Home >> Lifestyle >> Travel
 • ભારતના 10 પ્રસિદ્ધ નેશનલ પાર્કમાં કરો વાઇલ્ડ લાઇફનો અનુભવ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ વાઇલ્ડ લાઇફનો અનુભવ કરવા માટે નેશનલ પાર્કની મુસાફરી કરવી જરૂરી હોય છે. અહીં ખુલ્લા આકાશની નીચે તમને પ્રાણીઓ સાથે ફરવા મળતું હોય છે. ભારતમાં પણ કેટલાય જાણીતા નેશનલ પાર્ક છે, જેમાંથી આજે અમે તમને 10 પાર્ક વિશે જણાવી રહ્યા છીએ. આ નેશનલ પાર્કમાં મધ્યપ્રદેશથી લઈને ગુજરાત સુધીના નેશનલ પાર્કનો સમાવેશ થાય છે. રણથંભોર નેશનલ પાર્ક,રાજસ્થાન આ નેશનલ પાર્ક ભારતના શાહી નેશનલ પાર્કમાંથી એક છે. રાજસી વાઘ આ નેશનલ પાર્કનું ગૌરવ વધારે છે. બનાસ અને ચંબલ નદીથી ઘેરાયેલું આ પાર્ક શિકારી અને...
  April 24, 12:30 AM
 • વીકેન્ડ કે એક દિવસના પ્રવાસ માટે બેસ્ટ છે આ સ્થળો
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જો તમે એક-બે દિવસનો પ્રવાસ કરવા માટે વિચારી રહ્યા છો તો દક્ષિણ ગુજરાતના કેટલાક એવા સ્થળો છે જ્યાં તમે જઇને પ્રવાસનો આનંદ માણી શકો છો. જેમાં ઉનાઇ ગરમ પાણીના ઝરા અને સરદાર સરોવર બંધ, રણછોડરાયનું તીર્થ સ્થળ ડાકોર અથવા પાવાગઢનો પ્રવાસ કરી શકાય. અહીં જાણો આ ત્રણ સ્થળો અને અહીં ફરવાલાયક સ્થળો વિશે. સરદાર સરોવર બંધ રાજપીપળા નજીક, દરિયાથી 1163 કિમી.ના અંતરે સરદાર સરોવર બંધ આવેલો છે. સ્વાગત કેન્દ્ર પાસે એક નકશો અને જાણકારી કેન્દ્ર છે. માર્ગદર્શક સાથેનો પ્રવાસ નોંધાવી શકો છો, જે...
  April 23, 12:30 AM
 • આત્મહત્યા કરવા પ્રેરે છે આ વાવનું પાણી, જાણો આ સ્થળનું શું છે રહસ્ય!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ રાજધાની દિલ્હીના કનૉટ પ્લેસ નજીક 14મી સદીમાં બનાવેલી વાવ છે, જેના વિશે એવી માન્યતા છે કે, તેના પાણીને જોઇને લોકો આત્મહત્યા માટે સમ્મોહિત થઇ જાય છે. - આ વાવનું નામ છે અગ્રસેનની વાવ, તેનું નિર્માણ 14મી સદીમાં મહારાજા અગ્રસેને કરાવ્યું હતું. - આ વાવ વિશે એવી માન્યતા છે કે, આ વાવ એક સમયે કાળા રંગના પાણીથી ભરેલી હતી. - આ પાણી લોકોને સમ્મોહિત કરીને આત્મહત્યા માટે પ્રોત્સાહિત કરતું હતું. - આ વાવમાં પીકે, ઝૂમ બરાબર ઝૂમ સહિત અનેક બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ થયું હતું. કેટલી છે...
  April 20, 12:46 PM
 • આ બાબા ગણાય છે સાક્ષાત્ હનુમાનનો અવતાર, બદલ્યું હતું ઝુકરબર્ગનું જીવન
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારતમાં કેટલાંક એવા મંદિર અને આશ્રમ છે, જ્યાં વિશ્વની જાણીતી હસ્તીઓ મુલાકાત લેવા આવે છે. આમાંથી કેટલાંક સ્થળો એવા પણ છે જ્યાં આવીને લોકોની કિસ્મત બદલાઇ ગઇ. આવું જ એક મંદિર ઉત્તરાખંડના નૈનીતાલમાં છે જ્યાં આવીને ફેસબુક સીઇઓ માર્ક ઝુકરબર્ગની કિસ્મત બદલાઇ ગઇ. - ઉત્તરાંચલના નૈનીતાલની પાસે કેન્ચીમાં નીમ કરોલી સાધુ આશ્રમ આવેલો છે - અહીં પાંચ દેવી-દેવતાઓનું મંદિર છે, તેમાં હનુમાનજી મંદિરનો પણ સમાવેશ થાય છે - એક માહિતી અનુસાર પોતાના સંઘર્ષના દિવસોમાં ઝૂકરબર્ગે અહીં બે...
  April 11, 06:20 PM
 • રાજસ્થાનના આ શહેરમાં કિલ્લાઓ જ નહીં, આ સ્થળો પણ છે જોવાલાયક!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃરાજસ્થાન ઐતિહાસિક કિલ્લા, સમૃદ્ધ ઇતિહાસ અને સુંદર પર્યટન સ્થળો માટે દેશ-વિદેશમાં વિખ્યાત છે. તેથી દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં દેશી-વિદેશી પર્યટકો આ સ્થળની મુલાકાત લેવા આવે છે. રાજસ્થાનનું સવાઇ માધોપુર એક હેરિટેજ છે, જે પર્યટકોમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ સ્થળને અહીંના રાજા સવાઇ માધોપુર 1એ વસાવ્યું હતું. જેના પરથી આ શહેરનું નામ સવાઇ માધોપુર પડી ગયું. અહીં રણથંભોર નેશનલ પાર્ક, રણથંભોર કિલ્લા, ત્રિનિટી ગણેશ મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે. અહીં દરેક તહેવાર જેમ કે, ગણેશ...
  April 10, 07:35 PM
 • અમેરિકામાં બાળક દત્તક લેવા માટે આ પ્રોસેસ કરવી અત્યંત જરૂરી
  DB VIDEOSમાં અમે તમને દુનિયાભરના ટ્રેંડિંગ, ન્યૂઝ, ફની વીડિયો બતાવીયે છીએ. અમારો હંમેશા એવો પ્રયત્ન રહ્યો છે કે વીડિયો દ્વારા તમને નોલેજ મળે અને તમને મનોરંજન પણ મળે. DB VIDEOSમાં તમે બોલિવૂડને, ન્યૂઝ, ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ધર્મ, ટિપ્સ વગેરેને લગતા વીડિયો જોઈ શકો છો. So Keep Watching, DB VIDEOS.
  April 10, 03:47 PM
 • વેકેશનમાં ચોક્કસથી મુલાકાત લેવા જેવી છે ગુજરાતના આ સ્થળોની
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઉનાળાની શરૂઆત થતાં જ પ્રવાસની ગોઠવણ શરૂ થઇ જાય છે. લોકો પરિવાર કે મિત્રો સાથે એક દિવસ કે અઠવાડિયા સુધીના પ્રવાસની તૈયારીઓ કરે છે. જો આ વેકેશનમાં તમે પણ નજીકના સ્થળોની મુલાકાત લેવાનું વિચારતા હોવ તો અહીં જાણો, દક્ષિણ ગુજરાતના એવા સ્થળો વિશે જેની તમે મુલાકાત લઇ શકો છો. વલસાડનું વિલ્સન હિલ વિલ્સન હિલ ધરમપુરમાં આવેલુ છે. જે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર અને જોવાલયક સ્થળોમાંથી એક છે. વલસાડમાં ડુંગરાળ પ્રદેશો છે જે ચોમાસામાં કુદરતી સૌદર્યથી ખીલી જાય છે. તો બીજી તરફ ધરમપુરમાં...
  April 9, 08:05 AM
 • જાણો, કેમ ડૂબી ગઇ ગુજરાતની આ નગરી, સમુદ્ર નીચે આજે પણ છે આ હાલતમાં
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારતને અડીને આવેલા સમુદ્ર પોતાનામાં અનેક રહસ્યો સમાવીને બેઠા છે. સમુદ્રની નીચે આજે પણ એવી અનેક સાઇટ્સ દબાયેલી છે, જેના વિશેની જાણકારી હજુ સુધી નથી મળી. થોડાં વર્ષો પહેલાં આવી જ એક શોધ કરવામાં આવી હતી, જેના વિશે જાણીને દરેક વ્યક્તિ આશ્ચર્યમાં મુકાઇ ગઇ હતી. વાત થઇ રહી છે ગુજરાતની ઐતિહાસિક નગરી દ્વારકાની, જે આજે પણ સમુદ્રના ઉંડાણમાં મોજૂદ છે. - દ્વારકા ધામ હિંદુ ધર્મના ચાર ધામમાંથી એક છે. તે ગુજરાતના કાઠીયાવાડ ક્ષેત્રમાં અરબ સાગરના દ્વિપ પર સ્થિત છે. આ નગરનું ધાર્મિક,...
  April 8, 04:45 PM
 • 10 સ્થળો, જ્યાં રહેવાનો ખર્ચ રોજના નાસ્તા-પાણીના ખર્ચ કરતા પણ છે સસ્તો
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કોઇ પણ પ્રવાસ ગોઠવતા પહેલાં આપણે સ્થળની સાથે સાથે ત્યાં રહેવા અને અન્ય વ્યવસ્થાઓને લગતા ખર્ચ વિશે સૌથી પહેલા પહેલાં વિચારીએ છીએ. કેટલાંક પ્રવાસ નજીકના સ્થળે હોવાના કારણે ત્યાં રહેવા - ખાવા પીવાની વ્યવસ્થા વિશે એટલું ખાસ વિચારતા નહીં હોવ. પણ જો તમે દૂરના કોઇ સ્થળે અથવા અન્ય શહેરોમાં પ્રવાસ ગોઠવી રહ્યા છો તો ઘણીવાર એ પ્રવાસ એટલા માટે રદ્દ કરવો પડે છે, કારણ કે તે તમારાં બજેટની બહાર જાય છે. તેથી જ અહીં એવા 10 સ્થળો વિશે માહિતી આપવામાં આવી છે, જે સૌથી સસ્તા છે. જી હાં, અહીં...
  April 7, 07:25 PM
 • એશિયાનો સૌથી સુંદર બાગઃ અહીં શરૂ થઇ હતી રેખા-અમિતાભની લવસ્ટોરી
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આ વર્ષે ઉનાળાના વેકેશનમાં ક્યાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો છે તમે? જો હજુ સુધી પ્લાનિંગ બાકી છે તો આ લેખની મદદથી જાણો એવા સ્થળ વિશે જે જાણ્યા બાદ તમે તરત જ વેકેશન પ્લાન કરી લેશો. આ માહિતી છે ટ્યૂલિપ ગાર્ડન વિશે, જે શ્રીનગર શહેરથી 8 કિમીના અંતરે આવેલું છે. ડાલ લેકના કિનારે પહાડીઓ પર સ્થિત ઇન્દિરા ગાંધી ટ્યૂલિપ ગાર્ડન ખૂબ જ આકર્ષક અને લોભામણું છે. આ વખતે અહીંનું વેકેશન બનશે વધુ મજેદાર, કારણ કે 1થી 15 એપ્રિલ સુધી આ ગાર્ડન પ્રવાસીઓ માટે ખોલી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ટ્યૂલિપ...
  April 6, 07:30 PM
 • આ છે દુનિયાના 20 સૌથી સુંદર આઇલેન્ડ, જીવનમાં એક વાર તો જવું જ જોઈએ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ આજે અમે તમને 20 એવા આઇલેંડ વિશે જણાવીશું જ્યાં મૃત્યુ પહેલા એક વખત તો ચોક્કસ જવું જોઈએ. આ આઇલેંડ પર તમને ચારેય તરફ પ્રાકૃતિક સુંદરતા જોવા મળશે. જો તમે ફરવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો આમાં કોઈ પણ જગ્યા મિસ કરવા નહીં ઈચ્છો. 1. બોરા બોરા, ફ્રેંચ પોલિનેશિયા ફ્રેન્ચ પોલિનેશિયાના આઇલેંડમાં આવેલું બોરા બોરા ચારેય બાજુથી લૈગૂનથી ઢંકાયેલું છે. સમગ્ર દુનિયામાં એક્વા સેન્ટ્રિક લક્ઝરી રિસોર્ટ માટે તે પ્રખ્યાત છે. ઑગસ્ટ 2007 સેન્સસમાં અહીંની વસ્તી 8,880 હતી. અહીંની લગભગ તમામ ઇકોનોમી...
  April 5, 01:57 PM
 • એડવેંચર અને પ્રાકૃતિક સુંદરતાની મજા માણવા આ છે દુનિયાની 8 ઉત્તમ જગ્યાઓ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દુનિયામાં અનેક એવી જગ્યાઓ છે જેના વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. આ પ્રકારના સ્થળની સુંદરતા બેમિસાલ હોય છે અને સાથે જ તેમની બનાવટ પણ ખાસ છે. અહીં બરફની ગુફાઓ છે અને ક્યાંક રંગબેરંગા પાણી પણ. ક્યાંક પહાડ છે તો ક્યાંક ઝરણાં, અનેક ટૂરિસ્ટો આ સ્થળોની મુલાકાત લેવા આવે છે. આ એવી જગ્યાઓ છે જેના વિશે દરેક લોકો વિચારી પણ શકતા નથી. તેમ છતાં લોકો અહીં ફરવા આવે છે અને સાથે અહીના અનુભવોને ક્યારેય ભૂલતા નથી. આજે અમે તમને એવી જ 8 જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પોતની અનોખી અને અદભુત સુંદરતાનો...
  April 4, 04:40 PM
 • સોલો ટ્રાવેલ ડેસ્ટિનેશનઃ દુનિયાના આ 5 શહેરો શાંતિ+એકાંત માટે છે બેસ્ટ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ હરવા-ફરવાના શોખીન આ દુનિયામાં ઘણાય લોકો હશે. રજાઓ આવવાની હોય ત્યારે 15 દિવસ કે મહિના અગાઉ જ ફરવાની પ્લાનિંગ કરવા લાગતા હોય છે. ગ્રૂપ બનાવતા હોય છે, પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમને ફરવાનો તો ખૂબ શોખ હોય છે પણ ગ્રૂપમાં નહીં એકલા. આવા લોકો પોતાની રજાઓમાં શાંતિ અને એકાંત ઈચ્છતા હોય છે અને એટલે જ તેઓ એવી જગ્યાઓ પસંદ કરતા હોય છે જ્યાં તેઓ એકલા જઈ શકે. જો તમે પણ દુનિયાભરમાં એકલા જ ફરવા ઈચ્છતા હોવ તો આજે અમે તમને એવા 5 શહેરો વિશે જણાવીશું જ્યાં તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે, તો ચાલો...
  April 3, 05:54 PM
 • અમદાવાદી બાઇકર્સનું ફેવરિટ બન્યું આ ગામ, ઓફ રોડિંગ રાઇડ માટે છે બેસ્ટ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઠંડીએ વિરામ લેતા જ ગરમીનો પારો ધીરે ધીરે ચઢવા લાગ્યો છે. માર્ચ, એપ્રિલ અને મે મહિનાની અસહ્ય ગરમીથી બચવા માટે પહેલાં જ્યાં ગુજરાતીઓ હિમાચલ પ્રદેશ તરફ દોટ મુકતા હતા. આ દિશા હવે લેહ-લદ્દાખ તરફ વળી છે. બોલિવૂડ ફિલ્મો અને બાઇક રાઇડર્સ ગ્રુપ જ્યારથી લેહ-લદ્દાખની એડવેન્ચર ટ્રીપ માણવા લાગ્યા છે, ત્યારથી ગુજરાતીઓએ પણ આ ટ્રિપને પસંદગીના લિસ્ટમાં ટોપ પર મુકી દીધું છે. લેહ-લદ્દાખમાં ફરવા અને જોવાલાયક 25 સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. જો કે, લદ્દાખની ટ્રિપ બાઇક પર કરવાનો ક્રેઝ અત્યારે...
  April 2, 05:05 AM
 • ઉનાળાની ગરમીમાં આ 10 સ્થળો વિશે જાણ્યા બાદ, ચોક્કસથી ગોઠવશો ટ્રિપ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારતમાં પ્રાકૃતિક સુંદરતાનો ભંડાર છે અને તેની મુલાકાત લેવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવતા રહે છે. આવા જ સુંદર નજારાઓ ભારતના દરેક રાજ્યમાં સ્થિત છે. વળી, ઉનાળામાં તમે ચોક્કસથી કોઇ જગ્યાએ વેકેશન પર જવાનું પ્લાનિંગ કર્યુ જ હશે. જો તમને વિવિધ ઝરણાં જોવાનું પસંદ છે, તો અહીં જૂઓ, 10 જગ્યાઓ જેના વિશે જાણ્યા બાદ તમે ચોક્કસથી અહીંની મુલાકાત લેવા પહોંચી જશો. 1. અથિરાપ્પિલ્લી વોટરફૉલ, કેરળઃ કેરળ તેના ચોમાસા, સમુદ્ર કિનારા, પ્રકૃતિ અને વોટરફૉલ્સ માટે પ્રખ્યાત છે. અહીં શાનદાર વોટરફૉલ...
  April 1, 03:54 PM
 • 16મી સદીમાં બન્યાં હતાં ગોવાના 5 સૌથી સુંદર+અદભુત ચર્ચ, આજેય છે અડિખમ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ગોવા ભારતનું ખૂબ જ પ્રસિદ્ધ પર્યટન સ્થળ છે. ગોવા પોતાના ગૌરવશાળી સમુદ્ર તટ. ઝરણાં અને વાસ્તુકળા માટે પ્રસિદ્ધ છે, પરંતુ ગોવાની યાત્રા ખૂબસૂરત ચર્ચને જોવા વિના અધુરી છે. પુર્તગાળના લોકો દ્વારા 16મી સદીમાં આ ચર્ચની સ્થાપના કરવામાં આ હતી. અહીંના મોટાભાગના ચર્ચનું નિર્માણ લેટરાઇટ પત્થર દ્વારા કરવામાં આવ્યું છે. આજે અમે તમને 16મી સદીમાં બનેલા ગોવાના એવા જ પ્રસિદ્ધ ચર્ચ વિશે વિસ્તારમાં જણાવીશું... ચર્ચ ઓફ આવર લેડી (1541) ચર્ચ ઓફ આવર લેડીને ગોવાના સૌથી જૂના ચર્ચમાંથી એક...
  March 29, 12:10 AM
 • કાશ્મીરથી કન્યાકુમારી, બારેય માસ પ્રવાસ કરવા માટે અનુકૂળ છે આ 5 જગ્યાઓ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ભારતના કોઈ પણ ખૂણે નજર કરો તમને ચારેય તરફ પ્રાકૃતિક સુંદરતા જોવા મળી જશે. આ સુંદરતાનો આનંદ માણવા માટે વર્ષ દરમિયાન કેટલાય દેશી-વિદેશી પ્રવાસીઓ આવતા હોય છે. આજે અમે તમને ભારતના એવા જ કેટલાક શહેરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં વર્ષ દરમિયાન પ્રવાસીઓની અવર-જવર ચાલુ જ રહે છે. આ જગ્યાઓ પર પ્રવાસ કરવા માટે મોસમ અથવા અનુકૂળ વાતાવરણની રાહ નથી જોવી પડતી. અહીં વર્ષ દરમિયાન ક્યારેય પણ રજાઓનો આનંદ માણવાની પ્લાનિંગ બનાવી શકાય છે, તો ચાલો જાણીએ તેના વિશે... ગોવા વિદેશી સહેલાણીઓની...
  March 27, 12:10 AM
 • આ છે ભારતનું ભવ્ય સ્મારક, જ્યાં આજે મળે છે મધ્યકાલીન સ્થાપત્યની ઝલક!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મોજુદ ગ્વાલિયર કિલ્લાનું નિર્માણ 8મી સદીમાં કરવામાં આવ્યું હતું. ત્રણ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલા આ કિલ્લાની ઊંચાઈ 35 ફૂટ છે. આ કિલ્લો મધ્યકાલીન સ્થાપત્યના અદભુત નમૂનામાંથી એક છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ગ્વાલિયર કિલ્લા વિશે વિસ્તારમાં...
  March 24, 12:10 AM
 • આ છે ભારતનું સૌથી સુંદર હિલ સ્ટેશન, કરાવે છે સ્વર્ગમાં હોવાનો અહેસાસ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પશ્ચિમી ખીણમાં વસેલું મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં સ્થિત મહાબલેશ્વર દુનિયાના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાં શામેલ છે. મહાબલેશ્વરને પાંચ નદીઓની ભૂમિ પણ કહેવામાં આવે છે. અહીં વીણા, ગાયત્રી, સાવિત્રી, કોયના અને કૃષ્ણા નામની પાંચ નદીઓ વહે છે. અહીં આવીને તમને ફીલ ગુડ ફેક્ટર અનુભવાશે અને તમે ફ્રેશ ફીલ કરશો. ઠંડી હવાઓમાં ડ્રાઇવ કરવું અને મોહક સ્થળો પર ફરવું પ્રવાસીઓને અહીં વારંવાર ખેંચીને લાવે છે. મહાબલેશ્વર ફરવા માટે ઓક્ટોબરથી જૂન મહિના સુધીનો સમય સૌથી સારો માનવામાં આવ્યો...
  March 14, 12:10 AM
 • રાજસી ઠાઠ-માઠનો આનંદ લેવા કરો આ ટ્રેનોમાં મુસાફરી, સફરની મજા થઈ જશે બેવડી
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઈન્ડિયન ટૂરિઝમ દ્વારા એક સારી અને આરામદાયક ટ્રીપ માટે ઘણી બધી સગવડતાઓ આપવામાં આવી છે. રૉયલ ટ્રેન તેમાંથી એક છે. ઈન્ડિયન રેલવે કેટલીક ખૂબ જ બહેતરીન રૉયલ ટ્રેન આપી છે, જેમાં તમને એક રૉયલ ફીલિંગ આપશે. આ ટ્રેન મોટાભાગે ઈન્ડિયન ટ્રાવેલને પ્રોમોટ કરે છે. આજે અમે તમને એવી જ રૉયલ ટ્રેન વિશે તથા તેમાં ક્યા રૂટ પર અને ક્યારે ચાલે છે તેના વિશે જણાવીશું... પેલેસ ઑન વ્હીલ્સ પેલેસ ઑન વ્હીલ્સની શરૂઆત 1983માં થઈ હતી. આ ઈન્ડિયાની ખૂબ જ જૂની રૉયલ ટ્રેનમાંથી એક છે. આ ટ્રેનની શરૂઆત કરવાનો ખાસ...
  March 12, 12:10 AM