Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On January 13, 04:24 AM
     
    જોઉં છુંજીવનમાં માણેલી મજાઓ જોઉં છું, કંઇક રંગીન પળોની સદાઓ જોઉં છું. કદી ગમ, કદી ખુશી ને આ મનતરંગો, સંગીન હવામાં ભળતી ફિઝાઓ જોઉં છું, આ તો મરજીવાઓની મહેફિલ છે યારો! કોઇને મુક્તિ તો કોઇની સજાઓ જોઉં છું. વ્યથા, નિરાશા ને દિલાસાની આ દુનિયા, કિન્તુ દિલના દર્દની ક્યાં દવાઓ જોઉં છું? શબ્દના સહારે લખી છે આ ગઝલ સમતલ, દૂરદરાઝ ક્ષિતિજ ને દિશાઓ જોઉં છું....
     

  • Posted On January 13, 04:20 AM
     
    ગામડું ખોવાણુંજન્મભૂમિની સુગંધ ખોઇ, વાડીવનની વનરાઇ ખોઇ, બાળપણ, યુવાનીની રમતો ખોઇ, ખોઇ વડની વડવાઇ. ભાવભર્યું વાતાવરણ છોડી, દોટ મૂકી શહેરની, કોણ સંબંધી, કોણ પડોશી કોણ સગા ને વહાલાં અહીં, ખોયાં પ્રભાતનાં પક્ષીના કલરવ, ખોઇ ઉત્સવોની મિજબાની, ભાવવિહોણા શહેરમાં ભટકે, સ્વાર્થે અટકે અહીં સૌકોઇ, પૈસા-મોભાની દોટમાં ખોયું, શહેરીકરણ વચ્ચે ગામડું રોયું, ક્યારેય ન મળી...
     

  • Posted On January 6, 05:19 AM
     
    પ્રેમી...શરાબી...સંતઝરમર ઝરમર વરસાદ નયનમાં મારા, સપનાં નથી જોવા મારે હવે તમારા, હૈયામાં હોળી સળગે પ્રેમ અને વાયદાની, મહેમાન પણ ન થાશો તમે હવે મારા. એ પ્રસંગો, મુલાકાતો ને જુઠી વાતો, જીવન ચાંદની વિનાની અંધારી રાતો, સાથ અને સંગાથ મેં માંગ્યા હતા તમારા, એ અરમાનો રાખ થઇ ગયા છે મારા. એકાંત, આંસુ, સ્નેહી છે હવે મારા, ખુશ રાખશે તમને સદા કોઇ તમારા, જિંદગી વીતી ગઇ તમારી...
     

  • Posted On January 6, 05:17 AM
     
    શરાબનીઅનાયાસે પીધી હતી મેં એક પ્યાલી શરાબની, પણ નશા કરતાંયે ચર્ચા વધુ ચાલી શરાબની. જમાનાની ઠોકરો ખાઇને માંડ ઊભો રહ્યો છું, સારું જ થયું કે મેં આંગળી ઝાલી શરાબની. આપ દો સાથ તો અબઘડી છોડી દઉં એને, તમારાથી છે ક્યાં સંગત વધુ વહાલી શરાબની. તારો પડ્યો બોલ ઝીલવા આજેય તૈયાર છું, તું લગાવ હોઠ પર જરાક લાવી શરાબની. અમે દિલ ખોલીને બોલ્યા શરાબીની જેમ, અમને તો લાગે...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.