Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 

હું તારી રાહ જોઇને થાકી, પણ તારો સંદેશો ન આવ્યો. હું તારા પ્રેમને સમજી, પણ તું મને ન સમજી શક્યો. ક્યારેય ન છુટે એવા,...

અક્ષરો જુદા છે, લખાણો પણ જુદા છે, લાગે છે તો સરખા, છતાં આ કાગળો જુદા છે. વગડો વિસ્તર્યો છે ક્ષિતજિને આંબતો, આભ-ધરતી...

હૈયાના હારની હરાજી

હૈયાના હારની વાત, ના કરો કોઇ ચંચુપાત, હૈયા-ઉલકત કેરા સહારે, અવશ્ય દૂર થાય આઘાત! હરરાજી તો કેટકેટલીયે ચીજોની થાય છે?...

કોને ખબર...

કોણ કોની પાસ છે કોને ખબર! કોણ કોનાથી દૂર છે કોને ખબર! જીવતા જીવે છે લોકો જીત માટે, કોણ ક્યારે ખાટશે કોને ખબર....
 

પ્રેમનો વહેમ

રસ્તે ચાલતા ફક્ત નજર મળી, માની લીધું કે થઇ ગયો પ્રેમ. ભઇ ઉડ્યા વિચારોના ગગનમાં, શેકાવા લાગ્યા પ્રેમ અગનમાં....

સાથ

જ્યારે આવશે વખત જુદા થવાનો, ત્યારે હું ઘણી કમનસીબ થઇ જઇશ. જો મળશે સાથ તમારો જિંદગીભર, તો તમને મારી જિંદગી સમજી...

More News

 
 
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 
 

  • Posted On February 3, 04:46 AM
     
    જીવનજીવન એક ક્ષણીક બુદબુદોબૂડબૂડ થઇ અને ફૂટી જશે હે માનવ, તે કરેલા કર્મો જગમાં યાદ રહી જશે... જીવન એક માટીનું ઢેફું ઠોકર વાગતા તૂટી જશે હે માનવ તું જોઇને ચાલીશ જીવન તારું બની જશે... જીવન એક પત્તાનો મહેલપવન ઝપાટે તે ઊડી જશે હે માનવ, તું રોકીશ ઝપાટા ઘર પણ તારું બની જશે... જીવન એક ઊંડો ભવસાગર વગર માંઝીએ તું ડૂબી જશે હે માનવ, તારો પ્રભુ જો માંઝી ભવસાગર તું તરી...
     

  • Posted On February 3, 04:44 AM
     
    જરૂર છેજીવનમાં થોડી નવરાશની જરૂર છે, આ ભાગદોડવાળી જિંદગીમાં થોડા આરામની જરૂર છે. જીવનમાં થોડી... ક્યાં સમય છે કોઇને કોઇના માટે, જિંદગીની આ રફતારમાં સ્નેહથી ભીંજાવા માટે, જીવનમાં થોડી... નવી નવી છે અહીં દર્દની ટ્રેનો, ડાયાબીટિસ, કોલેસ્ટેરોલ છે એક જ ગામની ટિકિટો, જીવનમાં થોડી... ભાગમભાગ આ જીવનમાં લોકોની પૈસા પકડવા, ને એમાં ને એમાં છુટી જતાં સંબંધોના થેલા,...
     

  • Posted On February 3, 04:41 AM
     
    ક્યાં છો તમે?વિહળતાથી આંખો શોધે, ક્યાં છો તમે? હૃદયની હર ધડકન બોલે, ક્યાં છો તમે? બંધ બારી ને દરવાજા, ઓરડા સાવ સૂના, ઘર મંદિરની ઘંટડી રણકે, ક્યાં છો તમે? સગાં, સંબંધી, મિત્રમંડળી, અજાણ્યા સહુ લાગે, બ્હાવરુ બનેલું મન પોકારે, ક્યાં છો તમે? દોસ્તોની ભરી મહેફિલમાં, એકલતા કેમ લાગે? દિલમાં ફકત એક જ રટણ છે, ક્યાં છો તમે? ગોધૂલી વેળાએ, અધેg રસ્તે, કેમ છોડ્યો સાથ? ઊભો રહેજે,...
     

  • Posted On February 3, 04:39 AM
     
    મનમનની પાંખો છે અદભૂત! ઘડીમાં અહીં ઘડીમાં તહીં, મન કરાવે સ્વર્ગની સહેલ, મન હીરના હીંડોળે ઝૂલાવે. મનની પાંખો છે... દરિયામાં વિહાર કરાવે, વળી આકાશે ઉડાડે, વિચારોમાં ડૂબાવે ને વળી દિલને ડોલાવે, મનની પાંખો... મન છે ચંચળ, તેને બાંધી શક્યું ન કોઇ, મનની વાતો છે ન્યારી, તેને જાણી શક્યું ન કોઇ. મનની પાંખો... અનોખું છે મન આ તેનો પમરાટ પામી શક્યું ન કોઇ, મનની...
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.