Posted On May 6, 06:09 PM
ફેસબુક ઇન્ટરનેટ આધારિત ફ્રિ સામાજિક નેટવર્કિંગ સેવા છે, જેના માધ્યમથી લોકો મફતમાં તેમના મિત્રો અને પરિવારના લોકો સાથે સંપર્કમાં રહી શકે છે.
2004 માં હાવર્ડમાં એક વિદ્યાર્થીએ કરેલ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ફેસબુક લોકોને માનસિક રોગી બનાવી રહ્યું છે. આવું જ ઇઝરાયલના મનોવિશેષકો પણ માને છે.
આગળની સ્લાઇડ્સમાં જુઓ, ફેસબુકના આ રિપોર્ટ પર....