Home >> Lifestyle >> Relationship
 • પાર્ટનર મેચ્યોર છે કે નહીં તે જાણવાની, 5 સરળ અને અસરકારક ટિપ્સ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જ્યારે બે લોકો સાથે રહેવાનું નક્કી કરે છે ત્યારે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. જ્યારે તમે માનસિક રૂપથી એડજસ્ટમેન્ટ માટે તૈયાર હોવ છો ત્યારે તમારે કોઈ પ્રકારની બાંધછોડ કરવી પડે તો તમને વધુ પડતી તકલીફ પડતી નથી. સંબંધ ત્યારે જ બગડે છે જ્યારે તમે પાત્રની ઓળખ કરવામાં થાપ ખાઓ છો. બાંધછોડ કરી શકતા નથી. તે સમયે સંબંધ જોખમાય છે. તે સમયે જરૂર એ રહે છે કે તમે તમારા જીવનસાથીની જ્યારે પસંદગી કરો તો સમજી વિચારીને કરો. તમને અને સંબંધનું મૂલ્ય સમજી શકે તેવો લાઇફ પાર્ટનર હશે તો તમારું જીવન...
  05:05 AM
 • Baahubaliના માથે કેમ છે અર્ધચંદ્ર? જાણો ફિલ્મના દરેક પાત્રોની બિંદીનું રહસ્ય
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ રિલિઝ થયા બાદ 4 અઠવાડિયાની અંદર 1500 કરોડનો બિઝનેસ કરી ચૂકેલી Baahubali 2, એક એવી ફિલ્મ છે જેની સરખામણી આવનારા સમયમાં કદાચ જ કોઇ ફિલ્મ કરી શકે. તેની પાછળ સૌથી મોટું કારણ છે તેના સ્ટ્રોન્ગ પાત્ર અને સાથે જ ફિલ્મની બારીકીઓ ઉપર આપવામાં આવેલું પુરતું ધ્યાન. પાત્રોના કપડાં, મેકઅપ, બોડી લેંગ્વેજ અને અસ્ત્ર-શસ્ત્રો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જેના કારણે આ ફિલ્મ આટલી મોટી હિટ સાબિત થઇ. તેના પરફેક્શનના કારણે જ પ્રથમ પાર્ટ બાદ જ દર્શકોને બીજાં ભાગની ઇન્તેજારી હતી. પરંતુ આવી જ અનેક...
  May 28, 05:05 AM
 • પુરુષો આ 4 વાતો ક્યારેય કોઈને Share ન કરે. કેમ ચાણક્ય એ આવું કીધું'તુ
  આચાર્ય ચાણક્યએ અનેક એવી નીતિઓ વિશે જણાવ્યું છે કે જેને અમલમાં મુકવાથી જીવનમાં સુખ-શાંતિ લાવી શકાય છે. ચાણક્ય અનુસાર વ્યક્તિને વશમાં કરી અને કોઈપણ કામ કરાવી શકાય છે. ચાણક્ય નીતિમાં કેટલાક ખાસ લોકોને કેવી રીતે વશમાં કરવા તેનો ઉલ્લેખ મળે છે.. ચાણક્યનીતિ મુજબ પુરુષોએ આ 4 વાતો ક્યારેય ન કરવી..
  May 27, 12:43 PM
 • આવો સ્વભાવ ધરાવતી સ્ત્રીમાં હોય છે, પરફેક્ટ પત્નીના તમામ ગુણ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઘરમાં જ્યારે પણ કોઇ યુવતી પોતાની મરજી અનુસાર વસ્તુઓ કરતી હોય ત્યારે ઘણીવાર માતા-પિતા સહિત વડીલો પણ તેને ટોકતા હોય છે કે, અહીં તો ચાલશે પણ સાસરે જઇને શું કરીશ? જો તમારી દીકરીમાં પણ આવા જ કંઇક ગુણ હોય તો તમારાં માટે સારા સમાચાર છે. પોતાનો જ એક્કો ચલાવતી સ્ત્રીઓમાં સારી પત્ની હોવાના અનેક ગુણો હોય છે. એક સર્વે અનુસાર દમ ચલાવતી મહિલાઓ સફળ પત્નીઓ સાબિત થાય છે. આજની 21મી સદીની મહિલાઓ સ્માર્ટ અને હોંશિયાર હોય છે અને પોતાનો આગવો વૈચારિક અભિગમ ધરાવે છે. અહીં જાણો, પોતાના હુકમ ચલાવવામાં...
  May 27, 12:22 PM
 • આવી છે સૌરવ ગાંગૂલીની દીકરીની લાઇફસ્ટાઇલ, અહીં કર્યુ એક્ટિંગ ડેબ્યુ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ અત્યારે ચારેતરફ બસ સ્ટાર કિડ્સની જ ચર્ચાઓ જ ચાલે છે. વળી, સ્ટાર કિડ્સનો અર્થ માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ સ્પોર્ટ્સ સ્ટાર્સના બાળકો પણ સ્ટાઇલ મામલે કંઇ કમ નથી. જેનું ઉદાહરણ છે Sachin Tendulkarના બાળકો Sara અને Arjun Tendulkar. વધુ એક પોપ્યુલર ક્રિકેટર છે જેની દીકરી વિશે વધુ લોકો જાણતા નથી અને તે છે - Sourav Gangulyની દીકરી Sana Ganguly. આટલા પ્રખ્યાત ક્રિકેટર અને ક્લાસિકલ ડાન્સરની દીકરી હોવા છતાં Sana લાઇમલાઇટથી દૂર રહી છે. હાલમાં જ તેણે પપ્પાની સાથે એક જ્વેલરી બ્રાન્ડ માટે એડ શૂટ કર્યું છે. જેમાં Sanaએ...
  May 27, 05:05 AM
 • પત્નીના સ્વભાવમાં ફેરફારથી થશે સંબંધોનો અંત
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ શું તમને યાદ છે પત્નીની પ્રેમાળ નજર? શું તેની આંખો આજે પણ એટલી જ ચમકે છે, જે તમારી ફની વાતો સાંભળતી વખતે ચમકતી હતી! સવારે જ્યારે તમે બંને ઉઠો છો તો શું તેના હોઠ ઉપર એવી જ મુસ્કાન જોવા મળે છે? જો આ તમામ સવાલોનો જવાબ હા છે, તો ખુશ થઇ જાવ કારણ કે તમારાં સંબંધો સુરક્ષિત છે. જો તમારાં જવાબો ના છે અથવા આ વાતને લઇને અસ્પષ્ટ છો તો તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ સંકેતો છે - તમારી પત્ની હવે તમને પ્રેમ નથી કરતી. આ સંકેત ખૂબ જ નાના નાના હોય છે અને ઘણીવાર તેના ઉપર પુરતું ઘ્યાન પણ નથી આપવામાં...
  May 25, 12:37 PM
 • સંબંધોને વધુ મજબૂત બનાવશે જૂઠાણાં
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કોઇ પણ સંબંધોમાં બે લોકોની વચ્ચે ભરોસો હોવો ખૂબ જ જરૂરી છે. આ માટે જરૂરી છે કે, બંને એકબીજાં પ્રત્યે સાચા હોય, ઇમાનદાર હોય. તેમ છતાં કોઇ પણ રિલેશનશિપમાં એવા પ્રસંગો આવે છે, જ્યારે જૂઠાણાંનો સહારો લેવો પડે છે. આ જૂઠાણાં કોઇને નુકસાન પહોંચાડવા માટે નહીં, પરંતુ પરિસ્થિતિને સંભાળવા માટે બોલવા પડે છે. જો કે, કોશિશ એવી રાખો કે શક્ય હોય ત્યાં સુધી ઓછું જૂઠ બોલવું પડે, તેને આદત ના બનાવો. આગળની સ્લાઇડ્સમાં જાણો, કપલે એકબીજાંને કેવા જૂઠ બોલવા જોઇએ...
  May 24, 02:53 PM
 • ક્યૂટ સ્ટાર કિડથી સ્ટાઇલ diva બની SRKની દીકરી, આ તસવીરો છે સાબિતી
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ બોલિવૂડ બાદશાહ Shah Rukh Khanની દીકરી અને બોલિવૂડના સૌથી પોપ્યુલર સ્ટાર કિડ્સમાંથી એક Suhana Khan આજે 17 વર્ષની થઇ ગઇ છે. આ પ્રસંગે તેની મમ્મી Gauri Khanએ Suhanaનો એક સુંદર અને લેટેસ્ટ ફોટોગ્રાફ શૅર કર્યો છે, તે ક્યૂટ સ્ટાર કિડ હવે એક સ્ટાઇલિશ diva બની ગઇ છે. ઘણીવાર તેના નાના ભાઇ AbRamની સાથે એરપોર્ટ પર દેખાતી Suhana સામાન્ય રીતે લૉ-પ્રોફાઇલ મેઇન્ટેઇન કરે છે અને સ્પોટલાઇટથી દૂર રહે છે. પરંતુ સમય સમય પર પોતાના ફ્લૉલેસ ફોટોગ્રાફ્સ અને સ્ટાઇલથી સમાચારોમાં રહે છે. તેની એક્ટિંગ સ્કિલ્સ તો પહેલેથી જ સ્કૂલના એક...
  May 23, 05:05 AM
 • Tips: યાદશક્તિ વધારવામાં મદદ કરશે આ કામ
  લાઇફસ્ટાઇલ ડેસ્ક: સારા નંબર લાવવા હોય કે જીવનમાં કોઇ કામમાં આગળ વધવું હોય. આ દરેક વાતો તમારી યાદશક્તિ પર આધાર રાખે છે. મેમરીનો સંબંધ વ્યક્તિના ડાયટ, ઊંઘ અને સ્ટ્રેસ લેવલ સાથે જોડાયેલો છે. યોગ્ય ઊંઘ અને સાથે સારો ખોરાક વ્યક્તિની યાદશક્તિને વધારે છે. અલગ કેસ સ્ટડી અને રિસર્ચના આધારે આજે કેટલીક વાતો અમે આપને માટે લાવ્યા છીએ. આ નાની વાતો તમારી યાદશક્તિને વધારવામાં તમારી મદદ કરે છે. નવી ભાષા શીખો બ્રેન ટ્રસ્ટ પ્રોગ્રામના સર્વેમાં જાણવા મળ્યું છે કે નવી ભાષા શીખવાથી યાદશક્તિ વધે છે. જ્યારે...
  May 22, 08:34 PM
 • ઓફિસમાં કામના સમયે આવતી ઊંઘને દૂર કરે છે આ 12 TIPS
  લાઇફસ્ટાઇલ ડેસ્ક: ઓફિસમાં કામના સમયે ઊંઘ આવે છે, ખાસ કરીને લંચ બાદ. આ સમયે તમારી કામ કરવાની ઇચ્છા ઓછી થઇ જાય છે અને આળસ આવે છે. એવામાં કામને ચાલુ રાખવા માટે ઊંઘ ઉડાડવી આવશ્યક છે. અમે આજે આપને માટે 12 ટિપ્સ લાવ્યા છીએ જે સરળતાથી તમારી ઊંઘ ઊડાડી દે છે... આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો ઊંઘ ઊડાડતી અન્ય ટિપ્સને વિશે...
  May 22, 05:00 AM
 • જાણી લો 6 કારણો: મહિલાઓના એક્સ્ટ્રા અફેર્સ માટે છે જવાબદાર
  લાઇફસ્ટાઇલ ડેસ્ક: મોટાભાગે સમાજમાં એવી માન્યતા છે કે મહિલાઓમાં પુરુષો કરતાં એક્સ્ટ્રા અફેર્સનું પ્રમાણ વધારે હોય છે. પરંતુ હવે આ વાતોમાં પરિવર્તન આવી રહ્યું છે. મહિલાઓ પણ મેરેજ સિવાયના અફેર્સ ધરાવે છે. ઘણીવાર બધી રીતે સંતુષ્ટ હોવા છતાં ક્યારેક શારીરિક અસંતોષના કારણે મહિલાઓ એકસ્ટ્રા અફેર્સની તરફ વળી જતી હોય છે. આજે અહીં આવા જ કેટલાક કારણો આપવામાં આવ્યા છે જે મહિલાઓને માટે લાગૂ પડે છે. ઘણીવાર કામના ટેન્શનમાં અને સમયના અભાવે શક્ય છે કે પુરુષો ઘરમાં મહિલાઓને પૂરતો સમય આપી શકતા નથી અને...
  May 21, 05:00 AM
 • દીકરીને Boyfriend છે કે નહીં એ જાણવા મમ્મી શું કરે છે?
  સંદેશાઓ અમારા પ્રેમ વ્યક્ત કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લેખ ગર્લફ્રેન્ડ,બોયફ્રેન્ડ, પત્ની, અને પતિ માટે બધા પ્રેમ સંદેશાઓ આવરી લે છે..અહિયાંદીકરીના મન ના વિચારોઅનેમાતા માટેદીકરીનું મહત્વ રજુ કરવામાં આવ્યું છે.. દીકરીની યુવાની વધતાની સાથે એક મા ને દીકરીની ચિંતા પણ વધતી રહે છે.. ત્યારે જોઈએદીકરીને Boyfriend છે કે નહિં એ જાણવા મમ્મી શું કરે છે?
  May 19, 11:00 AM
 • પુરુષો મિત્રો સાથે ગોસિપિંગમાં શૅર કરે છે 10 ખાસ વાતો
  લાઇફસ્ટાઇલ ડેસ્ક: મહિલાઓની વાતોમાં ખાસ કરીને શોપિંગ અને ઘર હોય છે ત્યાં પુરુષો અંદરોઅંદર શું વાતો કરે છે તે જાણવું પણ રોમાંચક હોય છે. અહીં અનેક એવી વાતો છે જે પુરુષો પોતાની ગર્લફ્રેન્ડ, પત્ની અને ફેમિલિ સાથે શેર કરતા નથી. તેઓ એમ માને છે કે તેમની વાતોને તેમના મિત્રો કે અન્ય પુરુષો જ સમજી શકે છે. કઇ હોય છે આ ખાસ વાતો, આવો જાણીએ... દ્રિમુખી સ્વભાવ કોઇ વાતને લઇને ગુસ્સામાં હોવા છતાં મહિલાઓ કેવી છે તેના જવાબમાં તેઓ ઠીક છે એવો જ આન્સર કરે છે. શોપિંગ પર જતા પહેલાં કહે છે કે ખાસ તોકોઇ વાતની જરૂર નથી,...
  May 19, 05:00 AM
 • ગર્લફ્રેન્ડને ઇન્વાઇટ કરો છો, આ 10 રીતે મેનેજ કરી લો તમારો રૂમ
  લાઇફસ્ટાઇલ ડેસ્ક:ગર્લફ્રેન્ડને રૂમ પર બોલાવવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારે એક કે બે નહીં પણ આ 10 વાતોને વિશે વિચારી લેવું આવશ્યક છે. અહીં તમે તમારા રૂમના લૂક પરથી તમારી લાઇફસ્ટાઇલ છતી કરો છો. ગંદો, વાસ આવતો, અને અસ્તવ્યસ્ત રૂમ તમારી ઇમેજમાં બાધારૂપ બને છે. ગર્લફ્રેન્ડના આવતા પહેલાં તમે તમારી સ્ટાઇલ પણ બદલી શકો છો. મેગેઝીન કલેક્શન પુરુષોના રૂમમાં અનેક પ્રકારના મેગેઝીન કલેક્શન હોય તે સામાન્ય વાત છે. તેમાં ખાસ કરીને એવી મેગેઝીન્સ વધારે હોય છે જેને રાતના સમયે વાંચી શકાય. જો તમે...
  May 18, 05:00 AM
 • 9 ટિપ્સ: કપલ્સની લાઇફને બનાવે છે હેપ્પી અને રિલેક્સ, કરી લો ફૉલો
  લાઇફસ્ટાઇલ ડેસ્ક: બાળપણથી સાંભળીએ છીએ કે ખુશીઓ વહેંચવાથી વધે છે. જ્યારે આપણે નાના હતા ત્યારે આ વાત સમજાતી ન હતી. પણ હવે સંબંધોને સમજતા થયા છીએ ત્યારે તેનું મહત્વ પણ સમજાય છે. મન પર ભાર હોય તો તે કોઇને કહેવાથી હલકો થાય છે. તેનાથી જીવનમાં ઉદાસીનતાના બદલે ખુશીઓ આવે છે. આ 9 વાતોને જો જીવનમાં વણી લેવામાં આવે તો તમે હંમેશા હેપ્પી અને રીલેક્સ લાઇફ મેળવી શકો છો. પોઝિટીવ વિચારો સકારાત્મક વિચારો ફક્ત બીમારીને દૂર કરે છે એવું નથી, તે તમારી કાર્યક્ષમતાને પણ વધારે છે. વ્યક્તિ સૌથી વધારે દુઃખી પોતાની...
  May 17, 05:00 AM
 • ડેટ પર જઇ રહ્યા છો? તો વર્તનની સાથે આ 7 વાતોનું પણ રાખો ધ્યાન
  લાઇસ્ટાઇલ ડેસ્કઃ ડેટ પર જવાનું કેટલું એક્સાઇટિંગ હોય છે, એટલું જ તેને લઇને ટેન્શન પણ રહે છે. ફર્સ્ટ ઇમ્પ્રેશનને બેસ્ટ બનાવવા માટે ડ્રેસથી લઇને હેરસ્ટાઇલ, ફૂટવેર્સ અને ત્યાં સુધી કે એક્સેસરીઝમાં અનેક પ્રકારના એક્સપિરિમેન્ટ્સ કરે છે. પરંતુ તેના ચક્કરમાં કપલ્સ એ ભૂલી જાય છે કે ફેશન અને ટ્રેન્ડની સાથે સાથે કમ્ફર્ટ લેવલ હોવું ખૂબ જ જરૂરી છે. અહીં જાણો, એવી વાતો જે ડેટિંગ પર જવા માટે છે જરૂરી... 1. ફર્સ્ટ ડેટ માટે તમારાં આઉટફિટ્સ માત્ર સુંદર હોવા જરૂરી નથી પરંતુ કમ્ફર્ટેબલ હોવા પણ ખૂબ જ જરૂરી...
  May 16, 05:05 AM
 • મહિલાઓના આ સિક્રેટ્સ જાણવા માટે ઉત્સુક હોય છે પુરૂષો, છતાં નથી પડતી ખબર!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ એવું કહેવાય છે કે મહિલાઓના પેટમાં કોઈ વાત નથી પચતી. તેઓ ક્યારેય કોઈ રાજને રાજ નથી રાખી શકતી, પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન જુદી છે. કેટલીક વાતો એવી હોય છે જે મહિલાઓ ક્યારેય કોઈને નથી કહેતી. એટલું જ નહીં વારંવાર પૂછવા પર પણ તેઓ આ વાતો ક્યારેય નથી સ્વીકારતી. કેટલીક વખત આવું તેઓ પોતાના સ્વભાવને લીધે કરતી હોય છે તો કેટલીક વખત તેઓ પોતાની એક ખાસ છબીને બરકરાર રાખવા માટે કરતી હોય છે. આ વાતો જાણવા ઉત્સુક હોય છે પુરૂષો પુરૂષ, મહિલાઓની આ વાતો જાણવા માટે ઉત્સુક રહેતા હોય છે, પરંતુ તે...
  May 15, 05:05 AM
 • 40+ હોવા છતાં હોટ એન્ડ ફિટ છે, બોલિવૂડની આ 8 યમ્મી-મમ્મીઝ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ સામાન્ય રીતે સ્ત્રીઓ 40ની ઉંમરે પહોંચતા જ ઘર, કામ અને બાળકોની પાછળ એટલી વ્યસ્ત થઇ જાય છે કે, તે તેના લુક્સ, પર્સનલ સ્ટાઇલ અને ફિટનેસ પર ધ્યાન આપવાનું લગભગ બંધ કરી દે છે. આપણી બોલિવૂડ divasની સાથે એવું નથી. શોબિઝ અને ગ્લેમરસ વર્લ્ડ સાથે સંબંધ હોવાના નાતે પોતાના લુક્સ, સ્ટાઇલ અને બ્યુટી પર તેઓ પુરતું ધ્યાન આપે છે. જ્યાં કેટલીક બોલિવૂડ divas સમયની સાથે ગાયબ થઇ ગઇ છે ત્યાં કેટલીક એક્ટ્રેસ એવી પણ છે જેઓની સ્ટાઇલ અને સુંદરતા એવરગ્રીન છે અને તેઓએ પોતાને ફિટ એન્ડ મેઇન્ટેઇન કરીને રાખી છે કે...
  May 14, 05:05 AM
 • દીકરી કરે છે ઇન્ટરનેટ પર આવા ગતકડાં, મમ્મીના સાડી કલેક્શનને જોઇ આવશે ઇર્ષા!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પોપ્યુલર ઇન્ટરનેટ સેન્સેશન Mallika Duaને કોણ નહીં જાણતું હોય! મેકઅપ દીદી, શગુન દીદી અને એવા કેટલાંય કેરેક્ટર્સ છે જેનાથી તે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તેના પિતા Vinod Dua પણ પોપ્યુલર અને વરિષ્ઠ પત્રકાર છે. પરંતુ તેમના પરિવારમાં માત્ર આ બે સ્ટાર્સ જ નથી, Mallikaની મમ્મી, Chinna Dua પણ કોઇ સ્ટારથી કમ નથી અને તેનું કારણ છે તેઓનું શાનદાર સાડી કલેક્શન. Chinna Duaના વોર્ડરોબમાં જેટલી સાડીઓ છે તેમાંથી નાનો-મોટો સ્ટોર ખોલી શકાય છે. તેઓના કલેક્શનમાં સિલ્કની અલગ અલગ વેરાઇટી સિવાય હેન્ડ વુવન કોટન અને એવા...
  May 13, 05:05 AM
 • 56 વર્ષે પણ ફિટ છે શ્રોફ પરિવારની વહૂ, મળો Tigerની સ્ટાઇલિશ મમ્મીને!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ Tiger Shroffની મમ્મી Ayesha Shroff બોલિવૂડની તમામ હોટ મોમ્સને તેની હિપસ્ટર સ્ટાઇલથી ટક્કર આપી રહી છે. 56 વર્ષની આ ભૂતપૂર્વ મોડલ અને એક્ટ્રેસે Boom, Grahan અને Jis Desh Mein Ganga Rehta Hain જેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરી છે. તેની સ્ટાઇલ હટકે અને વાઇબ્રન્ટ છે. એલિગન્ટ એથનિક વેરથી લઇને ફંકી વેસ્ટર્ન આઉટફિટ્સ સુધી, તે બધું જ સ્ટાઇલ અને કોન્ફિડન્ટની સાથે કૅરી કરે છે. Gauri Khan અને Maanyata Duttની જેમ જ Jackie Shroffની વાઇફ પણ સ્ટાઇલના મામલે કોઇનાથી કમ નથી. સ્ટાઇલ અને ફેશનમાં કમાલ કરવા સિવાય Ayeshaને તેની દીકરી Krishna Shroffની સાથે સ્ટાઇલિશ સેલ્ફીઝ ક્લિક...
  May 12, 05:05 AM