Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 

અભિવ્યક્તિમાં શરૂ થઈ મેકઅપ, હૈર સ્ટાઇલ અને સાડી ડ્રેપિંગ વર્કશોપ ખાતે સમરમાં કૂલ લુકની જાણકારી અપાઈ રહીં છે....

એવી સ્ટાઇલ અપનાવો, જેનાથી તમારી ફેમિનિન સાઇડ નજર આવે. તેના માટે એવા કપડા પસંદ કરો, જે તમારા ફિગરને સારા તો દર્શાવે...

ગુજરાતી છો? તો એક વખત જોઈ લે જો આ વીડિયો

એક પટેલ વીસી વટાવેલા છોકરાને યુએસએના વિઝા જોઈએ છે અને આ વિઝા મેળવવા તે કંઈપણ કરવા તૈયાર હોય છે. પટેલોનો અમેરિકા...

ફિલ્મી દુનિયાના આ સુપર સ્ટાર્સના સાચા નામ ભાગ્યે જ જાણતા હશો..!

ઈન્ડસ્ટ્રીના આ સૂપર સ્ટારના સિમ્પલ નામ બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે નામ નંબર અને અન્ય કેટલાંએ ફેરફાર કરી...
 

જાણો, Hot સેલેબ્રિટી મમ્મીઝની માનસિકતા

પ્રેગ્નેન્સીના પાંચ મહિના બાદ પણ બચ્ચન બહુંનું વજન 15 એક કિલો જેટલું વધી ગયું છે, ડબલ ચિનની ચર્ચા ફેસબૂકથી માંડી...

તસવીરોમાં જુઓ સૌથી સ્ટાઈલિશ માઉસ, તમને કયું ગમ્યું?

કદાચ તમે ગાડીઓના શોખીન હોવ, કે પછી ખૂબજ પ્રેમાળ કે ગેજેટ પ્રેમી કે પછી સેક્સના વીચારોમાં રચ્યા પચ્યા રહેતા હોવ...

More News

 
 

  • Posted On May 11, 10:36 AM
     
    ગરમીમાં ટાઢક મેળવવા સ્ટાર્સને ગમતો કલર, જુઓ તસવીરોમાંસિઝન પ્રમાણે વોર્ડરોબ ચેન્જ થવું એ તો સામાન્ય વાત છે. તેમાં પણ આપણા બોલિવૂડ સ્ટાર્સ તો આ બધી જ વાતોનું ખૂબ જ ધ્યાન રાખે છે.બોલિવૂડ સ્ટાર્સના ફેશન અને સ્ટાઈલ પરથી તમે બદલાતા સમય અને સિઝનને જાણી શકો છો. ગરમીની સિઝન શરૂ થઈ તેમ બોલિવૂડમાં વ્હાઈટ કલર ઈનડિમાન્ડ બની ગયો છે. તો ચાલો નજર કરીએ બોલિવૂડ સ્ટાર્સના વ્હાઈટ કલેક્શન પર
     

  • Posted On May 10, 04:25 PM
     
    તમારા ઉનાળાને મજેદાર બનાવશે આ 10 ટિપ્સકદાચ એવું પણ બને કે આ ગરમીના દિવસોમાં કોઈક કારણસર તમારો ક્યાંય બહાર જવાનો પ્લાન ન બની શક્યો હોય. અને તમે આ વેકેશનમાં બોર થવા નથી ઈચ્છતા તો અહીં અમે આપ માટે કેટલીક ખાસ ટિપ્સ લઈને આવ્યાં છીએ જે તમને ઉનાળાને સારી રીતે ઉજવી શકવા મદદરૂપ થશે. ને માણવા પણ ઈચ્છો છો ભલે તમે ઘરમાં રહીને ઘરની સજાવટ કરતી મહિલા હોવ કે નોકરી કરતી હાઈ પ્રોફાઈલ મોર્ડન વુમન કે...
     

  • Posted On May 10, 01:14 PM
     
    આ છે દુનિયાની 5 સૌથી વિચિત્ર બિકિનીદુનિયામાં એવી ઘણી અજીબોગરીબ વસ્તુઓ બને છે જે જોઈને માણસનું મગજ કામ કરતું બંધ થઈ જાય. કેવી રીતે લોકોના મગજમાં આવા વિચાર આવતા હશે તે વિચારવા પર મજબૂર કરતી આજની શોધ ખરેખરમાં ઘણી વખત વિચિત્ર હોય છે. શું તમે કલ્પના કરી શકો છો કે કોઈ એક જોડી આંતરવસ્ત્રોની કિંમત લાખોમાં હોય? આજે અમે પાંચ જોડી એવા કપડાની વાત કરવા જઈ રહ્યા છીએ જે કોઈ ફેન્સી સૂટ કે એન્ટિક...
     

  • Posted On May 9, 10:46 AM
     
    મહિલાઓની પસંદીદા 10 કાર્સની તસવીરી ઝલકહમેશાં છોકરાઓ અને છોકરીઓની પસંદગી અલગ જ રહીં છે તેમાં કોઈ બેમત નથી. જ્યારે પુરુષો સ્પિડ સ્પોર્ટ્સલૂક અને હેવી ડ્યૂટીવાળી કાર્સને મહત્વ આપતા હોય છે. ત્યારે મહિલાઓ નાની, કમ્ફર્ટેબલ અને ફ્યુઅલ અફિસિયન્ટ કાર્સ પર પોતાની પસંદગી ઉતારતી હોય છે. તો ચાલો નજર કરીએ મહિલાઓને પસંદ આવતી અને તેમના માટે ખરીદી શકાય તેવી 10 કાર્સની તસવીરી ઝલક
     
<< Prev 1 2 3 4 5 6 7 8 9 10
 

 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Sexually Charged Photography
Veena Malik: Sexy Babe
Just Added

गरमी से परेशान... दुपट्टे का सहारा
इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
 
 
 
 



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.