એક મહિલા પોતાના પતિની દારુ પીવાની ટેવથી ઘણી હેરાન હતી.એક રાત્રે જ્યારે તેનો પતિ ઘરે દારુ પીને આવ્યો ત્યારે તેને ડરાવવા માટે તે કાળા વસ્ત્રો પહેરીને અંધારામાં ઉભી રહી ગઇ.પતિઃ કોણ છે તું?પત્નીઃ ચુડેલ!પતિઃ અચ્છા! તો પછી હાથ મિલાવ..... ! હું તારી બહેનનો પતિ છું.... !
પરણિત સંજુ તેની પ્રેમિકાને મળ્યો ત્યારે તેની પ્રેમિકાએ તેને દાઢી કરાવી લેવા કહ્યું.
પ્રેમિકાએ કહ્યું, ‘જાનુ, મને તારી દાઢી પસંદ છે. પરંતુ મને ત્યારે સૌથી વધુ પ્રેમ ઉભરાશે જ્યારે હું તારા ક્લિન હેન્સમ ફેસને જોઇશ.’
સંજુએ કહ્યું, ‘મારી પત્નીને મારી દાઢી પસંદ છે. હું દાઢી કરાવીશ તો તે મને મારી નાંખશે.’
પ્રેમિકાએ સેક્સી વોઇસમાં કહ્યું, ‘જાનુ,...
પત્નીઃ મે તમને જોયા વગર તમારી સાથે લગ્ન કર્યા છે, તમને વિશ્વાસ આવે છે?
પતિઃ અને મારી હિંમત તો જો, મે તને જોઇ તો પણ તારી સાથે લગ્ન કર્યા..!!!
સાંતા ઉંડા વિચારમાં હતો. તેની પત્નીએ તેને પુછ્યું,‘ શું વિચારો છો?’સાંતાઃ આ વાય ન્યુઝ ચેનલને ખબર કેવી રીતે પડી જાય છે?સાંતાની પત્નીઃ શું?સાંતાઃ એ જ કે, તમે જોઇ રહ્યાં છો વાય ન્યુઝ ચેનલ....