Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Nov 8th, 2009, 3:15 pm [IST]  
danik bhaskar

સ્મૃતિ વિશેષ : ઇન્દિરા પહેલાં શરમાળ હતાં

danik bhaskar
આમ તો ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલા કેટલાંય સંસ્મરણો છે, પણ છેલ્લેથી શરૂઆત કરીએ. હું તે દિવસોમાં લોકસભામાં મહાસચિવ હતો. ૩૧ ઓકટોબર, ૧૯૮૪માં કોલકાતામાં સત્તાધારી અધિકારીઓનું એક સંમેલન ચાલી રહ્યું હતું. હું પણ એમાં સામેલ હતો. સવારના સત્રમાં ચા-પાણીનો વિરામ થયો. અમે ચા પી રહ્યા હતા ત્યારે જ ખબર આવી કે દિલ્હીમાં ઇન્દિરા ગાંધી પર તેમનાં જ સુરક્ષા કર્મચારીએ ગોળીઓ ચલાવી છે અને તેઓ ખૂબ જ...
 
 
danik bhaskar

સમય : ઘડિયાળ અને કેલન્ડરની બહાર

વસ્તુઓ તરફ જોઈએ છીએ ત્યારે એ સીધી લાગે છે. પાણીમાં એ હોય છે ત્યારે વળેલી લાગે છે. આપણી અંદર જે વિસંવાદિતા છે એ પ્રકટ થાય છે, એવું ગ્રીક દાર્શનિક પ્લેટોએ અઢી હજાર વર્ષોપહેલાં કહ્યું હતું. આપણે પણ આ વિશે વિચાર્યું હતું અને વિશ્વને ‘માયા’ જેવો એક અદભૂત, અમૂર્ત શબ્દ આપ્યો હતો. આંખથી આપણે જોતા રહીએ છીએ અને ઠગાતા રહીએ છીએ. દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ નથી, દુનિયા એના રંગોમાં જ આંખ જુએ છે....
danik bhaskar
 
 
danik bhaskar

શબ્દોના વિશ્વમાં: ત્વમેવ વિદ્યા, દ્રવિણં ત્વમેવ

ભૂગર્ભ એટલે જેના ગર્ભમાં પૃથ્વી રહેલી છે. સંભવ એટલે સદા અસ્તિત્વવાળા. પુરુષ એટલે ૯ દ્વારવાળી શરીરરૂપી પુરીમાં રહેનારા. રુદ્ર એટલે દુષ્ટોને રડાવનાર અથવા સંહાર સમયે સર્વ પ્રાણીઓને રડાવનારા. યમ એટલે સર્વને પોતપોતાનાં કામમાં જોડનારા. મહેન્દ્ર એટલે મોટા ઇન્દ્ર, ઉપેન્દ્ર એટલે ઇન્દ્રના નાના ભાઈ. પાવન એટલે પવનને પવિત્રતા આપનારા. અશોક એટલે ક્ષુધા-તૃષા, જરા-મૃત્યુ, શોક-મોહ રૂપી છ...
danik bhaskar
 
 
danik bhaskar

હિન્દુ અને મુસ્લિમઃતેલ અને પાણી કે લોહીના લાલકણ અને સફેદકણ ?

હિન્દુ અને મુસ્લિમ શબ્દો મળીને ઇન્ડિયન શબ્દ બની જવો જોઈએ અને સર્વત્ર વપરાતો રહેવો જોઈએ. અન્ય ધર્મજાતિઓ છે ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન આદિ, પણ પ્રધાનત: આપણે હિન્દુ અને મુસ્લિમ શબ્દો પર જ ઘ્યાન કેન્દ્રિત કરીએ છીએ. બોસ્નીઆના સર્બ નેતા રેડોવેન કેરડેઝીકે કદાચ એના વતન માટે પ્રામાણિક વિધાન કરી દીધું હતું : ટીટો (યુગોસ્લાવ નેતા) એ અમને એક સાથે જ ફેંકી દીધા. અમે તેલ અને પાણી જેવા હતા. એ અમને...
danik bhaskar