એક શાળાના વિદ્યાર્થીએ પોતાની ફી માફ કરવા માટે શાળાના આચાર્યને એક પત્ર લખ્યો હતો.
શ્રી
આચાર્ય સાહેબ,
હાઇસ્કૂલ
આદરણીય સાહેબ,
વાત જાણે કે એમ છે. મારા પિતાજીએ મને 500 રૂપિયા આપ્યા હતા. 100 રૂ.માં મિત્રો સાથે ફિલ્મ જોઇ. 150ની કેન્ટિનમાં પાર્ટી આપી. 50 રૂપિયાનું ગર્લફ્રેન્ડને રિચાર્જ કરી આપ્યું. તેમજ 200 રૂપિયાની શર્ત લગાવી હતી કે, ઇંગ્લિશના મેમનું મેથ્સ...
રાજુના પત્ની :તમે એકેય ફિલ્મ જોઈ?
રાજુ : હા.
રાજુના પત્ની : કઈ?
રાજુ : “COUNTRY RE SEE GRANDPAA FOREIGN ALSO SEE.”
રાજુના પત્ની :આ વાળી કયું ફિલ્મ?
રાજુ: દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા !!!
સાંતા પોતાની કારના બન્ને વ્હિલ ખોલી રહ્યો હતો. આ જોઇ સાંતાની પત્નીએ પુછ્યું, આ શું કરી રહ્યાં છો?
સાંતાએ જવાબ આપતા કહ્યું કે, મુર્ખી, સામે જો ટૂ-વ્હિલર્સ પાર્કિંગ લખ્યું છે..
એક છોકરો સોડાની દુકાનમાં ગયો અને સોડાનું કાર્ટૂન લીધું. તેને બાજુમાં મુકીને તેણે દુકાન પાસેના ફોન પરથી એક નંબર ડાયલ કર્યો. દુકાનનો માલીક આ બધુ જોઇ રહ્યો હતો અને સાંભળી રહ્યો હતો. છોકરોઃ ‘મેમ, શું હું તમારે ત્યાં ઘાસ કાંપવાનું કામ કરી શકું છું?મહિલાઃ ‘મે તે માટે કોઇ બીજાને કામ પર લઇ લીધો છે.’છોકરોઃ ‘મેમ, હું એ વ્યક્તિ જેટલામાં ઘાસ કાપી આપે છે...