Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Divya Bhaskar

દયાભાવWednesday, March 17, 2010 09:51 [IST]

P-4-5211
બાળમિત્રો, દરેકની સારી-નરસી ટેવ હોય છે, પણ જો સારી ટેવ હોય તો સૌને ગમે અને જેનામાં કુટેવ હોય તે સૌના અળખામણા બને. તમારામાંથી કેટલાક બાળકોને એવી કુટેવ હોય છે કે તોફાન-મસ્તી કરતાં-કરતાં ગાય કે કૂતરાને મારે, પક્ષીઓ ચણતાં હોય તો એમને ઉડાડી મૂકે. એમાંય જો ઘરઆંગણે આ પ્રાણીઓ દેખાય તો લાકડી લઈને મારવા દોડે. તમે ક્યારેય વિચાર્યું છે કે તમને કોઈ વગર વાંકે મારે તો તમને કેવું થશે? કોઈ દિવસ આવું...
 
 
Divya Bhaskar

વાદળના વિવિધ પ્રકારTuesday, March 16, 2010 10:15 [IST]

clouds-new11
આકાશમાં નજર કરીએ તો ઘણી વાર વાદળના જુદા-જુદા આકાર દેખાય છે. જુદી-જુદી ઊંચાઈએ, જુદા-જુદા ઉષ્ણતામાને વાદળ બંધાય છે. તેથી વાદળના આકાર જુદા હોય છે. કેટલાંક વાદળ સખત ફૂંકાતા પવન અને તોફાનના કારણે બંધાય છે. તેનાથી પણ વાદળના જુદા આકાર બને છે. તેને ‘રીંઘડી’ કહે છે. આવા વાદળમાં ખાસ પાણી હોતું નથી. એવી જ રીતે સારું હવામાન હોય ત્યારે પણ કેટલાક વાદળ બંધાય છે. તે આકાશમાં સુંદર રીતે પથરાયેલા હોય...
 
 
danik bhaskar

શાહમૃગની દોડMonday, March 15, 2010 18:32 [IST]

જમીન પરનું સૌથી મોટું પક્ષી શાહમૃગ કલાકના ૬૫ કિ.મી.ની ઝડપે દોડી શકે છે. ફ્રાંસના પેરિસની નજીક શાહમૃગની દોડનું આયોજન પણ કરવામાં આવે છે. માણસ કરતાં મોટા આ પક્ષીને દોડતું જોવાનો પણ એક લહાવો છે.
ostrich11
 
 
danik bhaskar

વિવિધ નામે ઓળખાતા પવનMonday, March 15, 2010 17:20 [IST]

વિશ્વભરમાં ફૂંકાતા પવનના કેટલાંક ખાસ નામ છે. દક્ષિણ આફ્રિકાના દરિયાકિનારાથી જે પવન ફૂંકાય છે તેને ‘બર્ગવિન્ડ’ કહેવાય છે. આ પવન ગરમ તેમજ સુકો હોય છે અને દરિયાકિનારાથી બહારની તરફ ફૂંકાય છે. એવી જ રીતે યુગોસ્લાવિયા અને ઈટાલીના એડરિએટિક દરિયાકિનારાથી ફૂંકાતા પવનને ‘બોરા’ કહે છે. આ પવન ઠંડો અને સુકો હોય છે. રશિયામાં ફૂંકાતો ‘બુરાન’ નામનો પવન ખૂબ જ ઠંડો હોય છે. તે પોતાની સાથે હિમ...
bora-wind11
 
 
danik bhaskar

શ્રેષ્ઠ વજીરMonday, March 15, 2010 14:49 [IST]

બિરબલ અને તાનસેન અકબર બાદશાહ પાસે પાછા આવ્યા. અકબર બાદશાહ કંઈક કહે એ પહેલાં તો તાનસેન બોલ્યા, ‘જહાંપનાહ! વજીરના પદ માટે બિરબલ જેવી યોગ્ય વ્યક્તિ બીજી કોઈ નથી. મારે વજીર પદ નથી જોઈતું.’ ત્યાર બાદ તાનસેને બધી વાત વિસ્તારપૂર્વક કહી. અકબર બાદશાહ બધી જ વાતમાં બિરબલની સલાહ લેતા, પણ દરબારીઓને બિરબલની અદેખાઈ થતી. એક વખત દરબારીઓ ભેગા થઈ બાદશાહ પાસે ગયા. તેમણે કહ્યું, ‘જહાંપનાહ! તમારા...
P-4-51
 
 
danik bhaskar

આઝાદીનો શ્વાસSunday, March 14, 2010 18:52 [IST]

વરુએ મનોમન વિચાર્યું કે તે પણ ચોકીપહેરો કરશે અને સારું ખાવાનું ખાશે. મિમાંસા નામનું વિશાળ વન હતું. એ વનથી થોડેક દૂર રોપડા ગામ હતું. વનમાં સિંહ, વાઘ, દીપડો, વરુ જેવા હિંસક પ્રાણીઓ પણ રહેતા. એટલે રોપડા ગામના લોકો પ્રાણીઓના ભયથી ખૂબ જ સચેત રહેતા. એક વાર મિમાંસામાં રહેતું વરુ ખોરાકની શોધમાં ભટકતું-ભટકતું રોપડા ગામની ભાગોળે આવી પહોંચ્યું. ત્યાં ગામના મુખીની હવેલી. હવેલીના દરવાજા આગળ...
P-61
 
 
danik bhaskar

હાવડા બ્રિજSunday, March 14, 2010 12:21 [IST]

સત્તાવાર નામ : રવીન્દ્ર સેતુ બાંધકામ : ૧૯૩૭-૧૯૪૩ સ્થળ : પશ્વિમ બંગાળ, કોલકાતા ભારતના પશ્વિમ બંગાળમાં હાવડા અને કોલકાતાને જોડતો જે પુલ તૈયાર કરવામાં આવ્યો તેનું નામ ‘હાવડા બ્રિજ’. તમને ખબર છે મિત્રો, હુગલી નદી પર બનેલો આ બ્રિજ તૈયાર થઈ ગયા પછી તેને નવું નામ ‘ન્યૂ હાવડા બ્રિજ’ અપાયું. આ નામ પણ થોડાક સમય સુધી રહ્યું. ત્યાર બાદ ૧૪ જૂન ૧૯૬૫ના રોજ ગુરુ રવીન્દ્રનાથ ટાગોરના નામ પર આ...
P-31
 
 
danik bhaskar

કારસ્તાનનું ફળSaturday, March 13, 2010 14:40 [IST]

વધારે પડતું તોફાન ક્યારેક આપણા માટે જ નુકસાનકારક બને છે... પપ્પુ ખૂબ જ તોફાની. દરરોજ નવા-નવા કારસ્તાન કરતો. અડોશપડોશમાંથીય ઝઘડા લઈ આવતો. તેના મમ્મી-પપ્પા પણ કંટાળી ગયા હતા. કોઈની વાત માને નહીં, પોતાનું ધાર્યું જ કરે. પપ્પુના ઘરની બાજુમાં રાજુકાકા રહેતા હતા. તેમનાં ઘરમાં એક મોટો ઉદરડો રહેતો. આખા ઘરમાં દોડાદોડી કરતો અને કેટલીય વસ્તુઓનું નુકસાન કરતો. એક દિવસ રાજુકાકા નોકરીએથી...
P-611
 
 
danik bhaskar

બળવાન કોણ?Saturday, March 13, 2010 10:47 [IST]

સિંહ અને કૂતરો અલકમલકની વાતો કરતા જંગલમાં ફરતાં હતાં. ત્યાં તો સન...ન...ન... કરતી બંદૂકની ગોળીનો અવાજ સંભળાયો. આજુ-બાજુ કંઈ જોયું નહીં ને સિંહ તો ઊભી પૂંછડીએ ભાગ્યો. વર્ષો પહેલાંની વાત છે. ભગવાને પૃથ્વી ઉપર પ્રાણીઓ મોકલ્યા, પણ ઉતાવળમાં એમનાથી થોડીક ભૂલ રહી ગઈ. તેથી ભગવાન પોતે પૃથ્વી પર આવ્યા અને તેમણે બધા પ્રાણીઓને ભેગા કર્યા. પછી પૂછ્યું, ‘તમને કંઈ ખોટ વર્તાતી હોય તો બોલો?’ સૌથી...
P-11
 
 
danik bhaskar

રોકેટ લોંચરFriday, March 12, 2010 18:19 [IST]

ગયા વર્ષે અમદાવાદમાં યોજાયેલી ૧૭મી ‘નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ’માં અમદાવાદની જ્ઞાનદા ગર્લ્સ હાઈસ્કૂલના ધો.૧૧ના ચાર વિદ્યાર્થીઓ- ભાગ્યેશ આચાર્ય, અક્ષય પટેલ, પાર્થ પટેલ અને નિરવ પટેલે ભેગા મળી રોકેટ લોંચર બનાવ્યું હતું. આ પ્રોજેક્ટ અંગેની વધુ માહિતી જાણીએ... કયા સાધન જોઈએ? બેટરી કન્વટર્ર, ૩૦ સે.મી. દોરી, મોટર, રેગ્યુલેટર, ટ્રાન્સફોર્મર, કોઈલ, નાના રોકેટ, બે પૂંઠા, નાની સ્વિચ,...
Bhagyesh11
 
 
danik bhaskar

એક દિવસ અનેક તહેવારFriday, March 12, 2010 16:53 [IST]

વિશ્વના ઈતિહાસમાં ૨૧ માર્ચ ૨૦૦૮નો દિવસ મોટા ભાગના લોકો માટે ખુશીનો દિવસ હતો. આ દિવસે હિંદુઓનો પવિત્ર તહેવાર હોળી પણ ઉજવાઈ, ખ્રિસ્તીઓના પાવન પર્વ ગુડ ફ્રાઈડેની ઉજવણી થઈ તો મુસ્લિમોની ઈદ-એ-મિલાદ પણ ઉજવાઈ. એટલું જ નહીં, પારસીઓનું પર્વ નવરોઝ અને યહુદીઓના તહેવાર પ્યૂરિમની પણ આ દિવસે ઉજવણી થઈ.
holi11
 
 
danik bhaskar

શરીર પર એસિડ પડતાં દાઝી કેમ જવાય?Friday, March 12, 2010 15:53 [IST]

એસિડ ખૂબ જ જવલનશીલ છે અને આપણી ત્વચા ખૂબ જ સંવેદનશીલ છે. એસિડ કોઈ પણ પદાર્થ ઉપર પડે ત્યારે તે પદાર્થનો નાશ થાય છે. આ જ્વલનશીલ પદાર્થમાં મુખ્યત્વે વિનેગર (સરકો) અને લીંબુનો રસ હોય છે. કેટલાક એસિડ તો પદાર્થની સપાટીને સળગાવીને ઉષ્મા ઉત્પન્ન કરી પદાર્થને નાશ કરવાની ક્ષમતા ધરાવે છે. જ્યારે કેટલાક એસિડ જ્વલનશીલ હોતા નથી. તેથી તેજાબ શરીર ઉપર પડતાં જ દાઝી જવાય છે.
acid1
 
 
danik bhaskar

ઠંડા...ઠંડા...કૂલ...કૂલ...Friday, March 12, 2010 13:05 [IST]

- એવું કહેવાય છે કે ચાર હજાર વર્ષ પહેલાં ચીનાઓએ આઈસક્રીમની શોધ કરી હતી. - ૧૯૨૦માં સ્ટિક્સવાળા નવા પ્રકારના આઈસક્રીમની શોધ થઈ. - થોમસ જેફરસને પોતાના શાસનકાળ (૧૮૦૧-૧૮૦૯) દરમિયાન અમેરિકામાં પોતાના ફેવરિટ ડેઝર્ટ આઈસક્રીમને લોકપ્રિય બનાવ્યો. - ઈટાલીના ‘ઈટેલો માર્કોની’એ ૧૮૯૬માં આઈસક્રીમ કોન બનાવવાનો દાવો કર્યો હતો.
ice-cream1
 
 
danik bhaskar

શક્તિશાળી મહારાણા પ્રતાપWednesday, March 10, 2010 19:09 [IST]

મિત્રો તમે જાણતા જ હશો કે વીર પ્રતાપી મહારાણા પ્રતાપ ઘોડા ઉપર સવાર થઈ હાથમાં ભાલો લઈ યુદ્ધના મેદાનમાં ઉતરતા, પણ તમને ખબર છે તેમનો એક હાથમાં પકડેલો ભાલો લગભગ ૪૦ કિલોના વજનનો હતો. અરે, તક મળતાં જ દુશ્મનના પેટમાં ભાલો ઘુસાડીને તેને એક હાથે જ ઉપાડી લેતા. દિલ્હીના લાલ કિલ્લામાં મહારાણા પ્રતાપનું પૂતળું જોવા મળે છે.
chetak11
 
 
danik bhaskar

રોલર કોસ્ટર સ્કૂલ : ૯Wednesday, March 10, 2010 17:16 [IST]

દોસ્તો, પ્રકરણ-૮માં તમે જોયું હતું કે ડોનાલ્ડ સરે વિદ્યાર્થીઓને કસરતના પાઠ ભણાવ્યા. એમાં બિચારા ટીમરુ ભૂંડની હાલત જોવા જેવી હતી. એક તો ભારેખમ શરીર એટલે માંડ કસરત કરે. હવે આગળ જોઈએ કે રોલર કોસ્ટર સ્કૂલના પ્રાણીબાળકો શું શીખે છે? પ્રકરણ-૯ રોલર કોસ્ટર સ્કૂલમાં ભણતા પ્રાણીબાળકો કારણ વગરની એકેય રજા ન પાડે. એક દિવસ સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ હાજર હતા સિવાય કે મનુ માંકડું અને ટોમી...
P-61
 
 
danik bhaskar

એક ઘરમાં હજારો લોકો...Wednesday, March 10, 2010 14:43 [IST]

મધમાખીને જોતાં જ આપણે સૌ ભાગી જઈએ. એમાં જો એક-બે નહીં પણ હજારોની સંખ્યામાં મધમાખી હોય તો! પણ દોસ્તો જાણવું જરૂરી એ છે કે મધમાખીના એક મધપૂડામાં ૨૦,૦૦૦થી ૮૦,૦૦૦ જેટલી મધમાખીઓ હોય છે.
Wasp_March_2008-311
 
 
danik bhaskar

લંબુજી ઠીંગુજીનો દેશWednesday, March 10, 2010 12:31 [IST]

એવું કહેવાય છે કે વિશ્વમાં નેધરલેન્ડના લોકો ઊચી કદકાઠી ધરાવે છે. અહીંના પુરુષોની ઓછામાં ઓછી ઊંચાઈ પાંચ ફૂટ સાડા અગિયાર જેટલી હોય છે, પણ આ જ દેશમાં દક્ષિણ ભાગમાં રહેતા પુરુષોની ઊંચાઈ એક ઈંચ ઓછી હોય છે.
feat_height_intro_zoom1
 
 
danik bhaskar

અભિમાન ઓગળ્યુંTuesday, March 09, 2010 16:43 [IST]

બે વર્ષથી પોતાનો પ્રથમ નંબર આવતો હોવાથી આ વર્ષે પણ તેને એવી જ અપેક્ષા હતી કે છેલ્લી તારીખે પહોંચાડશે તોય ઈનામ તો એને જ મળશે. જ્ઞાનશાળામાં દર વર્ષે વાર્તાસ્પર્ધાનું આયોજન થતું. આ વાર્તાસ્પર્ધા પાંચથી દસ ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે યોજાતી. વાર્તાસ્પર્ધામાં પ્રથમ આવનારાને ‘સુવર્ણ ચંદ્રક’ આપવામાં આવતો. બીજા અને ત્રીજા નંબરે આવનારા વિદ્યાર્થીને પુરસ્કાર રૂપે રોકડ રકમ મળતી....
P-61
 
 
danik bhaskar

ચિત્રકારની કલ્પનાMonday, March 15, 2010 14:59 [IST]

ચિત્રકારના એક ચિત્રમાં એક કુદરતી દ્રશ્ય દોરેલું હતું. એ ચિત્ર સામે ઊભા રહી તેનાલીરામે ભોળપણથી પૂછ્યું, ‘આનો બીજો ભાગ ક્યાં છે?’



એકવાર રાજા કૃષ્ણદેવ રાયના મગજમાં મહેલમાં પેઈન્ટિંગ કરાવવાનો વિચાર આવ્યો. આ કામ માટે તેમણે ઘણા બધા ચિત્રકાર બોલાવ્યા. એ બધા ચિત્રકારમાંથી એક ચિત્રકારના ચિત્ર રાજાને અને દરબારીઓને પણ ગમ્યા.



તેથી રાજાએ મહેલમાં ચિત્રકામ માટે એ ચિત્રકાર પર...

Tenali-copy11
 
 
danik bhaskar

The aim of EducationSunday, March 14, 2010 19:12 [IST]

THE FIRST PRINCIPLE OF EDUCATION IS THAT NOTHING CAN BE TAUGHT. - SRI AUROBINDO



Sunil TrivediDPS, Bopal



Education literally means to bring out what is already laten in Man. It is a powerful tool and a process to reshape the un regenerated nature of man and invest him with new power so that he could guide the course of his action and life much more meaningfully. Education cannot be defined in words it is the way of training of different aspects of mental, physical and vital life of man.



Education is not book learning an acquiring new skills, it is, on the contrary, a dynamic transformative and creative activity which results dramatically in the qualitative change of vision and mission of life.



Education has taken the homo sapiens from the barbaric status of life to the present status of civilized way of life. The true education brings order, organization and harmony in our life. Finally, the aim of education is not only to...

sunil-trivedi_Dps-bopal-pri11
 
 
danik bhaskar

મોટાઈનો ગાંઠિયોSunday, March 14, 2010 13:37 [IST]

હું... હવે ચકલી નથી રહી. હું તો હાથી થઈ ગઈ છું. મારાં બચ્ચાંની પાછળ પણ હું ‘ચકલી’ અટક નહીં લખાવું, ‘હાથી’ લખાવીશ.



એક હતો શ્વેતમહેલ. એમાં જુદા-જુદા અરીસા. નાના હોય એ મોટા દેખાય, મોટા હોય એ ઠીંગણાં દેખાય, પાતળા હોય તે જાડા દેખાય ને જાડા હોય તે લાંબા અને પહોળા લાગે.એ અરીસામાંથી એક અરીસા પાછળ ચકલીએ માળો બાંઘ્યો. ચકલી તણખલું લેવા જાય પણ... તે સમયે તો પૂંઠ હોય એટલે એને અરીસામાં કંઈ ન...

P-111
 
 
danik bhaskar

થર્મોકોલની કારSaturday, March 13, 2010 16:15 [IST]

આઠમા ધોરણમાં ભણતા શ્યામ જેઠવાએ થર્મોકોલની નાનકડી કાર બનાવી છે. એ માટે તેને શાળામાંથી પ્રમાણપત્ર પણ મળ્યું છે. તે કહે છે, ‘મને પહેલેથી જ વિજ્ઞાનમાં ઊંડો રસ છે અને હું નવી-નવી વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરું છું. દોસ્તો, આ કાર બનાવવી સાવ સરળ છે.’ આ પ્રોજેક્ટ તેણે કેવી રીતે તૈયાર કર્યો એ વિશે તે જણાવે છે...



- આ કાર બનાવવા માટે મેં થર્મોકોલ, બેટરી, ચાર પૈડાં, સ્વિચ, સેલોટેપ, મોટર અને...

science-project11
 
 
danik bhaskar

ઉપયોગી શિખામણSaturday, March 13, 2010 11:16 [IST]

ક્યારેય પણ કોઈની પથારી ઝાપટ્યા વિના તેના ઉપર સૂવાનું નહીં.’અજાણ્યા લોકોના હાથની કોઈ વસ્તુ ન ખાવી. સગાંવહાલાં પણ રૂપિયા હોય તો જ સાથ આપે છે.



એક રાજા હતો. તેને સિઘ્ધરાજ નામનો રાજકુમાર હતો. રાજા-રાણીના લાડકોડમાં ઉછરીને રાજકુમાર મોટો થયો, પણ તેણે બહુ મોટી ભૂલ કરી હતી. તેથી રાજાએ તેનો દેશનિકાલ કર્યો. એ વખતે રાજાએ તેના હાથમાં ત્રણ લાખ રૂપિયા મૂક્યા.



સિઘ્ધરાજ તેનું નસીબ...

P-611
 
 
danik bhaskar

શું તમે જાણો છો ?Friday, March 12, 2010 19:28 [IST]

યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ ‘જ્યોર્જ વૉશિંગ્ટન’ ચેમ્પિયન ખેલાડી હતા. તેઓ ઊંચી કૂદના ખેલાડી હતા...



છોડ કરતાં મૂળિયાં મોટા!



રણમાં ઊગતાં થોરનો છોડ લગભગ ૩ ફૂટ જેટલો જ ઊંચો હોય છે પણ તેના મૂળિયાં લગભગ ૧૦ ફૂટ સુધી વિસ્તરેલાં હોય છે.



સિંહને પણ ધૂળ ચાટતો કરી દઉ!



આફ્રિકાના સહરાના રણનાં દક્ષિણ ભાગમાં જોવા મળતું જિરાફ વનસ્પતિ આહારી પ્રાણી છે....

Untitled-611
 
 
danik bhaskar

બાદશાહનું કારસ્તાનFriday, March 12, 2010 17:03 [IST]

આ સમયે અકબર બાદશાહ પોતાનું હસવું રોકી શક્યા નહીં. એ જ ઘડીએ બિરબલને ખબર પડી ગઈ કે ચોક્કસ આ કારસ્તાન બાદશાહનું જ હોઈ શકે. એમણે જ મારા પગરખાં સંતાડવાનું કહ્યું હશે.’ બિરબલે નવા પગરખાં પહેર્યા પછી કહ્યું, ‘ભગવાનને પ્રાર્થના કરું છું કે જેણે આ કાર્ય કર્યું હોય તેને સ્વર્ગમાં હજારો પગરખાં આપે.’



એક વાર દરબારીઓ ચૂપચાપ બેઠાં હતાં ત્યારે અકબર બાદશાહને બિરબલની મજાક કરવાનું...

P-4-511
 
 
danik bhaskar

ટેડીબેરે ઉડાડ્યું ગુલાલ, મચી ધુળેટીની ધમાલFriday, March 12, 2010 16:12 [IST]

‘મીનુ આ તારા માટે હોળીની ગિફ્ટ છે. આજે તો તારે લેવી જ પડશે’ શ્વેતાએ કહ્યું. પછી શ્વેતાની વાતને ટેકો આપતા પીંકી બોલી, ‘મીનુ આ ટેડીબેર બોલે પણ છે. જો તું એનું બટન દબાવીશ ને તો એ હમણાં તને હોળીની શુભેચ્છા પાઠવશે.’



દર વર્ષની જેમ આ વખતેય મીનુની બહેનપણીઓએ અગાઉથી જ હોળી-ધુળેટી ઊજવવાની તૈયારી શરૂ કરી દીધી હતી. શ્રૃતિ, પીંકી, શ્વેતા આ બધી જ મીનુની પાકી બહેનપણીઓ, પણ મીનુને ધુળેટી...

P-611
 
 
danik bhaskar

શિસ્ત વિદ્યાર્થીને ઘડે છેFriday, March 12, 2010 13:24 [IST]

શિસ્તની મર્યાદા ભૂલેલા વિદ્યાર્થીઓના જીવનમાંથી શિસ્તની બાદબાકી થઈ ગઈ છે. આ બધા પાછળ કેટલાય કારણ જવાબદાર છે. ટી.વી., ફિલ્મ, જાહેરખબર તેમજ આધુનિકતાના નામે વધી ગયેલી અસભ્યતાની પણ શિસ્ત પર માઠી અસર પડી છે...



અશોક દુબે,સરસ્વતી વિદ્યામંદિર-ગુજરાતી માઘ્યમ (અમદાવાદ)



વિદ્યાર્થીના જીવનમાં જેટલું મહત્વ ભણતરને આપવું જરૂરી છે તેટલું જ મહત્વ શિસ્તને પણ આપવું જરૂરી છે. શિસ્ત...

principal_Ashk-dubey11
 
 
danik bhaskar

ઉડી રંગ-ગુલાલની છોળ પ્રાણીઓ થયા આનંદમાં તરબોળWednesday, March 10, 2010 19:32 [IST]

જાણે રાજાની સવારી નીકળે એમ ડમ્બોની સવારી આખા વનમાં ફરતી. જે સામે મળે એને સસલો, શિયાળ અને બિલાડી રંગી દેતા. અરે, ડમ્બો પણ પોતાની સૂંઢથી બધા ઉપર રંગ છાંટતો. આખું વન રંગીન બની જતું.



કપિલવનમાં રહેતા પ્રાણીઓ દર વર્ષે ધામધૂમથી હોળી ઊજવતા. ડમ્બો હાથીની પીઠ ઉપર સસલો, શિયાળ અને બિલાડી સુકા રંગની ભરેલી કોથળી લઈને હળવેકથી બેસી જતા. ડમ્બોની સવારી આખા વનમાં ફરતી. જે સામે મળે એ રંગાઈ જતું....

P-111
 
 
danik bhaskar

ચાલાક હેણોતરોSaturday, February 27, 2010 10:59 [IST]

પહેલી વાર જોતા તમને હું શિયાળ જેવું લાગીશ પણ મિત્રો હું શિયાળ કરતાં સાવ જુદું તરી આવું છું, પણ હા હું ચાલાક તો છું જ. મારા વિશે વધારે જાણકારી મેળવવા માટે ચાલો એક નજર અહીં દોડાવો...



વસવાટ :સુકા વિસ્તારમાં, જંગલમાં તેમજ ઘાસીયા પ્રદેશમાં હું રહું છું. કચ્છના નાના-મોટા રણમાં, બન્ની તેમજ નારાયણ સરોવર અભયારણ્યમાં પણ જોવા મળું છું.



સ્થાનિક અને વૈજ્ઞાનિક નામ :હેણોતરો, શિયાગશ,Felis...

p3
 
 
danik bhaskar

વાટકા જેવો માળોWednesday, March 10, 2010 17:02 [IST]

બુલબુલના માળાનો આકાર વાટકા જેવો ગોળ હોય છે. તે પોતાનો માળો નાના ઝાડ, છોડ, વાડામાં કે બખોલમાં બહુ ઊંચે નહીં કે બહુ નીચે નહીં એવી જગ્યામાં બનાવે છે. માળો બનાવવા માટે તે ઝીણી સળીઓ, ઘાસ, મૂળિયાં અને વાળનો ઉપયોગ કરે છે.





bulbul_1_nest11
 
 
danik bhaskar

રોલર કોસ્ટર સ્કૂલ : ૮Wednesday, March 10, 2010 12:43 [IST]

ડોનાલ્ડ સાહેબે બધા વિદ્યાર્થીઓને આગલા અને પાછલા એમ બે પગ વારાફરતી ઊંચા-નીચા કરવાની સૂચના આપી. વિની ખિસકોલીથી માંડીને મોટા લાવરાભાઈ સુધી સૌ વિદ્યાર્થીઓ આ રીતની કસરત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા. લાવરું ઊંટ અને બાંકુ ગધેડું પણ પ્રયત્નપૂર્વક શરીરને વાળતા હતા. ડોનાલ્ડ સર ખુશ થાય એ પહેલાં જ તેમની નજર ટીમરુ ભૂંડ પર પડી. તેમણે ગુસ્સાથી ઘાંટો પાડતા કહ્યું, ‘ટીમરુ! ઝડપથી કર.’ એ...

 
 
danik bhaskar

નોલેજ ડોટ કોમTuesday, March 9, 2010 16:57 [IST]

(૧) કયા દેશની ટપાલટિકિટ પર દેશનું નામ નથી?(૨) સ્ટેથોસ્કોપની શોધ કોણે કરી?(૩) આંધ્રપ્રદેશનું મુખ્ય નૃત્ય કયું છે?(૪) ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય સ્મારકનું નામ શું?(૫) હાડકાંના વિકાસ અને મજબૂતી માટે કયા પોષક તત્વની જરૂર પડે?(૬) નેપાળમાં આવેલું લુંબિની કોનું જન્મસ્થળ છે?(૭) મક્કા અને મદીના કયા દેશમાં આવેલા છે?(૮) ભગવાન વિષ્ણુના કયા અવતારે ત્રણ પગલાંમાં ત્રણે લોક માપી લીધા હતા?(૯) શ્વાસ...

sydney111
 
 
danik bhaskar

ડ્રામા અને ડાન્સમાં કુશળ ‘કુંજન’Monday, March 8, 2010 13:00 [IST]

પોતાની પ્રતિભાના ઓજસ પાથરનાર કુંજન ટૂંક સમયમાં જ ‘દલડું દીધું મેં કારતકના મેળે’ ફિલ્મમાં પણ દેખાશે. ફિલ્મો હોય કે અભ્યાસ દરેક ક્ષેત્રે મહેનત અને ધગશથી આ ટાબરિયો આગળ વધી રહ્યો છે... નાનકડો કુંજન બાળપણથી જ ફિલ્મો અને કાટૂર્ન જોવાનો રસિયો. ફિલ્મો જોઈને એને પણ ફિલ્મોમાં કામ કરવાનો રસ જાગ્યો. આ માટે તેના મમ્મી-પપ્પાએ પણ તેને પ્રોત્સાહન આપ્યું. ધીરે-ધીરે કુંજનની રુચિ એને ફિલ્મો...

apple-little-champ11
 
 
danik bhaskar

વન કાબરSunday, March 7, 2010 12:59 [IST]

મારી લંબાઈ લગભગ ૨૩ સે.મી. જેટલી છે. શરીરનો રંગ કથ્થઈ એમાં પાંખની કિનારીએ સફેદ ધાબા છે. તમને ખબર છે મિત્રો, હું ઉડું ત્યારે એ સફેદ ધાબા અને પૂંછડીની સફેદ અણી દેખાય છે. મારા માથા પર પીંછાંનું ઝૂમખું હોય છે. મારી ચાંચ અને પગ પીળા રંગના છે. ઉપરાંત બંને મજબૂત પણ છે.



ક્યાં રહું છું?



આમ તો કદાચ તમે લોકોએ મને જોઈ જ હશે. સમગ્ર વિશ્વમાં ઘણી જગ્યાએ મારો વસવાટ છે. બાંગ્લાદેશ, પાકિસ્તાનથી...

p-311
 
 
danik bhaskar

પવનનો વેગ કેવી રીતે માપવામાં આવે છે ?Saturday, March 6, 2010 11:26 [IST]

પવનનો વેગ માપવાના યંત્રને પવન વેગ માપક કહે છે. આ ઉપકરણની શોધ ઈંગ્લેન્ડના વિજ્ઞાની રોબર્ટ હુકે ઈ.સ. ૧૬૬૭માં કરી હતી. પવન વેગ માપક ઘણા પ્રકારના હોય છે. હાલમાં જે પવન વેગ માપક યંત્રનો ઉપયોગ થાય છે તેમાં એલ્યુમિનિયમના કેટલાય નાના-નાના પ્યાલાઓ એક ધરી પર લગાવેલા હોય છે.



આ પ્યાલામાં હવા ભરવાથી ધરી સ્વતંત્ર રીતે ફરવા લાગે છે. હવાની ગતિ જેટલી વધુ હોય તેમ આ ધરી પર વધારે ઝડપથી ગોળ ગોળ...

49486-anomometer-illustrati11
 
 
danik bhaskar

Little Kite, Little GirlTuesday, February 23, 2010 19:28 [IST]

Be the little kite. The wind is the opportunity that takes us higher. The string is the faith in yourself that will prevent you from being cut. Anju Musafir Mahatma Gandhi International School (Ahmedabad) Dear friends, Here is a story I wrote for you. A small kite wanted to fly high like the other big kites. But she was scared of flying. “I am so small. What if I get cut by a big kite?” she thought, so she hid herself among the other toys. One day, a little girl saw this small kite and picked it up. “So cute!” she said. Others laughed. “It is so small, you can’t fly that”, they said. The little girl held the kite and said, “Have faith in me. When you go up, avoid the path of the big ones and avoid the temptation of pulling hard. Go slow and you will go high”. So the young kite flew into the sky. No one noticed as the kite was small and she waited for every gust of wind to take her higher. Soon, she was above the others, soaring. Everyone clapped...
principal_Anju-musafir11
 
 
danik bhaskar

પ્રકાશનો જાદુ અંધારામાંFriday, March 5, 2010 12:12 [IST]

વધી ગયેલા રેઝિસ્ટન્સને કારણે તેમાંથી પસાર થતા પ્રવાહને કંટ્રોલમાં રાખવા માટે આઈસીની અંદરની ફ્લિપફ્લોપ સર્કિટ તેને હાઈ સ્ટેટમાં રાખે છે. એટલે પિન નંબર-૩ લો સ્ટેટમાં રહે છે. તે આઉટપુટ પિન છે.



સ્ટ્રીટલાઈટ માટે ઉપયોગી એવા આ પ્રોજેક્ટ વિશે વાત કરતા ખુશાલી કહે છે, ‘મુખ્યત્વે આ સર્કિટ ઊર્જા બચત માટેનો છે અને સ્ટ્રીટલાઈટ માટે અમે તૈયાર કર્યો છે. સ્ટ્રીટલાઈટ ગમે તે સમયે ચાલુ...

100_5678[1]11
 
 
danik bhaskar

પર્વતોનો રાજા : હિમાલયWednesday, March 3, 2010 19:07 [IST]

મને ઓળખ્યો ને? હું છું તમારો દોસ્ત ફરતારામ. માઈલો સુધી બરફની ચાદર પથરાયેલી હોય એવા સુંદર સ્થળે જવાનું મન કોને ન થાય? એમાંય જો આવું રળિયામણું સ્થળ આપણા દેશમાં જ હોય તો! હવે તો સમજી ગયા ને? હું વાત કરું છું એશિયામાં આવેલી હિમાલય પર્વતમાળાની.

- હિમાલયનું નામ સંસ્કૃતના શબ્દ ‘હિમ’ (બરફ) અને ‘આલય’ (રહેઠાણ) પરથી પડ્યું છે.

- અહીં કારાકોરમ અને હિંદુકુશ જેવા પર્વતો પણ છે....

Himalaya20Nepal-full[1]1111
 
 
danik bhaskar

અમારું કંઈ નથીWednesday, March 3, 2010 12:56 [IST]

સૌએ પાટલા પર પોતપોતાની થાળી ગોઠવી દીધી. થાળીમાં ભોજન પીરસાઇ ગયાં. છેવટે તેનાલીરામે હાથ જોડીને સૌને પ્રેમપૂર્વક જમવાનું કહ્યું. ભોજનસમારંભ સરસ રીતે ગોઠવાઈ ગયો હતો. તેનાલીરામે ભોજનની વિવિધ વાનગીઓ બનાવવામાં કશી કચાશ રાખી નહોતી.



રાજા કૃષ્ણદેવ રાયના દરબારીઓ રજાના દિવસે પોતાને ત્યાં ભોજનસમારંભ યોજતા. જે દરબારી પોતાને ત્યાં ભોજન રાખતો એ બીજા બધાને આમંત્રણ આપતો. એમાં આપણા...

20-2-10-Tenali-copy11
 
 
danik bhaskar

મૂછાળા મેંકુલાલSaturday, February 20, 2010 18:19 [IST]

મેંકુલાલ જાણી ગયા કે આ તો પેલો કાળીયો કાગડો જ છે. એમણે મનોમન વિચાર્યું કે એ સ્વભાવ સુધારે તો અન્ય પક્ષીઓની જેમ ભલે ને તોફાન કરતો, પણ આ તો કાગડો એનું નામ. એ તો આવતા-જતા બધાને હેરાન કરવા લાગ્યો. બધા પક્ષીઓ એનાથી કંટાળ્યા. છેવટે એક વાર મેંકુલાલે કાગડાને પકડી જ પાડ્યો. એક હતા મેંકુલાલ મૂછાળા. એમની મૂછ કમાલની. ગામમાં તો ઠીક, પરગામમાંય સૌ એમને ઓળખે. અરે! દૂર-દૂરથી લોકો એમની મૂછ જોવા આવે....
P-621
 
 
danik bhaskar

ગલકાએ કરી સરખામણી, ટેવ બની અળખામણીTuesday, March 2, 2010 12:12 [IST]

ગલકાએ સ્વીટુની જેમ વર્તવાનું શરૂ કરી દીધું. સ્વીટુ આઘોપાછો થાય કે ગલકો નૃત્ય કરતો, લાંબા શાસ્ત્રીય રાગનું સંગીત અને હાવભાવ તો જાણે ઈન્દ્રની અપ્સરા જેવા. ગાન અને તાનમાં એવો તન્મય થઈ જતો કે પગ અને પૂંછડી હાલવા-ડોલવા લાગે. આ રીતે ગલકો દરરોજ નાચવા માંડ્યો...



સોનપુર નગરમાં શ્રીધર રાજા રાજ કરતાં હતાં. શ્રીધર રાજાને કૂતરા પાળવાનો ગજબનો શોખ હતો. વિવિધ પ્રજાતિના અને રંગના અનેક...

P-1211
 
 
danik bhaskar

પરોપકારSunday, February 28, 2010 13:12 [IST]

તેનાલીરામે કહ્યું,‘મહારાજ બહુ ગુસ્સે થયા છે. મને લાગે છે કે આ વખતે તેઓ મારી વાત નહીં માને.’

એક દિવસની વાત છે. રાજા કૃષ્ણદેવ રાય તેનાલીરામ પર ગુસ્સે થયા. વાત એમ હતી કે મહારાજ તેમનાં નોકર ઉપર ચિડાયા હતા. એ નોકર પ્રામાણિક પણ થોડો આખાબોલો હતો. તેથી તે મહારાજ સામે કડવાં વેણ બોલ્યો. એટલે મહારાજ ક્રોધે ભરાયા અને તેમણે એ નોકરને છૂટો કરી દીધો.

એ નોકર તેના પરિવાર સાથે તેનાલીરામના...

30-1-10-Tenaliraman-copy111
 
 
danik bhaskar

ટોપીવાળો વાનરSaturday, February 27, 2010 18:52 [IST]

દોસ્તો, હું કોઈ ફિલ્મનો હીરો નથી કે ટોપી અને ચશ્માં પહેરીને ફરું! પણ મારા માથાનો આકાર જ એવો અનોખો છે કે મેં ટોપી પહેરી હોય એવું લાગે! તેથી બધા મને ટોપીવાળો વાનર’ના હુલામણાં નામે ઓળખે છે. કુદરત તરફથી મને મળેલી આ અણમોલ ભેટ છે. મારી બીજી પણ કેટલીક વિશેષતા છે એ જાણવા માટે છો ને તમે તૈયાર?

મારું ઘર...મને શોધી કાઢવો બહુ સહેલો છે. ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર તેમજ ચીનમાંય મારો વસવાટ છે....

144312-medium[1]111
 
 
danik bhaskar

નોલેજ ડોટ કોમWednesday, February 24, 2010 12:49 [IST]

(૧) વિશ્વનો સૌથી ઊંચો પર્વત હિમાલય ક્યાં આવેલો છે?(૨) લાલા લજપતરાય કયા ઉપનામથી ઓળખાતા(૩) ભારતરત્ન અને રાષ્ટ્રપતિના હોદ્દાનું સન્માન મેળવનાર વિજ્ઞાનીનું નામ શું?(૪) થાઈલેન્ડ અગાઉ કયા નામે ઓળખાતો?(૫) લંડન અને પેરિસને રેલવે લાઈનથી જોડતી સુરંગનું નામ શું?(૬) વિશ્વમાં સૌથી વધુ ટાપુવાળો દેશ કયો છે?(૭) સમગ્ર દુનિયામાં સુતરાઉ કાપડનું ઉત્પાદન કરતા મુખ્ય દેશો કયા છે?(૮) યાંત્રિક શક્તિ દ્વારા...

apj-kalam11
 
 
danik bhaskar

રોલર કોસ્ટર સ્કૂલ : ૭Tuesday, February 23, 2010 19:30 [IST]

દોસ્તો, ગયા અંકમાં તમે જોયું કે કઝીન ટીચરે વિદ્યાર્થીઓને શિસ્તનો પાઠ ભણાવ્યો. હવે આગળ જોઈએ કે વિદ્યાર્થીઓ રોલર કોસ્ટર સ્કૂલમાં શું શીખે છે?

પ્રકરણ-૭



કઝીન ટીચર થોડા જ સમયમાં સૌ વિદ્યાર્થીઓમાં માનીતા થઈ ગયાં. તેમનું માનવું હતું કે વિદ્યાર્થીઓને ભણાવવા તો જરૂરી છે જ પણ હસતાં-રમતાં ભણાવવા જોઈએ. ઉપરાંત દરેક વિદ્યાર્થી શીખી શકે એ રીતે દરેક વિષય સમજાવવો જોઈએ.



અરે વાહ! આજે...

P-611
 
 
danik bhaskar

કોથળામાંથી બિલાડુંTuesday, February 23, 2010 15:30 [IST]

લૂટારાઓએ રાજાને કહ્યું, ‘મહારાજ, અમે એકેય ઘરેણાંની ચોરી કરી નથી. આ શેઠ ખોટું બોલી રહ્યાં છે.’ રાજાએ ચતુર શેઠને કહ્યું, ‘આ લોકો ગુનો કબૂલવાની ના પાડે છે. તમારા ઘરેણાંની ચોરી થઈ એ વખતે નજરે જોનાર કોઈ સાક્ષી હોય તો મારી પાસે લાવો.’



સુંદરનગરમાં ચતુર શેઠ રહેતા હતા. નામ પ્રમાણે જ ચતુર. તેઓ સોના-ચાંદીના ઘરેણાં પર ધીરધારનો વેપાર કરતા. એ જમાનામાં એક ગામથી બીજે ગામ ઘોડા પર બેસીને...

P-611
 
 
danik bhaskar

બાળકો ‘રેસના ઘોડા’ નથીMonday, February 22, 2010 12:24 [IST]

શેરી કે મહોલ્લામાં આ બાળકો રમશે ક્યારે? આઉટડોર ગેમ્સ માટે તો આ બાળકોને સમય જ નથી મળતો પરિણામે આ બાળકો કે જેઓ આવતીકાલનાં તમારા અને રાષ્ટ્રનાં વારસદાર છે તેઓ શારીરિક રીતે નબળાં રહી જાય છે. ખેલદિલી, મિત્રભાવ, સમતુલન અને સહનશકિત જેવા ગુણ વિકસતા અટકી જાય છે. આ માટે કંઈક અંશે આપણે એટલે કે માતા-પિતા પણ જવાબદાર તો છે જ.



કલ્પેશ વ્યાસ,ઘરશાળા બુનિયાદી પ્રાથમિક શાળા (ભાવનગર)



વર્તમાન...

principal_kalpeshbhai_bhavn11
 
 
danik bhaskar

અનોખી મિત્રતાSunday, February 21, 2010 13:52 [IST]

આલીયાને બહુ ભૂખ લાગી હતી. તે વાડામાંથી બહાર નીકળી ખોરાકની શોધમાં ગયો. અચાનક તેણે કેળાંની વાડી જોઈ. વાડીમાં કેળાંના ઢગલા જોઈ આલીયાની ખુશીનો પાર ન રહ્યો. એક પછી એક ગપ... કરતાં કેળાં પેટમાં ઉતારવા લાગ્યો.



શ્રીલંકાના ઘટાદાર વનમાં હાથીઓનું ઝૂંડ રહેતું હતું. એ ઝૂંડમાં વાલીયા હાથીનો પરિવાર પણ રહેતો હતો. વાલીયાનો સૌથી નાનો દીકરો આલીયા બહુ મસ્તીખોર હતો. અરે, આખો દિવસ એને મસ્તી કરવા...

P-111
 
 
danik bhaskar

સ્ટેટિક બાઈસિકલ લેપટોપSaturday, February 20, 2010 18:28 [IST]

આ બાઈસિકલ તૈયાર કરવા પાછળની તેમની કુશાગ્ર બુદ્ધિ અને સખત મહેનત રંગ લાવી. તેમણે તૈયાર કરેલી આ સ્ટેટિક બાઈસિકલ માટે તેમને ફર્સ્ટ રેન્ક મળ્યો.



થોડા દિવસ પહેલાં અમદાવાદમાં ૧૭મી ‘નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ’ યોજાઈ હતી. આ કાર્યક્રમમાં અમદાવાદની સી. એન. વિધાલયના ધો.૧૧ના ચાર વિદ્યાર્થીઓ- કેતુલ, ધૈર્ય, ધ્રુમિલ અને પર્વએ ભેગા મળી ‘સ્ટેટિક બાઈસિકલ લેપટોપ’ (કસરત માટે...

static-bicycle11
 
 
danik bhaskar

મેલ કેવી રીતે દૂર થાય?Saturday, February 20, 2010 16:34 [IST]

શરીરનો મેલ દૂર કરવા માટે અને કપડાં ધોવા માટે આપણે સાબુનો ઉપયોગ કરીએ છીએ. આપણા શરીરની ચામડી ઉપર પણ એક પ્રકારનો તૈલી પદાર્થ હોય છે. ધૂળ અને મેલનાં રજકણો આ ચીકાશ સાથે ચોંટી જાય અને શરીરને કે કપડાંને વળગી રહે છે.



સાબુનું ફીણ આ ચીકણા પદાર્થનાં રજકણોને છૂટા પાડે છે અને પાણીની મદદથી કપડાં કે શરીર ઉપરથી મેલ દૂર કરે છે. એકલા પાણીથી મેલ દૂર ન થાય. એ માટે સાબુની જરૂર પડે. સાબુનું ફીણ અને...

soap_111
 
 
danik bhaskar

રોલર કોસ્ટર સ્કૂલ : ૬Friday, February 19, 2010 18:36 [IST]

રોલર કોસ્ટર સ્કૂલમાં મીનીબહેનના કઝીન ટીચર વિદ્યાર્થીઓને ભણાવવા માટે આવી ગયા છે. શિક્ષિકા તરીકે તેમને ઘણા વર્ષનો અનુભવ છે. આજે તેમણે વિદ્યાર્થીઓને કયો પાઠ ભણાવ્યો એ જોઈએ...



પ્રકરણ-૬



રોલર કોસ્ટર સ્કૂલ નિયમિત શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને ભણાવવા માટે શિક્ષિકા પણ હાજર છે. તેમનું નામ મીશા છે. તેઓ મીનીબહેનનાં કઝીન છે. એટલે તેઓ ‘કઝીન ટીચર’ના હુલામણા નામે જાણીતા છે. શિક્ષિકા...

P-611
 
 
danik bhaskar

ભૂત બંગલાનું રહસ્યFriday, February 19, 2010 13:14 [IST]

ચારેય મિત્રો ભૂત બંગલાના દરવાજા પાસે પહોંચ્યા ત્યાં તો અચાનક કોઈક વસ્તુ પડવાનો ધડામ... કરતો અવાજ આવ્યો. બંટી કહે, ‘આ તો ખરેખર ભયાનક ભૂત લાગે છે.’ ધીરે-ધીરે ચારેય બંગલામાં ગયા. અંદર એકદમ અંધારું અને સોય પડે તોય અવાજ સંભળાય એટલો સૂનકાર હતો. એમાં વળી ભયાનક અવાજ સંભળાય. પછી તો ગોપુએ પણ કહ્યું, ‘હું તો બહાર જાઉ છું. મને બહુ બીક લાગે છે.’



તોફાની બંટીની ટોળકીમાં તેના મિત્રો ચીની,...

P-611
 
 
danik bhaskar

પુસ્તકોની વચ્ચે ઘર કરતું કીટક સિલ્વર ફિશWednesday, February 17, 2010 14:00 [IST]

દોસ્તો, તમને ખબર છે પક્ષી, પ્રાણીઓની જેમ પૃથ્વી ઉપર કીટકો પણ મોટી સંખ્યામાં જોવા મળે છે. વંદો, ઉધઈ, તીતીઘોડો આવા કેટલાય કીટકોની લગભગ ૩૦,૦૦૦ કરતાં પણ વધુ પ્રજાતિ નોંધાયેલી છે. દરેકની પોતાની ખાસ લાક્ષણિકતા છે. એમાંનું જ એક કીટક ‘સિલ્વર ફિશ’ના નામથી ઓળખાય છે. સિલ્વર ફિશ વિશે વધુ વિસ્તારથી આવો જાણીએ...



ચાંદી જેવી ચમકતી સિલ્વર ફિશ માછલીની જેમ સડસડાટ ભાગે છે. એટલે જ તે ‘સિલ્વર...

silverfish12
 
 
danik bhaskar

કિશોરાવસ્થાની માગ : ‘મને સમજો’Tuesday, February 16, 2010 12:51 [IST]

દરેક કિશોર પ્રબળ શક્તિઓ, સ્વપ્નો અને નવીનતમ આશાઓથી ભરેલો હોય છે. તે નવાં-નવાં જોખમો ખેડવા પણ સક્ષમ હોય છે અને હંમેશાં પોતે કંઈક કરી બતાવવા માગે છે.



અનિતા દુઆ,
દિલ્હી પબ્લિક સ્કૂલ (ઈસ્ટ, અમદાવાદ)



તમે તમારા સંતાનોને દબાણમુક્ત કરવા શું કરશો? તમે આદર્શ વિદ્યાર્થી કોને માનો છો? વિદ્યાર્થીઓમાં આંતરસંબંધો બાબતે તમારું શું મંતવ્ય છે? નકારાત્મક શારીરિક છાપથી પીડાતાં...

ANITA-DUA,-D_P_S11
 
 
danik bhaskar

શાકની ધીંગામસ્તીMonday, February 15, 2010 12:47 [IST]

‘દોસ્તો, આમ તો હું તમારી ટોળીમાં સાવ નાનુંઅમથું છું, પણ એટલું કહું છું કે હું જ્યાં રહું ત્યાં મારી સારી છાપ છોડીને જાઉ છું. મારો રંગ તંદુરસ્ત સ્વાસ્થ્યની નિશાની છે’ ટામેટાએ કહ્યું.



બીનાબહેનના રસોડામાં બધા શાકની ટોળીએ ધાંધલધમાલ મચાવી દીધી હતી. બટાકો, ટામેટું, રીંગણ, કોબીજ, કોળું, લીલું મરચું, ભીંડાથી માંડીને ડુંગળી, ફલાવર જેવા બધા શાક ધીંગામસ્તીના મૂડમાં હતા. શરૂઆતમાં તો...

P-111
 
 
danik bhaskar

નોલેજ ડોટ કોમSunday, February 14, 2010 17:19 [IST]

(૧) ‘બાઉલ સંગીત’ કયા રાજ્યમાં ગવાતા સંગીતનો પ્રકાર છે?(૨) મુંબઈના બોરીવલીના નેશનલ પાર્કમાં બાળકો માટે ચાલતી મિનિ ટ્રેનનું નામ શું છે?(૩) કયા દેશની ટપાલટિકિટ પર દેશનું નામ નથી?(૪) વર્ષનો ટૂંકામાં ટૂંકો દિવસ કયો છે?(૫) ગ્રીસનું પાટનગર કયું છે?(૬) આંતરરાષ્ટ્રીય ફિલ્મઉદ્યોગનો પ્રતિષ્ઠિત એવોર્ડ કયો છે?(૭) રશિયાએ અવકાશમાં મોકલેલા પ્રથમ કૃત્રિમ ઉપગ્રહનું નામ શું?(૮) ખાટાં ફળોમાં કયું...

oscars2009-01-22-123264040911
 
 
danik bhaskar

શિક્ષણ વિદ્યાર્થીના માનસિક વિકાસ માટે છેSaturday, February 13, 2010 11:06 [IST]

વિદ્યાર્થી સતત માનસિક દબાણ હેઠળ રહેતો હોવાથી ક્યારેક તેના મગજમાં ખોટા વિચારો પણ આવે છે, તેનો સ્વભાવ ચીડિયો થઈ જાય છે, તેનામાં બળવો કરવાની વૃત્તિ ઊભી થાય છે, વડીલોનું માન-સન્માન ન જળવાય તેવા કાર્યો કરવા પણ તે પ્રેરાય છે...



હિતેન્દ્ર ત્રિવેદીસી. એન. વિદ્યાલય (અમદાવાદ)



પરીક્ષાનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. આવા સમયે દરેક વિદ્યાર્થીને સારા ટકા લાવવાની ખેવના હોય. માતા-પિતા પણ...

hitendra-trivedi_c_n11
 
 
danik bhaskar

રાષ્ટ્રીય વીરતા પુરસ્કારFriday, February 12, 2010 12:37 [IST]

દર વર્ષે ભારત સરકારના ઈન્ડિયન કાઉન્સિલ ફોર ચાઈલ્ડ વેલ્ફેર તરફથી દેશભરમાંથી પસંદગી પામેલા બહાદુર બાળકોને નેશનલ બ્રેવરી એવોર્ડ (રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર) અપાય છે. આ એવોર્ડ ૨૬મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હી ખાતે પરેડ દરમિયાન વડાપ્રધાનના હસ્તે આપવામાં આવે છે. ૨૦૦૯ના વર્ષ માટે જાહેર કરાયેલા એવોર્ડમાં ૨૧ બાળકોમાંથી ગુજરાતના બે બહાદુર બાળકો- વૈશાલી અને નરેન્દ્રને વીરતા પુરસ્કાર...

Untitled-1211
 
 
danik bhaskar

થર્મોકોલની કારWednesday, February 03, 2010 12:08 [IST]

સાતમા ધોરણમાં ભણતા અર્થ પટેલને વિજ્ઞાનમાં ખૂબ જ રસ છે. તેને સમય મળે કે તે તરત જ નવી વસ્તુ બનાવવા બેસી જાય. એક વાર તેની રમકડાની કાર તૂટી ગઈ ત્યારે એને ઇચ્છા થઈ કે તે પોતે પણ કાર બનાવે. પછી તેણે થર્મોકોલની કાર બનાવવાનું નક્કી કર્યું. આ પ્રોજેક્ટ અંગે અર્થ કહે છે, ‘સૌ પહેલાં તો કોઈ પણ વસ્તુ બનાવતાં પહેલાં એની ડિઝાઈન તૈયાર કરવી જોઈએ. મેં પોતે પણ આ કારની સૌથી પહેલાં સ્ક્વેર ડિઝાઈન બનાવી...
car-p-31
 
 
danik bhaskar

રોલર કોસ્ટર સ્કૂલ - ૫Wednesday, February 10, 2010 13:12 [IST]

દોસ્તો, ગયા અંકમાં તમે જોયું કે મીનીબહેન અને ગટુભાઈએ પ્રાણી બાળકોના ઉત્તમ શિક્ષણ માટે યજમાનોને એક પત્ર લખ્યો હતો. સ્કૂલ ખૂલવાની તારીખ નક્કી થઈ ગઈ હતી. હવે આગળ જોઈએ...



પ્રકરણ-૫



૧૪મી જૂનની સવાર. રોલર કોસ્ટર સ્કૂલનો પહેલો દિવસ. સ્કૂલમાં સૌથી પહેલા બાંકુ ગધેડો પહોંરયો હતો. સવારના છ વાગ્યામાં બંગલાના ઝાંપાથી અંદર ડોકિયું કરતો હતો. ત્યાર બાદ મનુ માંકડું અને તેના મમ્મી...

P-611
 
 
danik bhaskar

ગુણોનો ભંડાર : શાળાMonday, February 01, 2010 13:17 [IST]

વડદાદાની વાત સાંભળી રાજીવ નિરાશ થઈ ગયો અને ઉદાસ મને ફૂલ પાસે ગયો. ફૂલને કહે, ‘ફૂલ તું તો મારી સાથે રમ.’ પણ ફૂલે રમવાનીય ના પાડી. ફૂલ બોલ્યું, ‘તું સાવ ગંદોગોબરો છે. નહાતો પણ નથી. હું કેટલું સુંદર છું! મારા જેવો સુંદરતાનો ગુણ તારામાં બિલકુલ નથી. તારા કપડાં પણ ગંદા છે, વાળ પણ નથી ઓળાવ્યા.’આમ, એક પછી એક બધાએ રાજીવને તેના અવગુણ ગણાવ્યા. તે ઘરે પહોંચ્યો અને રડવા લાગ્યો. તેને પોતાની જાત પર...
P-61
 
 
danik bhaskar

વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું પક્ષી : ઇમુMonday, February 8, 2010 14:14 [IST]

મારું ભાવતું ભોજન ફળ અને બેરી છે. તદુપરાંત કીટકો અને ઈયળ પણ મને બહુ ભાવે

- ઓસ્ટ્રેલિયાના રણમાં મારો વસવાટ છે. કલાકના ૬૪ કિ.મી.ની ઝડપે હું દોડી તો શકું છું પણ ઉડી શકતું નથી. તમને ખબર છે વિશ્વભરના સૌથી મોટા પક્ષીમાં શાહમૃગ પછી બીજો નંબર મારો જ આવે. ગાય-ભેંસની જેમ હું હર્યાભર્યા ખેતરોમાં ચરતું હોઉ ત્યારે ખેડૂતો મને બહાર કાઢવા માટે મારી પાછળ દોડે પણ હું ઝડપથી દોડીને ભાગી જાઉ છું.
....

emu111
 
 
danik bhaskar

મદદની ભાવનાSunday, February 7, 2010 14:06 [IST]

ચંપા ઘરે ન આવે ત્યાં સુધી જૂઈ પારિજાતને સાચવતી. જૂઈને પરી બહુ જ ગમતી એટલે પારિજાતને પરીઓની સરસ મજાની વાર્તા કહેતી. ઘરનું નાનું-મોટું કામ પણ કરતી પછી હોમવર્ક કરવા બેસતી. પાડોશી પણ તેના ખૂબ વખાણ કરતા.

નાનકડું સુંદર મજાનું ગામ ગુલાબપુર. ગુલાબપુર સહ્યાદ્રિ પર્વતમાળાની તળેટીમાં વસેલું હરિયાળું ગામ. આ રળિયામણા ગામમાં દસેક વર્ષની જૂઈ અને નાનો ભાઈ પારિજાત રહેતા. પપ્પાના અકાળે...

30-1-10_Balbhaskar111
 
 
danik bhaskar

સમતોલ અને પૌષ્ટિક આહાર જરૂરી છેSaturday, February 6, 2010 12:24 [IST]

ખોરાક શરીરરૂપી યંત્રનું ઈંધણ છે. ખોરાક શુદ્ધ હોય તો શરીર પણ સારું કામ કરી શકે. એટલા માટે તમારે અને આપણે સૌએ શુદ્ધ અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. આપણામાં એક કહેવત છે, ‘અન્ન તેવો આડકાર’. બાળકોનો ઓડકાર સ્વાદિષ્ટ બની રહે એ જોવાની માતા-પિતાની પણ ફરજ છે. ટીવીએ નવી પેઢીને એવી ઘેલી કરી છે કે શરીર રમતગમતથી વિમુખ બની ગયું છે. તેથી શરીરને જરૂરી વ્યાયામ મળતો નથી. પરિણામે પાચનના પ્રશ્નો ઊભા...

Ingredients_Healthy_Food11
 
 
danik bhaskar

જળબિલાડીFriday, February 5, 2010 18:31 [IST]

સ્ફૂર્તિલી, ચપળ અને રબર જેવું લચીલું શરીર ધરાવતી જળબિલાડી તમને મળવા આવી છે. શું કહે છે તે આવો એના મુખેથી જ સાંભળીએ...



ક્યાં જોવા મળું છું?હું છું તમારી દોસ્ત જળબિલાડી. નદી, તળાવ અને દરિયામાં મારી વિવિધ પ્રજાતિ જોવા મળે છે. આમ તો આખા વિશ્વમાં ઘણી જગ્યાએ મારો વસવાટ છે. યુરોપ, ઉત્તર આફ્રિકા, ભારતમાં આસામના કાજીરંગા નેશનલ પાર્કમાં, ઉત્તરપ્રદેશ તેમજ હિમાચલપ્રદેશના કેટલાક...

Otter_-_melbourne_zoo11
 
 
danik bhaskar

સોલર અપડ્રાફ્ટ ટાવરFriday, February 5, 2010 16:38 [IST]

ગયા મહિને અમદાવાદમાં સાયન્સ સીટી અને એસજીવીપી ઈન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત ૧૭મી ‘નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ’ યોજાઈ હતી. દેશભરમાંથી વિજ્ઞાનમાં રસ ધરાવતા લગભગ ૮૦૦ જેટલા બાળકોને પોતાની સર્જનાત્મકતા દેખાડવાનો સોનેરી અવસર મળ્યો હતો.



આ બાળકોમાં અલકનંદા અને સુપ્રભની સ્પેશિયલ કેટેગરીમાં પસંદગી થઈ. આ બંને બુદ્ધિશાળી મિત્રોએ ‘સોલર અપડ્રાફ્ટ ટાવર’નું મોડલ બનાવીને...

Alaknanda-Das-and-Suprabh-T111
 
 
danik bhaskar

રોલર કોસ્ટર સ્કૂલ : ૪Friday, February 5, 2010 13:19 [IST]

દોસ્તો, ગયા અંકમાં તમે જોયું કે રોલર કોસ્ટર સ્કૂલમાં વિદ્યાર્થીઓના પ્રવેશની કાર્યવાહી પૂરી થવામાં હતી છતાંય પ્રાણીઓનો ધસારો ઓછો નહોતો થયો. જોકે, ગટુભાઈએ ચાલાકીપૂર્વક બધાને કહ્યું હતું કે એડમિશન પૂરા થાય છે. પછી આગળ શું થયું એ જાણીએ...



પ્રકરણ-૪



કેલીની મમ્મીએ રોલર કોસ્ટર સ્કૂલની વાર્તા આગળ વધારતા શરૂ કર્યું, ‘કેલી બેટા, હવે આગળ સાંભળ. મીનીબહેનની રોલર કોસ્ટર સ્કૂલ...

P-611
 
 
danik bhaskar

સૌથી મોટા દેવWednesday, February 3, 2010 12:46 [IST]

ત્યાર પછી ધનુને ખબર પડી કે પર્વત તો વાદળનેય રોકી લે છે. એટલે તેણે પર્વતની પૂજા શરૂ કરવાનું નક્કી કર્યું. પર્વતની પૂજા કરવાની તૈયારી કરતો હતો ત્યાં જ તેને વિચાર આવ્યો કે, ‘હું પોતે તો પર્વતમાંથી પથ્થર કાઢી તેને તોડું છું. પર્વત જેવો પર્વત મારા હાથે તૂટી જાય છે. તો એના કરતાં તો હું જ મોટો છું.’આમ વિચારી તે પર્વત પરથી નીચે ઊતરતો હતો ત્યારે રસ્તામાં એક મહાત્મા મળ્યા. ધનુએ પોતાના...

varta11
 
 
danik bhaskar

અનન્ય દેશભક્ત સુભાષચંદ્ર બોઝTuesday, February 2, 2010 13:25 [IST]

દોસ્તો, વર્ષો પહેલાં તમારા જેવડા જ એક બાળકે પોતાના મિત્રો સાથે મળીને એક શહીદ માટે આખા દિવસ ભૂખ્યા રહી શ્રદ્ધાંજલિ આપી હતી. નાની વયથી દેશદાઝની ભાવના ધરાવનારા એ બાળકે મોટા થઈને એક ફોજ તૈયાર કરી અને દેશને આઝાદ કરાવવા માટે પોતાનું લોહી રેડી દીધું.



૧૧ ઓગસ્ટ ૧૯૧૦ના રોજ બંગાળની ભૂમિ પર શહીદ ખુદીરામ બોઝની પ્રથમ વાર્ષિક મૃત્યુતિથિ હતી. એ વખતે ૧૩ વર્ષનો એક છોકરો શાળામાં બેસી શહીદ...

netaji_subhash_chandra_bose11
 
 
danik bhaskar

પક્ષીઓની આઝાદીMonday, February 1, 2010 13:25 [IST]

‘હું એક સૈનિક છું. યુદ્ધમાં લડવા ગયેલો અને દુશ્મનોને હાથે પકડાયેલો સૈનિક છું. સત્તર વર્ષ વિદેશની જેલમાં રહ્યો છું. એ યાતના યાદ આવતા જ મારું હૈયું કંપી ઊઠે છે. ન કોઈ ઉપાય, ન ખોરાક કે પાણી. આપણા દેશની બદનામી અને ફિટકાર. કેદીની દશા કેવી હોય છે તે હું જાણું છું અને મુક્તિનો આનંદ કેવો અનેરો હોય છે તે પણ હું જ જાણું છું. દુનિયામાં આઝાદી જેવી કોઈ વસ્તુ નથી. અરે, સ્વર્ગનેય દુર્લભ છે આઝાદી....

Untitled-1111
 
 
danik bhaskar

ઘાસ ટટ્ટાર કેવી રીતે રહે છે?Tuesday, February 9, 2010 16:07 [IST]

લીલું ઘાસ જોઈને આપણા દિલને કેવી ટાઢક પહોંચે છે નહીં! સહેજેય નમેલું નહીં અને હંમેશાં ટટ્ટાર રહેતા ઘાસની રચના પણ અદભૂત છે. તમને પણ આવો સવાલ થતો હશે કે ઘાસ સીધું કેવી રીતે રહેતું હશે?



તો મિત્રો ઘાસના તણખલામાં ‘સિલિકા’ નામનું તત્વ હોય છે. આ તત્વને કારણે જ ઘાસ એકદમ ટટ્ટાર રહે છે. હા, ચોમાસામાં ક્યારેક ઘાસ નમી જાય છે પણ વાતાવરણ સૂકું થઈ જાય એટલે ફરીથી ટટ્ટાર ઊભું થઈ જાય...

grass11
 
 
danik bhaskar

એ ઊંચે આકાશે ઊડ્યું મારું વિમાનFriday, January 22, 2010 18:05 [IST]

વિજ્ઞાનમાં તમારો ઊંડો રસ જોતાં તમારા પ્રિય બાળ ભાસ્કરમાં આ અંકથી આપણે વિવિધ સાયન્સ પ્રોજેક્ટની વાત કરીશું. તમે જાતે તૈયાર કરેલા અવનવા સાયન્સ પ્રોજેક્ટને અહીં બાળ ભાસ્કરમાં સ્થાન અપાશે. જેમકે, તમારા જ એક મિત્ર શ્રીરાજ ગાંધીએ પોતાની જાતે વિમાન તૈયાર કર્યું છે. આ વિમાન તેણે કેવી રીતે તૈયાર કર્યું? એ વિશે શ્રીરાજ કહે છે, ‘આ વિમાન તૈયાર કરવા માટે પહેલાં તો વિમાન વિશેની ટેક્નિકલ...
Untitled-11
 
 
danik bhaskar

ચકરડી કે ભમરડો જેવા પદાર્થો સ્થિર કેમ રહે છે?Friday, January 29, 2010 17:38 [IST]

દોસ્તો, તમે ભમરડા અને ચકરડીથી ખૂબ રમો છો, પણ તમે જો એને ઊભા રાખવાનો પ્રયત્ન કરો તો શું એ ઊભા રહે ખરા?



નહીં ને? તે સ્થિરના સ્થિર રહે છે અને જ્યારે તેને ફેરવો છો ત્યારે ગોળાકાર ગતિમાં સ્થિર રહીને ફર્યા કરે છે. તમને થતું હશે કે આવું શા માટે થાય? એનું કારણ છે કે આંગળીથી થોડું બળ આપીને એની દિશા ફેરવવાનો પ્રયત્ન કરો તો પણ તે પડતાં નથી.



વર્તુળની ગતિના સિદ્ધાંત અનુસાર તેના ઉપરનાં...

tops11
 
 
danik bhaskar

મીણબત્તીની મદદFriday, January 29, 2010 12:28 [IST]

જીવજંતુઓનો જીવ અઘ્ધર થઈ ગયો. મીણબત્તી ચૂપચાપ બધું જોઈ રહી હતી, પણ તેણે મનોમન વિચારી લીધું કે આ વંદાને તો પાઠ ભણાવવો જ પડશે. હજુ તો મીણબત્તી વિચારતી હતી ત્યાં તો વંદો મીણબત્તીની નજીક આવી ગયો. તક જોઈને મીણબત્તીએ પોતાનું ગરમ મીણ વંદા ઉપર નાંખ્યું. ‘બચાવો, બચાવો’ કરતો વંદો બૂમો પાડવા લાગ્યો, પણ એને બચાવે કોણ? ગરમ-ગરમ મીણથી એની પીઠ દાઝી ગઈ અને તે જમીન ઉપર પડ્યો...



એક વાર નાનકડા...

bal-bhaskar12
 
 
danik bhaskar

બંધ આંખે સીધી દિશામાં ચાલી શકાય?Wednesday, January 27, 2010 13:04 [IST]

આપણા શરીરની રચના બિલકુલ જુદી છે. શરીરના અંગો વચ્ચે શરીરની રચના અને વજનનો પણ તફાવત છે. આંખ ખૂલ્લી હોય ત્યારે નાનું મગજ શરીરના અવયવોને દિશા બતાવવાના સંકેત મોકલે છે અને આપણે સામેનું દ્રશ્ય જોઈ શકીએ છીએ, પણ જો આંખ બંધ હોય તો નાના મગજને આવા નિર્ણય લેવા માટે ચોક્કસ સંકેત મળતા નથી અને એ કારણે જ બંધ આંખે સીધી દિશામાં ચાલી શકાતું નથી.





Closed-eye-girl11111
 
 
danik bhaskar

રોલર કોસ્ટર સ્કૂલ : 3Monday, January 25, 2010 13:18 [IST]

દોસ્તો, નાનકડી કેલીને તેની મમ્મીએ આધુનિક જમાનાની રોલર કોસ્ટર સ્કૂલની વાર્તા કહેવાની શરૂ કરી. કેલીની મમ્મી આ લાંબી વાર્તાનો ત્રીજો ભાગ કહેવાનો શરૂ કરે એ પહેલાં ગયા અંકમાં શું કહ્યું હતું એ જાણી લઈએ. ગયા અંકમાં રોલર કોસ્ટર સ્કૂલમાં સૌથી પહેલાં ટોમી પોમેરિયનને એડમિશન મળી ગયું હતું. આગળ જોઈએ કે ટોમી ઉપરાંત બીજા કયા પ્રાણીઓ રોલર કોસ્ટર સ્કૂલમાં ભણશે?



પ્રકરણ-૩



ટોમી પછી...

bal-bhaskar11
 
 
danik bhaskar

બિલ્લીમાસીને મૂંછ કેટલી ઉપયોગી?Sunday, January 24, 2010 12:47 [IST]

તમને જાણીને નવાઈ લાગશે કે બિલાડી અને બિલાડીકૂળના અન્ય પ્રાણીઓને મૂંછ હોવાથી જ તેમની શક્તિબમણી છે. મૂંછને કારણે જ બિલાડીને શિકારની ગંધ આવે છે. રાત્રે તે નીકળે ત્યારે કશું ન જોઈ શકે તોય પોતાની મૂંછથી નજીકની વસ્તુઓ ઓળખી કાઢે છે.



પોતાની મૂંછથી નાનકડા ઉંદરડાઓ તેમના દરમાં છે કે નહીં એ પણ બિલાડીને ખબર પડી જાય છે. એ કારણે ઉંદરનો શિકાર કરવામાં પણ એને સરળતા રહે છે. કોઈ પણ પ્રકારની...

cat11
 
 
danik bhaskar

સોનેરી માંકડુંSaturday, January 23, 2010 11:02 [IST]

તમને ખબર છે ને મદારીઓ પાસે નાનકડું સોનેરી માંકડું હોય છે? હા, એ માંકડાની જ આજે આપણે વાત કરવી છે. તમારા દોસ્ત ચિમ્પુએ આ સોનેરી માંકડાને બાળ ભાસ્કરમાં ખાસ આમંત્રણ આપ્યું છે. તમે પણ એને મળવા આતુર છો ને? તો ચાલો એ પોતાના વિશે શું કહે છે એ જાણીએ...



અંગ્રેજી-ગુજરાતી નામ : મારું અંગ્રેજી નામ Rhesus Monkey (રીસસ મંકી) છે અને ગુજરાતીમાં હું સોનેરી માંકડાં તરીકે ઓળખાઉ છું.



મારો વસવાટ : હું...

golden-monkey11
 
 
danik bhaskar

રહસ્યમય પેટીFriday, January 22, 2010 17:47 [IST]

તેનાલીરામ કહે, ‘મહારાજ, આ પેટીમાં શું છે એ હું કાલે કહીશ. આજે શેઠજીએ મારે ઘેર રોકાવું પડશે.’ એ રાત્રે તેનાલીરામે શેઠજીની સરસ આવભગત કરી. પછી તેનાલીરામે પૂછ્યું, ‘શેઠજી, તમારા જેવા જ એક શેઠ અગાઉ મને મળ્યાં હતાં. એ શેઠ પણ તમારા જેવો વેપાર કરતાં હતાં. તો શું આ ઝાડ રાત્રે પણ ઊગી શકે ને રાત્રે પણ એના ઉપર રંગીન ફૂલ આવે?’ શેઠજીએ કહ્યું, ‘સાચું કહું આ ખેલ રાતનો જ છે.’ શેઠજીના એક જ...

Page_4-5111
 
 
danik bhaskar

બર્થ-ડે ગિફ્ટWednesday, January 20, 2010 16:07 [IST]

ઋચિની બર્થ-ડે પાર્ટીમાં તેની બધી બહેનપણીઓ રંગબેરંગી કપડામાં સુંદર મજાની ઢીંગલીઓ સાથે આવી હતી, પણ એકમાત્ર મીનુ ખાલી હાથે પાર્ટીમાં આવી હતી. એ જોઈને ઋચિએ તરત જ કહ્યું, ‘મીનુ, ગિફ્ટને કારણે આપણી મિત્રતા ઓછી નહીં થાય. આજે હું તને ગિફ્ટ આપીશ.’એમ કહી ઋચિએ મીનુને બે ઢીંગલી ગિફ્ટ કરી. મીનુની ખુશીનો કોઈ પાર નહોતો. ઋચિનો દયાભાવ જોઈ તેની મમ્મીની આંખમાંથી હર્ષના આંસુ આવી ગયા. તેમણે ઋચિને...

birthday-party11
 
 
danik bhaskar

ઝેરી ફળSaturday, January 16, 2010 14:20 [IST]

પેલા માણસે ઝેરી ફળ ખાઈ લીધા. થોડી જ વારમાં તે મૃત્યુ પામ્યો. પછી ચારેય લૂંટારાઓએ એનો બધો સામાન લૂંટી લીધો. એ ચારમાંથી એક જણ બોલ્યો, ‘આ વૃક્ષ આપણા માટે નસીબદાર છે. એ આપણને ધનવાન બનાવી દેશે.’સરદારે લૂંટારાઓને કહ્યું, ‘સાવ સાચી વાત છે. અજાણ્યા લોકોને ખબર નથી કે આ વૃક્ષ ઉપર ઝેરી ફળ થાય છે. એ લોકો ફળ ખાવા લલચાય છે ને પછી મોતને ભેટે છે.’ આટલું કહીને તે ખડખડાટ હસવા લાગ્યો. રાણપુર ગામમાં...
P-41
 
 
danik bhaskar

વળતો સવાલWednesday, January 20, 2010 17:54 [IST]

બાદશાહના આવા વિચિત્ર સવાલથી બિરબલ મૂંઝાઈ ગયા અને તેમને આશ્ચર્ય પણ થયું. કારણ કે પહેલા ક્યારેય બાદશાહે આવો સવાલ કર્યો નહોતો. વળી, બિરબલે પણ પત્નીના હાથની બંગડીઓ ક્યારેય ગણી નહોતી. બિરબલ જૂઠ્ઠું બોલવા પણ માગતા નહોતા. ગમે તેવી મુશ્કેલીમાં ઉકેલ ન મળે તો એ બુદ્ધિ શું કામની? બિરબલે થોડું વિચારીને તરત જ બાદશાહને વળતો સવાલ કર્યો, ‘જહાંપનાહ! મને માફ કરજો પણ તમારી દાઢીમાં તમે કેટલીય વાર...

P-61
 
 
danik bhaskar

પ્રાચીન પ્રદેશ અરિયાના : અફઘાનિસ્તાનSunday, January 17, 2010 14:37 [IST]

અત્યારે તો હું એશિયાના એક સુંદર દેશમાં રખડપટ્ટી કરું છું. આ દેશ એટલે એક સમયે આતંકવાદીઓના જુલમથી ઝઝૂમતો દેશ. હું વાત કરું છું અફઘાનિસ્તાનની. દુનિયાના અવિકસિત અને આર્થિક રીતે પછાત દેશોમાં અફઘાનિસ્તાનની ગણના થાય છે. તમને ખબર છે દોસ્તો, વિશ્વના મોસ્ટ વોન્ટેડ એટલે કે કુખ્યાત આતંકવાદી ઓસામા બિન લાદેનનું આ નિવાસસ્થાન કહેવાય છે. અફઘાનિસ્તાનનું પાટનગર કાબુલ શહેર છે.



આ દેશ લગભગ...

afghan11
 
 
danik bhaskar

રોલર કોસ્ટર સ્કૂલMonday, January 18, 2010 18:53 [IST]

દોસ્તો, ગયા અંકમાં તમે જોયું કે કેલીની મમ્મી તેને પ્રાણીઓ માટેની રોલર કોસ્ટર સ્કૂલની વાર્તા માંડે છે. રોલર કોસ્ટર સ્કૂલ શરૂ થાય એ પહેલાં પ્રાણીઓમાં દોડાદોડી અને કિકિયારી શરૂ થઈ ગઈ હતી. સૌ પોતપોતાના રસ્તે જવા લાગ્યા હતા. હવે જોઈએ આ અંકમાં શું થાય છે...



પ્રકરણ-૨



રોલર કોસ્ટર સ્કૂલ માટે પ્રાણીઓનાં ભૂલકાં માટે ઈન્ટરવ્યૂ યોજ્યો છે. વિશાળ રાજગાદી જેવી ખુરશીમાં, નાક પર ચશ્માં...

bal-bhaskar11
 
 
danik bhaskar

સાપ જેવી ડોક ધરાવતું સ્નેક બર્ડMonday, January 18, 2010 14:02 [IST]

મને ડૂબકી મારવી બહુ ગમે છે. એમાંય જો હું પાણીમાં તરતું હોઉ ને ત્યારે તો સાપ જેવી મારી ડોક બહાર જ રહે છે અને શરીર પાણીમા ડૂબેલું હોય. એટલે જ મને ઓળખવામાં કોઈને મુશ્કેલી નથી પડતી. શરીરનો રંગ ચળકતો કાળો છે તેથી તેને કાળોકોશી કહે છે. નર અને માદા સરખા હોય છે. તમને ખબર છે હિન્દીમાં તો આ પક્ષીને ‘કોટવાલ’ કહે છે. અન્ય પક્ષીઓના અવાજની મિમિક્રી પણ કરે છે. આ સુંદર પક્ષીની અણીદાર પૂંછડી...

P-3-bird11111
 
 
danik bhaskar

હાથીભાઈTuesday, January 12, 2010 16:39 [IST]

હાથીભાઈ તો જાડા પાડા લાંબી એમની સૂંઢ,ખાતા પીપળ, વડનાં પાન લાંબી તાણે ઊઘ.પૂંછડી ટૂંકી પાતળી પાતળી, જાડા જાડા પગ,ડોલતાં, ડોલતાં ચાલે જાણે ગણતા ડગ.સુપડકન્ના હાથીભાઈની ઝીણી ઝીણી આંખો,લમણા ઉપર બણબણતી કૈં ઢગલાબંધ માંખો.દાંત શોભાના ધોળા લાંબા, મોંની અંદર ઝીણા,શેરડીના સાંઠા એ ચાવે, ખૂબ જ તાણી-તાણી.સિંહ એનાથી ડરતો ભાગે, વાઘ તો જાય આઘો,હાથી તો ગણેશ ગણાયે, પૂજે ભારત આખો.





- વિજય...

elephant11
 
 
danik bhaskar

દેડકાને ભેજ કેમ ગમે છે?Saturday, January 16, 2010 10:45 [IST]

દેડકો પાણીમાં તરે છે ત્યારે તેના પાછલા બંને પગથી તે હલેસા મારે છે. તે જમીન ઉપર હોય ત્યારે તેના આગલા પગ માત્ર તેને ઊભા રહેવાના કામમાં આવે છે. તેથી આગળ વધવા માટે તે પાછલા પગ લંબાવીને એકદમ ખસે છે.એટલે તો દેડકો હંમેશાં ઠેકડા મારીને જ જમીન ઉપર ચાલે છે. તમને ખબર છે તે ચામડી અને ફેફ્સા એમ બે રીતે શ્વાસોરછ્વાસ કરે છે. તેની ચામડી ઉપર રુવાંટી, પીંછાં કે ભીંગડાં હોતાં નથી.

દેડકાના શરીરની...

frog_1111
 
 
danik bhaskar

ઘોડાની નખરાળી ચાલMonday, January 11, 2010 12:56 [IST]

તમને જાણીને નવાઈ લાગશે કે ઘોડાની જુદી-જુદી ત્રણ ચાલ હોય છે. આ ત્રણ ચાલ એટલે સાધારણ, રેવાલ અને છતરાલ રેવાલ. એમાં રેવાલ ચાલનો ઘોડો ઉત્તમ ગણાય છે.





Horses11
 
 
danik bhaskar

પથ્થર જેવી દેખાતી માછલીMonday, January 11, 2010 18:53 [IST]

માછલીઓની વિવિધ પ્રજાતિમાં એક છે ‘સ્ટોનફિશ’. સ્ટોન એટલે કે પથ્થર. આ માછલી પાણીમાં પથ્થર વચ્ચેની જગ્યામાં રહે છે. આ કારણસર જ તે સ્ટોનફિશના નામે ઓળખાય છે.





stonefish11
 
 
danik bhaskar

રમૂજFriday, January 08, 2010 12:58 [IST]

અહીં આપેલા વાક્યોમાં પ્રથમ અક્ષર કાઢી ફરીથી વાક્યો વાંચો. (૧) પોશાક રોટલી સાથે ખવાય. (૨) કંપાસ બસનો હોય. (૩) વખાણમાં કોલસા હોય. (૪) ગોવાળ માથામાં હોય. (૫) સંભારો કઠિયારો ઉપાડે છે. પ્રથમ અક્ષર કાઢ્યા પછી વાંચો. (૧) શાક-રોટલી સાથે ખવાય. (૨) પાસ બસનો હોય. (૩) ખાણમાં કોલસા હોય. (૪) વાળ માથામાં હોય. (૫) ભારો કઠિયારો ઉપાડે છે. હિરલ ભટ્ટ, ધો.૯, જીવનશાંતિ શાળા, રાજકોટ.
boy3
 
 
danik bhaskar

બુદ્ધિશાળી ચિમ્પાન્ઝીSaturday, January 9, 2010 11:32 [IST]

તમને જાણીને નવાઈ લાગશે કે સમગ્ર પ્રાણીવિશ્વમાં ચિમ્પાન્ઝી એકમાત્ર એવું પ્રાણી છે, જે અરીસામાં પોતાની જાતને જોઈને ઓળખી કાઢે છે. છે ને બુદ્ધિશાળી પ્રાણી!




Chimpanzee111
 
 
danik bhaskar

કાગળનો પુલ ઉડે?Wednesday, January 06, 2010 18:05 [IST]

ત્યાર બાદ તમારાથી બને એટલા જોરથી પુલની નીચેના ભાગમાંથી હવા પસાર થાય તેમ ફૂંક મારો, પણ હા, પૂંઠાની ધાર પર સીધી ફૂંક ન મારવી. તમે ગમે એટલું જોર કરશો પણ કાગળનો પુલ ઊડશે નહીં. આનું કારણ વૈજ્ઞાનિક સિદ્ધાંતમાં સમાયેલું છે. પ્રવાહી કે વાયુની ગતિમાં વધારો થાય એમ એની અંદરનું દબાણ ઘટતું જાય. આ રીતે પુલની નીચે હવાની ગતિ વધતી જાય તેમ ત્યાંનું દબાણ ઓછું થતું જાય છે. જરૂરી સાધન સામગ્રી - પાતળા...
science-and-knowledge1
 
 
danik bhaskar

કુદરતના ખોળે ઉછરતાં વન્ય પ્રાણીઓWednesday, January 6, 2010 18:20 [IST]

મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જંગલ પૃથ્વીની શોભા છે. જંગલમાં અનેક પ્રાણીઓ વસવાટ કરે છે. વળી, ભારત દેશ વિશાળ હોવાથી અહીં વન્ય પ્રાણીઓનું ભરપૂર વૈવિઘ્ય જોવા મળે છે. આવા વન્ય પ્રાણીઓ પ્રકતિની સમતુલા જાળવવામાં અને વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે...



ચિત્તળ, કસ્તૂરી મૃગ, કાળિયાર, સાબર, બારાશીંગું, સંબુલ, ચોશીંગું, હરણ, સિંહ, વાઘ, હાથી, દીપડો, ચિત્તો, વરુ, વનબિલાડો, શિયાળ, જંગલી કૂતરા,...

animals11
 
 
danik bhaskar

દિવસે તારા દેખાયાSunday, January 10, 2010 12:48 [IST]

રાજાજીની શરત મંજૂર રાખી તેનાલીરામે કામ શરૂ કર્યું. જોતજોતાંમાં છ મહિના પૂરા પણ થયા. તેમને મળેલી રકમમાંથી તેનાલીરામે મોટી સંખ્યામાં ઘેટાં ખરીદ્યાં હતાં.છ મહિના પૂરા થયા બાદ એ બધા ઘેટાં લઈ તેઓ ભરવાડનો વેશ ધારણ કરી દરબારમાં હાજર થયા. હાથમાં મોટો ડંગોરો હતો. એ દિવસે રાજા કૃષ્ણદેવ રાયનો આખો દરબાર ખીચોખીચ ભર્યો હતો. રાજા કૃષ્ણદેવ રાયે તેનાલીરામને કહ્યું, ‘તેનાલીરામ તમે આ કેવો વેશ...

Tenaliraman1111
 
 
danik bhaskar

રોલર કોસ્ટર સ્કૂલWednesday, January 6, 2010 11:59 [IST]

‘રોલર કોસ્ટર સ્કૂલ’ માટે એડમિશનની તારીખ પણ નક્કી થઈ ગઈ. બધાએ પોતપોતાના ટાબરિયાંઓને સાફ-સુથરાં કરવા માંડ્યાં. ઉપરાંત, બરચાંઓ માટે નવી નવી બો-ટાઈ, ફેન્સી કોલરના પટ્ટા અને સુંદર કપડાં ખરીદવા લાગ્યાં. ઈન્ટરવ્યુના બે દિવસ પહેલાં એક મિટિંગ રાખવામાં આવી. મોટા બંગલાની પાછળ ગમાણમાં- જ્યાં દૂધવાળા ગાયોને બાંધે છે ત્યાં મિટિંગ હતી. સાંજે લગભગ સાતેક વાગે બધાના માતા-પિતા ભેગા થયા....

12311
 
 
danik bhaskar

કમળદાદાની શિખામણMonday, January 04, 2010 18:18 [IST]

સૌએ પોતપોતાની વાત રજૂ કરી. કમળદાદાએ સૌને સમજાવતા કહ્યું, ‘જુઓ, આમ અંદરોઅંદર લડવું જોઈએ નહીં. પતંગિયાભાઇ, તમે રીસાઈ જશો તો તમારી પાંખને રંગોથી સજાવશે કોણ?’ પછી તેમણે ફૂલોને કહ્યું, ‘તમે મધમાખી અને ભમરા સાથે લડશો તો પછી તમને ગીત સંભળાવીને ખુશ કોણ કરશે?’ તેમણે ભમરાને કહ્યું, ‘તને કોઈ રમવા ન દે તો તું મારી સાથે રમજે.’ પછી સૌને કહ્યું, ‘તમે આ બગીચાની શોભા છો. હળીમળીને રહો.’ ભમરો કમળદાદા...
P-41
 
 
danik bhaskar

સૌથી મોટી નાનબ્રેડMonday, January 04, 2010 12:04 [IST]

લંડનના હિથર ગ્રીનમાં બેંગાલ બ્રાસરીઝે ૫ સેમી જાડી, ૬૬ સેમી લાંબી અને ૫૮.૪ સેમી પહોળી નાનબ્રેડ બનાવી હતી.
bread1
 
 
danik bhaskar

સૌ પ્રથમ કેન્ડી કયા દેશમાં બની?Saturday, January 02, 2010 10:35 [IST]

કેન્ડીનું નામ લેતાં જ તમારા મોઢામાં પાણી આવી જાય, હેં ને! કહેવાય છે કે સૌથી પહેલી શુગર કેન્ડી સાતમી સદીમાં ચીનમાં બનાવવામાં આવી હતી. ત્યાર બાદ લગભગ ૧૮૮૩માં જાપાને વ્યાવસાયિક ધોરણે કેન્ડીનું ઉત્પાદન શરૂ કર્યું, તે પછી કેન્ડી સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની. ત્યારથી માંડીને અત્યાર સુધી આપણે વિવિધ સ્વાદમાં કેન્ડીની મજા માણીએ છીએ.
Candy1
 
 
danik bhaskar

ઈતિહાસ ૧ જાન્યુઆરીનો...Friday, January 1, 2010 15:34 [IST]

-એફબીઆઈ (ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન)નો પાયો નાખનારા અમેરિકાના જે. એડગર હૂવરનો જન્મ ૧ જાન્યુ. ૧૮૯૫ના રોજ થયો હતો. -૧ જાન્યુઆરી ૧૯૧૯ના રોજ જન્મેલા અમેરિકાના જે. ડી. સેલિંગર જાણીતા લેખક હતા. -રોકી ગ્રેઝીઆનો નામના અમેરિકન બોક્સરનો જન્મ ૧ જાન્યુઆરી ૧૯૨૨ના રોજ થયો હતો.-નવા વર્ષની પરંપરા ફ્લોરિડામાં ઓરેન્જ બાઉલ ગેમ તરીકે ઓળખાય છે. એવી જ રીતે ટેક્સાસમાં કોટન બાઉલ અને લ્યૂસિઆનામાં...

Queen_Victoria11
 
 
danik bhaskar

પ્રકૃતિનું આયુષ્ય દીર્ઘ બનેFriday, January 01, 2010 10:49 [IST]

જાપાનમાં ચોખા, દૂધ, સિંદૂર અને મોરપીંછથી નવા વર્ષનું અભિવાદન કરવામાં આવે છે. આમ કરવાનું કારણ એ જ છે કે પ્રકૃતિનું આયુષ્ય દીર્ઘ બને અને નવું વર્ષ સૌની આશા અને સપનાંને હકીકતમાં બદલી શકે.
prakruti_21
 
 

shopping

danik bhaskar
E Phones
danik bhaskar
Pro 71
danik bhaskar
Smart Phone
danik bhaskar
Aiptek DV T220
danik bhaskar
Aiptek Pocket T9
danik bhaskar
Wespro DV 532
danik bhaskar
Spy Pen 4 GB