Home >> Lifestyle >> Relationship
 • જો તમારો બોયફ્રેન્ડ કરે આવી હરકતો! તો તરત જ ત્યાંથી ભાગી જાવ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ગર્લ્સ, ડેટ કરવા માટે આ દુનિયામાં બૉયઝનો અભાવ જરાય નથી. તમે જો કોઈને ડેટ કરી રહ્યા છો તો તે પહેલા એ જાણવું જોઈએ કે ડેટ પર કોની સાથે જવું અને કોની સાથે રિલેશનશિપ વધારવી જોઈએ. આ બાબતે સમજી વિચારીને નિર્ણય લેવો ખૂબ જરૂરી છે. આખરે આ તમારા વર્તમાન અને ભવિષ્ય બંનેનો પ્રશ્ન છે. ક્યાંક એવું ન થાય કે જેને તમે અત્યારે મિસ્ટર રાઇટ સમજો છો તે પછી મિસ્ટર રોન્ગ બનીને તમને હર્ટ કરે. એટલે આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવા યુવકો વિશે, જેમને ભૂલથી પણ ડેટ ન કરવું જોઈએ... જલદી બદલાતા યુવક આવા...
  12:05 AM
 • 8 લવસ્ટોરી: કોઇ મળ્યું વૉશરૂમની બહાર, કોઇને બદનામી બાદ મળ્યો પ્રેમ!
  વિશ્વમાં એવા આન્ત્રપ્રિન્યોર છે જેઓએ પોતાની મહેનતથી પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. આ આન્ત્રપ્રિન્યોરની લાઇફસ્ટાઇલ વિશે કે સક્સેસ સ્ટોરી વિશે તમે ચોક્કસથી જાણતા હશો. પણ તેઓની લવસ્ટોરી વિશે કદાચ અજાણ હશો. હા, વિશ્વના 8 આન્ત્રપ્રિન્યોર એવા પણ છે જેઓએ બિઝનેસ કરવાની સાથે સાથે પ્રેમ માટે પણ સમય ફાળવ્યો છે. એ પછી માઇક્રોમેક્સના સીઇઓ રાહુલ શર્માની હોય કે ઇન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિની. આ તમામ બિઝનેસ સેલિબ્રિટીઝની લવસ્ટોરી ખાસ છે. આમાંથી કેટલીક લવ સ્ટોરી તો કોઇ ફિલ્મની વાર્તા જેવી પણ છે. તો...
  February 16, 12:05 AM
 • મહિલાઓના માથાનો દુઃખાવો છે પુરૂષોની 5 આદતો! છતાય કરે છે વારંવાર!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ પતિઓમાં એવી ઘણી બધી આદતો હોય છે જે તેમની પત્નીઓને જરાય પસંદ નથી આવતી. આ વાતો હોય છે તો ખૂબ નાનકડી પરંતુ કેટલીક વખત એટલી મોટી બની જાય છે કે બે લોકોની વચ્ચે વિવાદની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. સુખમય દાંપત્યજીવન જીવવા માટે ખૂબ જરૂરી છે કે પતિ-પત્ની એ સમજે કે તેમના પાર્ટનરને કઈ વાતથી ખુશી મળે છે અને કઈ વાત પર તેમને ગુસ્સો આવે છે. આ વાત જાણવું જેટલું પતિ માટે જરૂરી છે એટલું જ પત્ની માટે પણ. આજે અમે તમને એવી જ પાંચ વાતો જણાવવા જઈ રહ્યા છીએ જે મહિલાઓને જરાય પસંદ નથી. જો તમે પણ પોતાની...
  February 13, 12:05 AM
 • વેલેન્ટાઇન્સ ડે પર, યુવતીના ડ્રિમ બૉય બનવા ઇચ્છતા હોવ તો વિકસાવો 10 ખૂબીઓ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ડેટિંગથી બની રહેલા કોઈ સંબંધ પર સમજદારી સાથે કોઈ નિર્ણય પર પહોંચવાં માટે તમારી અંદર તે વ્યક્તિની સંપૂર્ણ વિકસિત તસવીર હોવી જોઈએ, જેની તમે શોધમાં છો. બદલાતા સમયે લગ્નના ટ્રેંડને પણ બદલી નાખ્યો છે. જ્યાં આજે યુવક-યુવતીઓ પોતાની ઈચ્છાથી જીવનસાથી શોધી રહ્યા છે તો બીજી તરફ તેઓ પોતાના લગ્નના નિર્ણયને લઈને કોઈ પણ પ્રકારના એડજસ્ટમેન્ટ કરવા નથી ઈચ્છતા. વળી, વેલેન્ટાઇન્સ ડે નજીક આવી રહ્યો છે. તમે ચોક્કસથી તમારી વેલેન્ટાઇનને પ્રપોઝ કરવા માટે વિચારતા જ હશો. તેથી અહીં જાણો, એવી...
  February 8, 12:05 AM
 • 7 સિક્રેટ જે દરેક મહિલાઓ છૂપાવે છે તેમના પતિથી...
  દરેક મહિલાના જીવનમાં કેટલીક વાતો એવી હોય છે, જેને તે કોઇની સાથે શૅર કરવાનું પસંદ નથી કરતી. પોતાની આ વાત કે આદતને યોગ્ય ગણાવવા માટે મહિલાઓના પોતાના કારણો પણ હોય છે. આજે અહીં એવી જ 7 વાતો કે સિક્રેટ વિશે વાત કરવામાં આવી છે, જે પત્ની તેના પતિ સાથે ક્યારેય શૅર નથી કરતી. 1) મહિલા ક્યારેય તેના પહેલાં પ્રેમને નથી ભૂલી શકતી. આમાં શારિરીક જેવું ના હોવા છતાં, આ વાત ક્યારેય તેઓ પતિને કહી નથી શકતી કે આજે પણ તેમના મનમાં પહેલા પ્રેમ માટે સોફ્ટ કોર્નર છે. અન્ય કઇ બાબતો પતિથી છૂપાવીને રાખે છે પત્ની? જાણવા...
  February 6, 09:08 PM
 • લગ્નજીવનમાં થતા વારંવારના ઝઘડાને ખતમ કરવા કદી ન ભૂલતા આ 6 વાત
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દરેક દંપત્તી પોતાનું લગ્નજીવન આનંદ અને ઉલ્લાસમય વીતે એવું જ ઇચ્છે છે. એવા ઘણા ઓછા કપલ્સ હોય છે,જ્યાં પતિ-પત્ની વચ્ચે ક્યારેય ઝઘડા ન થતા હોય. એમાં પણ આજના આધુનિક સમયમાં તો પતિ-પત્ની બંને નોકરી કરતાં હોવાથી તકરારનું પ્રમાણ વધી જાય છે. બાળકોની સાચવણીથી માંડીને આર્થિક પાસું, ઘરકામ, પરિવારના સભ્યો, એકબીજાની પસંદ-નાપસંદ જેવી અનેક બાબતોને લઈને તકરાર થતી રહે છે, પરંતુ જો આ તકરાર દરરોજ થતી હોય,તેનાથી એકબીજાની વચ્ચે અંતર આવી ગયું હોય, કડવાશ ઉત્પન્ન થઈ ગઈ હોય તો તમારે આ તકરારને બને...
  February 2, 12:10 AM
 • તમારો બૉયફ્રેન્ડ કમિટમેન્ટ માટે તૈયાર છે? આ 5 ટિપ્સ દ્વારા પારખો રિલેશનશિપ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ શું તમે લાંબા સમયથી તમારા બૉયફ્રેન્ડને ડેટ કરી રહ્યા છો? તમારા બંને વચ્ચે એક ખૂબ જ સારી કેમેસ્ટ્રી હોવા છતાં તમને નથી સમજાતું કે તમારા સંબંધો કઈ દિશામાં જઈ રહ્યા છે? શું તે તમારા સંબંધોને આગળ વધારવા માટે તૈયાર છે? તમારા પાર્ટનરની તમારેથી શું અપેક્ષાઓ છે? આવા જ કેટલાક પ્રશ્નોના જવાબના આધાર પર તમારા સંબંધનું ભવિષ્ય નિર્ભર કરતું હોય છે. આ પ્રશ્નોના આધાર પર તમારા સંબંધ સાચાં છે કે ખોટાં તે જાણી શકાય છે. આજે અમે તમને તમારા સંબંધોને પારખવાની કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જે અપનાવી...
  February 1, 12:10 AM
 • આવા બૉયઝને ભૂલથી પણ ન કરતા ડેટ, બગડી જશે તમારું વર્તમાન+ભવિષ્ય!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ગર્લ્સ, ડેટ કરવા માટે આ દુનિયામાં બૉયઝનો અભાવ જરાય નથી. તમે જો કોઈને ડેટ કરી રહ્યા છો તો તે પહેલા એ જાણવું જોઈએ કે ડેટ પર કોની સાથે જવું અને કોની સાથે રિલેશનશિપ વધારવી જોઈએ. આ બાબતે સમજી વિચારીને નિર્ણય લેવો ખૂબ જરૂરી છે. આખરે આ તમારા વર્તમાન અને ભવિષ્ય બંનેનો પ્રશ્ન છે. ક્યાંક એવું ન થાય કે જેને તમે અત્યારે મિસ્ટર રાઇટ સમજો છો તે પછી મિસ્ટર રોન્ગ બનીને તમને હર્ટ કરે. એટલે આજે અમે તમને જણાવી રહ્યા છીએ એવા યુવકો વિશે, જેમને ભૂલથી પણ ડેટ ન કરવું જોઈએ... જલદી બદલાતા યુવક આવા...
  January 25, 12:10 AM
 • પાર્ટનર ઇનકાર નહીં કરી શકે તમારા પ્રેમનો, ધ્યાન રાખજો આ 12 ખાસ બાબતો!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ ઈંગ્લિશની એક પ્રસિદ્ધ કહેવત છે, વેલ બિગન ઇઝ હૉફ ડન એટલે કે કોઈ કામની શરૂઆત જો સારી હોય તો સમજી લેવું કે તમે અડધી જંગ જીતી લીધી અને પ્રેમની બાબતમાં પણ આ વાત સો ટકા સાચી સાબિત થાય છે. પ્રેમ પ્રપોઝલને આ રીતે બનાવો યાદગાર કોઈને જોતા જ દિલ તેની તરફ ખેંચાતું જાય છે. કોઈ યુવતી તમને ખૂબ સારી લાગતી હોય અને તમને તેનાથી પ્રેમ થઈ જાય તો હવે તમારો નેક્સ્ટ સ્ટેપ હશે કે તમે તેને તમારા દિલની વાત કહો. પણ તમે કોઈને દિલથી પ્રેમ કરો છો, પરંતુ દિલની વાત તેના સુધી કેવી રીતે પહોંચાડવી તે ખબર નથી....
  January 17, 12:10 AM
 • ગર્લફ્રેન્ડ ઉપર ઇમ્પ્રેશન જમાવવા ઈચ્છો છો તો અપનાવો આ 7 ખાસ ટિપ્સ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જો તમે તમારી ગર્લફ્રેન્ડનું દિલ જીતવા ઈચ્છો છો અને તેમને ખુશ જોવા ઈચ્છતા હોવ, તો અહીં જણાવેલા ઉપાય ચોક્કસ અપનાવો. આ ઉપાયો અપનાવીને તમે તમારી ગર્લફ્રેન્ડને ખુશ કરી શકો છો, તો ચાલો જાણીએ ગર્લફ્રેન્ડનું દિલ જીતીને તેમને કેવી રીતે ઇમ્પ્રેસ કરી શકાય... ખુશ્બૂનો ઉપયોગ મહિલાઓને ખુશ્બૂ ખૂબ જ પસંદ હોય છે એટલે જ્યારે પણ તમે તમારી ગર્લફ્રેન્ડને મળો ત્યારે પરફ્યૂમનો ઉપયોગ ચોક્કસ કરો. પછી જુઓ તેમની ઉપર કેવો જાદુ છવાઈ છે. પરંતુ હા એક વાતનું ધ્યાન રાખો કે પરફ્યૂમની ખૂશ્બુ વધુ...
  January 16, 12:10 AM
 • આ રીતે બનો પાર્ટનરના સપોર્ટ સિસ્ટમ, ક્યારેય નહીં લાગે રિલેશનશિપમાં બ્રેક!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જીવનમાં કેટલાય નિર્ણયો અનુસરી ન શકવાને લીધે તૂટી જાય છે. તેને પૂરા કરવા માટે મોરલ સપોર્ટની સૌથી વધુ જરૂરિયાત હોય છે. જો તમે પરિણીત હોવ તો વિના કોઈ સંકોચ પાર્ટનરનો સાથ આપો અને તેમના સંકલ્પને પૂરા કરવામાં તેમની મદદ કરો. પાર્ટનરના દરેક લક્ષ્ય પર વિશ્વાસ કરો જૂની આદતોનો ત્યાગ કરવો કોઈ સરળ કામ નથી. તેના કરતા પણ મુશ્કેલ છે તે આદતના બદલે કોઈ હેલ્ધી આદતને અપનાવવું. આ જ એ જગ્યા છે જ્યાં તમારા સાથીને તમારી સૌથી વધુ જરૂર હોય છે. કોઈ વાત પર સાથીને મેણાંટૂણાં મારવા અથવા તેની મજાક...
  January 14, 12:10 AM
 • પતિને નથી પસંદ આવતી પત્નીઓની આ 6 આદતો, છતાંય કરે છે વારંવાર!
  લાઇફસ્ટાઇલ ડેસ્ક, અમદાવાદઃ લગ્નના થોડા મહિના સુધી તો પતિ-પત્નીમાં ખૂબ જ પ્રેમ હોય છે. પતિને પત્નીમાં કોઈ ખરાબ આદતો નથી દેખાતી, પરંતુ થોડાં વર્ષો પછી તેમને પત્નીની કેટલીક આદતો ઇરિટેટિંગ લાગવા લાગે છે. આજે અમે આવી જ કેટલીક આદતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પતિઓને પસંદ નથી. બાળકોની જેમ બિહેવ કરવું કેટલીક મહિલાઓની આદત હોય છે કે પતિના પ્રત્યે વધુ કેર દર્શાવવા માટે તે તેમને બેબી, બચ્ચા, સોના જેવા શબ્દોથી બોલાવતી હોય છે. બધાની વચ્ચે પણ જો તમે તમારા પતિને આવા નામથી બોલાવશો તો તેમને સહેજ પણ...
  January 11, 12:10 AM
 • આ 7 વાતો પર નિર્ભર હોય છે સંબંધોનું ભવિષ્ય, નિર્ણય લેતા પહેલા કરજો વિચાર!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કાયમની રોક-ટોક, ફોન બિઝી હોવા પર કેટલાય પ્રકારના સવાલ-જવાબ, વોટ્સએપ અને ફેસબુક પર ઑનલાઇન હોવા છતાં મેસેજનો રિપ્લાઈ ન કરવા જેવા કેટલાય ઈશ્યૂઝ રિલેશનશિપમાં દરરોજ વાદ-વિવાદનું કારણ બની જાય છે, તો અહીં સાવચેત થવાની જરૂર છે. કારણ કે આ બધી વસ્તુઓ રિલેશનશિપનું ભવિષ્ય નક્કી કરે છે. બદલવાની ઈચ્છા રાખવી દરેક વ્યક્તિમાં કંઈક પોઝિટિવ તો કંઈક નેગેટિવ વસ્તુઓ હોય જ છે અને એક સારો અને સાચો પાર્ટનર આ તમામ ખામીઓને નજરઅંદાજ કરીને તમને સ્વીકારે છે. પરંતુ જો તમારો પાર્ટનર તમારી...
  January 4, 12:10 AM
 • મહિલાઓને પુરૂષોની આ 10 બાબતો જરાય નથી પસંદ, ભાગે છે કાયમ દૂર-દૂર
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ મહિલાઓને ઇમ્પ્રેસ કરવા માટે કોઈ ખાસ રૂલ્સ નથી હોતા, માત્ર કેટલીક એવી વાતોનું ધ્યાન રાખવાનું હોય છે જેનાથી તેમને કોઈ વાતનું ખોટું પણ ન લાગે અને તમારું કામ પણ થઈ જાય. ઘણા પુરૂષો એવા હોય છે, જેમની સાથે ન તો કોઈ મહિલા ફ્રેન્ડશિપ કરવા ઈચ્છે છે અને ન તો રિલેશનશિપ રાખવા ઈચ્છે છે. આખરે શું કારણ હોઈ શકે છે તેની પાછળ? વાત કરવામાં ખચકાટ તમે ક્યારેય મહિલાઓની વચ્ચે નથી રહ્યા એટલે કદાચ તમને તેમની સાથે વાત કરવાની રીત-ભાત નથી ખબર. તેમની સાથે વાત કરતી વખતે શું બોલવું જોઈએ અને શું...
  January 3, 12:10 AM
 • હનીમૂન પર જતી વખતે ચોક્કસ ધ્યાન રાખજો આ 6 વાતો, ટ્રિપમાં નહીં થાય ડખાં!
    લાઇફસ્ટાઇલ ડેસ્કઃ હનીમૂનનાં રંગીન સપનાં દરેક યુવતીનાં સમણાંની સોનેરી મૂડી છે. દરેક યુવતીને અધિકાર છે તેના જીવનસાથી સાથેની અંગત પળોનાં સપનાં જોવાનો, તેને સાકાર કરે તેવા જીવનસાથીની પસંદગી કરવાનો.   આ રીતે પ્લાન કરો હનીમૂન   લગ્નના શરૂઆતના દિવસો દરેક યુવતીના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ સમયને એવી રીતે જીવવું જોઈએ કે તેની યાદો માત્રથી શરીરના રોમેરોમમાં મીઠી સંવેદના ફેલાઈ જાય. હનીમૂનના પણ કેટલાક એટિકેટ્સ હોય છે. સરળ ભાષામાં કહીએ તો રીતભાતથી લઈને દરેક દિવસ, દરેક કલાક, દરેક...
  January 2, 12:10 AM
 • આ 10 પ્રશ્નો પર ટક્યું છે તમારું ભવિષ્ય, લગ્ન પહેલા પાર્ટનરને ચોક્કસ પૂછવા!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ લગ્ન એક ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે. તેના પછી ઘણી બધી જવાબદારીઓ આવી જાય છે અને કેટલીક વખત તમારી આઝાદી ઉપર પણ પ્રતિબંધ લાગી જાય છે. લગ્ન કરતા પહેલા માત્ર શારીરિકપણે જ નહીં બલકે માનસિકપણે પણ તૈયાર હોવું ખૂબ જરૂરી છે. પરંતુ તેના કરતા પણ વધુ જરૂરી છે કે તમે તમારા ભાવિ પાર્ટનર વિશે માહિતી મેળવો.   તેના માટે તમારે ઘણા પ્રશ્નોના જવાબ શોધવાની જરૂર છે. લગ્ન પહેલા સેક્સ સંબંધ, મિત્રો સાથે સંબંધ, લગ્ન પહેલા રોમાન્ય વગેરે વિશે પણ તમને જાણ હોવી જોઈએ જેનાથી ભવિષ્યમાં તમારું લગ્ન જીવન...
  December 31, 12:10 AM
 • બાળકની જિજ્ઞાસાવૃત્તિને હેંડલ કરવા આ 4 કારગર ટિપ્સ કરશે તમારી મદદ!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ બાળક જ્યારે જન્મે અને પહેલી વાર મા-બાપ તેને હાથમાં લે ત્યારે સ્વાભાવિકપણે મોટાભાગનાં મા-બાપ પોતાના બાળકને વચન આપતાં હોય છે કે હું તને ખુશ રાખવા અને તારી દરેક ઇચ્છાઓને સંતોષવાનો પ્રયત્ન કરીશ. આમ,મા-બાપ બાળકના ભવિષ્ય અને ઘડતરને લઈને સજાગ રહેતાં હોય છે,પણ ઘણાં મા-બાપ છોકરાઓના વિકાસ માટે સજાગ હોવા છતાં પણ જાણે-અજાણે ભૂલ કરી દેતાં હોય છે. બાળક જ્યારે ઘણી વાર વિચિત્ર સવાલો પૂછે ત્યારે મા-બાપ તેને ધમકાવીને,કાં તો તેને આડાઅવળા જવાબો આપીને પટાવી દેતાં હોય છે. આમ,બાળકની આ જિજ્ઞાસા...
  December 28, 12:10 AM
 • મહિલાઓને નથી પસંદ પાર્ટનર સાથે આ 4 વાતો શેર કરવી, રાખે છે છુપાવીને!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ દરેક વ્યક્તિના મનમાં જાત-જાતની વાતો ચાલતી રહેતી હોય છે. કેટલીક વાતો તેઓ બીજા સાથે શેર કરી શકે છે તો કેટલીક માત્ર સ્વયં સુધી જ રાખવી પસંદ કરે છે, પરંતુ ઘણી વખત વાતોને મનમાં રાખવી ચિંતાનું કારણ બની જાય છે પણ આ વાતથી ઇનકાર નહીં કરી શકાય કે અમુક વાતો રાજ રહે તો જ બહેતર છે. કેટલાક રાજને રાજ રાખવામાં જ હોય છે ભલાઈ પ્રેમ સંબંધો અને લગ્ન સંબંધમાં કંઈ પણ રાજ રાખવું, સંબંધો માટે ખતરનાક સાબિત થઈ શકે છે, પરંતુ અમુક એવી વાતો દરેક સંબંધોમાં હોય છે જેને પતિ-પત્ની પણ પરસ્પર શેર નથી કરી...
  December 27, 12:10 AM
 • નવા સંબંધોમાં જોડાવ ત્યારે ધ્યાન રાખવી આ 4 વાતો, સંબંધો રહેશે મધુર!
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ કોઈ પણ સંબંધની શરૂઆત થાય ત્યારે ઘણી વખત એવું લાગે છે કે આપણો સ્વયંની સાથે સંબંધ ટૂટી રહ્યો છે,પરંતુ એવું નથી હોતું. કોઈની સાથે સંબંધમાં બંધાવાથી તમારું અસ્તિત્વ ક્યાંય ખોવાઈ નથી જતું. આ માત્ર એક વિચાર છે જેને તમે જાતે જ નકારી શકો છો જો અમુક વાતોનું ધ્યાન રાખવામાં આવે... સ્વયં માટે ચોક્કસ સમય કાઢો કાયમ ઘરના કામકાજને લઈને દિમાગમાં એ જ વાત પહેલાં આવતી હોય છે કે પતિની સાથે જઈ ઘરની નાની-મોટી વસ્તુઓ ખરીદી લેશો. જરૂરી નથી કે ઘરનાં બધાં કામ માટે તમારે તમારા પતિની રાહ જોવી પડે....
  December 23, 12:10 AM
 • પાર્ટનર મેચ્યોર છે કે નહીં તે જાણવાની આ છે 5 સરળ અને અસરકારક ટિપ્સ
  લાઇફસ્ટાઇલ ડેસ્કઃ જ્યારે બે લોકો સાથે રહેવાનું નક્કી કરે છે ત્યારે બહુ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. જ્યારે તમે માનસિક રૂપથી એડજસ્ટમેન્ટ માટે તૈયાર હોવ છો ત્યારે તમારે કોઈ પ્રકારની બાંધછોડ કરવી પડે તો તમને વધુ પડતી તકલીફ પડતી નથી. સંબંધ ત્યારે જ બગડે છે જ્યારે તમે પાત્રની ઓળખ કરવામાં થાપ ખાઓ છો. બાંધછોડ કરી શકતા નથી. તે સમયે સંબંધ જોખમાય છે. તે સમયે જરૂર એ રહે છે કે તમે તમારા જીવનસાથીની જ્યારે પસંદગી કરો તો સમજી વિચારીને કરો. તમને અને સંબંધનું મૂલ્ય સમજી શકે તેવો લાઇફ પાર્ટનર હશે તો તમારું જીવન...
  December 21, 12:10 AM