એક કપલ વચ્ચે આખી રાત ઝઘડો ચાલ્યો. બીજા દિવસે સવારે પતિએ પત્નીને દુધ ભરેલો ગ્લાસ આપ્યો.પત્નીઃ ગઇરાત્રીના ઝઘડા પછી તુ મારી માફી માંગી રહ્યો છે?પતિઃ ના.....આજે નાગપંચમી છે ને!!!
સાંતાઃ તમારો કુતરો તો વાઘ જેવો દેખાય છે. શું ખવડાવો છો?
બાંતાઃ અરે, આ વાઘ જ છે. સાલો પ્યાર-વ્યારના ચક્કરમાં પડી ગયો છે. તેથી મોઢું કુતરા જેવું થઇ ગયું છે.
.................
છોકરીએ તેના બોયફ્રેન્ડને પુછ્યું, ‘તુ મને કેટલો પ્રેમ કરે છે?
બોયફ્રેન્ડઃ આકાશમાં જો અને જેટલા તારા દેખાય છે તેને ગણી લે.
છોકરીઃ પરંતુ, અત્યારે તો સવાર છે!
બોયફ્રેન્ડઃ હાહાહાહાહાહા, બસ...
સાંતાઃ તમારો કુતરો તો વાઘ જેવો દેખાય છે. શું ખવડાવો છો?બાંતાઃ અરે, આ વાઘ જ છે. સાલો પ્યાર-વ્યારના ચક્કરમાં પડી ગયો છે. તેથી મોઢું કુતરા જેવું થઇ ગયું છે.
ક્યારેક લોકો કરવા કંઇક જતાં હોય છે પરંતુ અજાણતાં જ તેમના દ્વારા કરવામાં આવેલી એ ક્રિયા કે પછી એ ઘટના હાસ્યાસ્પદ પળમાં ફેરવાઇ જતી હોય છે. અહિંયા પણ એવો જ એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. જેમાં લોકો અને બાળકોની રમુજી ઘટનાઓને આવરી લેવામાં આવી છે.