Posted On May 15, 04:51 PM
દુનિયામાં બહુ ઓછા લોકો જાણતા હશે કે, ફેસબુકની સ્થાપના કોણે કરી છે. બહુ ઓછા લોકોને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગનું નામ જાણતા હશે.
ફેસબુકના સીઇઓ 29 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 14 મે, 1984માં થયો હતો. એટલે જ જન્મદિવસ નિમિત્તે ઝુકરબર્ગે તેના જીવન સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો જણાવી છે, જે અમે તમને પણ જણાવી રહ્યાં છીએ.
ઝુકરબર્ગે ફેસબુકની રચના કરી...