Divya Bhaskar Logo
| 8 Editions | 2 States

Investor
Nov 8th, 2009, 11:19 am [IST]  
danik bhaskar

ગુજરાતના લોકનૃત્યો

danik bhaskar

લોકનૃત્યો એ પણ ગુજરાતની સંસ્કૃતિનો જ એક ભાગ છે. એમ ચોક્કસ કહી શકાય કે અહીંના લોકનૃત્યો વિના ગુજરાતની સંસ્કૃતિ અધુરી છે. ખાસ કરીને ગુજરાતના ગરબા અને દાંડિયા-રાસ દેશમાં જ નહીં વિદેશમાં પણ એટલા જ પ્રસિદ્ધ છે. માટે જ તો અહીંનો સૌથી લોકપ્રિય નૃત્ય મહોત્સવ નવરાત્રિ વિદેશની ધરતી પર વસતા ગુજરાતીઓ અને તેમની સાથેના ભારતીયો તેમજ વિદેશીઓ પણ મનાવે છે.



રાસ-ગરબા સિવાય ગુજરાતના...

 
 
danik bhaskar

ગુજરાતમાં ચિત્રકલા

કલા અને સંસ્કૃતિથી ભરપુર એવા ગુજરાતમાં વીસમી સદીના પહેલા દાયકા બાદ ગુજરાતની કલા અંગેનું સંશોધન શરુ થયું. વર્ષ 1914ની આસપાસ શરુ થયેલા 'વીસમી સદી' નામના માસિકમાં સૌ-પ્રથમવાર ચિત્રકારોના ચિત્રો છપાતાં શરુ થયા. ગુજરાતનાં 'કુમાર' નામના માસિકમાં તે સમયના ચિત્રકારોની કૃતિઓને સ્થાન મળ્યું. અને આ સાથે જ લોકો ચિત્ર અને ચિત્રકારથી પરિચિત થયા. ત્યારબાદ ગુજરાત સાહિત્ય સભા દ્વારા...
danik bhaskar
 
 
danik bhaskar

લોકસંસ્કૃતિની ભૂલાતી જતી રમતો

ઘરની અંદર અને ઘરની બહાર રમાતી રમતો પણ લોકસંસ્કૃતિનો એક ભાગ છે. પહેલાના સમયમાં ઘરની અંદર અને ઘરની બહાર અનેક પ્રકારની રમતો રમાતી હતી. જેનું સ્થાન હાલ છીનવાઇ ગયું છે. ક્રિકેટની પાછળ ઘેલા થયેલા સંતાનોને ખબર પણ નહીં હોય કે તેમના પૂર્વજો કઇ રમતો રમતા હતા ! કદાચ તેમના મા-બાપ પણ ભૂતકાળમાં પૂર્વજો દ્વારા રમાતી રમતોના નામથી અજાણ હશે.



અરે ! હવે તો કમ્પ્યુટર નામના સાધને તો ઘરની બહાર...

danik bhaskar
 
 
danik bhaskar

શુકન-અપશુકનની લોકસંસ્કૃતિ

શ્રદ્ધા અને અંધશ્રદ્ધા પર ટકેલા આપણા સમાજને પણ આપણી લોકસંસ્કૃતિનો જ એક ભાગ ગણી શકાય. કેટલીયે સાચી કહી શકાય અને ખોટી ભાસતી માન્યતાઓને આધારે લોકજીવનના માનવીનું આખે આખું આયખું વ્યતિત થઇ જાય છે. લોકજીવનનો આ માનવી વર્ષોથી શુકન અપશુકન અને હાલના સમયમાં માનવામાં ન આવે તેવી માન્યતાઓને આધારે જીવતો આવ્યો છે.



જેમ કે, કોઇ માણસ બહાર જતું હોય ત્યારે 'ક્યાં જાવ છો?' તેમ ન પુછાય ! જો ભૂલથી પણ...

danik bhaskar