, આ તો અંજલી છે. બીજા કોઇ ઝાડ નીચે બેઠી હશે જોઇ લો.
પોતાની અદભૂત ગાયકીના કારણે જાણિતા બોલિવુડના વર્સટાઇલ સિંગર સોનુ નિગમ અન્ય ગાયકોની મિમિક્રી કરવા માટે જાણીતો છે. તેણે અનેક કાર્યક્રમોમાં તેની આ કુશળતાના પરચા આપ્યાં છે. જો કે, એક કોન્સર્ટ દરમિયાન તેણે એક ગીત કેવી રીતે તૈયાર કરવામાં આવે છે. તેની તૈયારી રમુજી રીતે સ્ટેજ પર કરી બતાવી હતી. જેમાં તેણે હિમેશ, અનુ મલિક, બપ્પી લહેરી ઉપરાંત આજના મ્યુઝિક...
રાજુએ એરપોર્ટ પર ફોન કર્યો. રાજકોટથી યુએસએ જવું હોય તો કેટલો સમય લાગે?
રિસેપ્શનિસ્ટે જવાબ આપ્યો, ‘એક સેકેન્ડ સર.’
રાજુએ ફોન કાપી નાંખ્યો. બોલ્યો, ‘ પીને બેઠી લાગે છે!
સાંતાએ પોતાના છ મહિનાના છોકરાનો જન્મદિવસની પાર્ટી યોજી.
સાંતાએ યોજેલી પાર્ટીમાં આવેલા બાન્ટાએ પુછ્યું, ‘છ મહિનાના છોકરાનો જન્મદિવસ કેવી રીતે?’
સાંતાએ કહ્યું, ‘હવે સેમિસ્ટર સિસ્ટમ આવી ગઇ છે ને!’