Home >> Lifestyle >> Health
 • ઉંઘમાં આ 1 કામ કરતાં હો તો ચેતજો, તમારા શરીરમાં હોઈ શકે છે આ 12 તકલીફો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પોતાને ખબર પણ ન પડે એ રીતે ગાઢ નીંદરમાં ટીથ ગ્રાઇન્ડિંગની આદત ધરાવતા લોકોની સંખ્યામાં ધીરે-ધીરે વધારો થઈ રહ્યો છે. બ્રુક્સિઝમના નામે ઓળખાતો આ એક પ્રકારનો સ્લીપ ડિસઓર્ડર દાંત માટે ખૂબ જ જોખમી છે. ઉંઘમાં દાંત કચકચાવવાની આદતને કારણે દાંતને ઘસારો પહોંચે છે. દાંતની એવી કોઈ પણ મૂવમેન્ટ જેને લીધે અવાજ થાય, દાંત કકડાવવા, પરસ્પર ભીંસવા, કચકચાવવા વગેરે બ્રુક્સિઝમની નિશાની છે. આ સિવાય આ આદત ધરાવતા લોકોમાં નખ ચાવવાની, પેન્સિલ ચાવવાની ટેવ પણ હોય છે. આ બધાની તાત્કાલિક અસર એટલે...
  12:30 AM
 • આ 1 ધાનમાં છુપાયા છે 10 ગુણો અને જબરદસ્ત ફાયદા, જાણીને તમે પણ ખાશો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રાજગરામાંથી પ્રોટીન, વિટામિન સી, ઈ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. સપ્તાહમાં માત્ર એકવાર રાજગરાને ખાવામાં આવે તો સ્વાસ્થ્યને ઘણાં લાભ મળી શકે છે. રાજગરો ખાવાથી એનિમિયામાં લાભ થાય છે. આંખો અને હાર્ટ હેલ્ધી રહે છે. હરસ-મસા, ખરજવું, પેટની ચૂંક અને પેશાબની ઓછપની તકલીફમાં રાજગરો ઔષધ જેવું કામ કરે છે. રાજગરો ખાવાથી શ્વસનમાર્ગના ચેપ, વારંવાર થતી શરદી સામે રક્ષણ મળે છે. વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે. મેટાબોલિઝ્મને...
  April 29, 10:00 PM
 • સ્કિન કેન્સર, એજિંગ, ટેનિંગથી બચવામાં મદદ કરશે દાઢી, થશે એકસાથે 10 ફાયદા!
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ પુરુષોને એમ કહેવામાં આવે કે દાઢી અને મૂછ રાખવી હેલ્થ માટે ફાયદાકારક છે તો કદાચ તમે વિશ્વાસ નહીં કરો. પરંતુ આ સત્ય વાત છે. કેટલાંક લોકો માટે રેગ્યુલર શેવ કરવી રૂટિન કામ હોય છે તો કેટલાંક લોકો માટે દાઢી અને મૂછ રાખવી પેશન છે. દાઢી રાખતાં કેટલાંક લોકોને લોકો આળસુ પણ કહે છે. પરંતુ એવું જરૂરી નથી. તેનાથી ન માત્ર તમારી પર્સનાલિટી દમદાર દેખાય છે પરંતુ ફાયદાકારક પણ છે. આજે અમે તમને દાઢી અને મુછ રાખવાના ફાયદા જણાવી રહ્યા છીએ. આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને જાણો દાઢી...
  April 29, 06:00 PM
 • જો તમે પ્યોર વેજિટેરિયન છો તો તમારા શરીર અને સ્વાસ્થ્યને થશે આ 10 ફાયદા
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ કેટલીક રિસર્ચમાં આ સાબિત થઈ ચૂક્યું છે કે વેજિટેરિયન ડાયટ હેલ્થ માટે સારું હોય છે. ફ્રૂટ, શાકભાજી, અનાજ, નટ્સ, બીન્સ, ડ્રાયફ્રૂટ્સ વગેરેમાં નોનવેજની સરખામણી વધુ ન્યૂટ્રિશન તો હોય જ છે, પરંતુ ટોક્સિન્સ અને ફેટ જેવી નુકસાનકારક વસ્તુઓ ઓછી હોય છે. જો તમે વેજિટેરિયન છો તો તમારા હેલ્ધી રહેવાના અને સારું જીવવાના ચાંસેસ નોનવેજ ખાવાવાળા લોકોની સરખામણીમાં વધુ હશે. ચાલો જાણીએ વેજિટેરિયન હોવાના ફાયદા વિશે... આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો વેજિટેરિયન હોવાના ફાયદા...
  April 29, 05:00 PM
 • મોટાભાગના સ્ત્રી-પુરૂષો રોજ સવારે કરે છે આ 10 ભૂલો, જે હેલ્થ માટે બને છે ધીમું ઝેર
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ એવું કહેવાય છે કે જો દિવસની શરૂઆત સારી ન થાય તો આખો દિવસ બગડે છે અને જો શરૂઆત સારી થાય તો આખો દિવસ સારો વિતે છે. પણ શું તમે પણ સાવરે ઉઠ્યા બાદ હમેશા ખરાબ મૂડમાં રહો છો? શું તમે નાસ્તો નથી કરતાં? સવારમાં ચિડિયાપણું લાગે છે? આળસ આવે છે? તો તમે સવારે ઉઠ્યા બાદ કેટલીક ભૂલો કરો છો જેના કારણે તમને આવી પ્રોબ્લેમ્સ થાય છે. જી હાં, આવી ભૂલો સ્વાસ્થ્ય માટે તો ખતરનાક છે જ, સાથે જ ધીરે-ધીરે રોગિષ્ઠ પણ બનાવે છે. તો તમે આવી ભૂલો ન કરતાં. જાણો કઈ છે તે ભૂલો. આગળ વાંચો સવારે ઉઠતાં જ કઈ અન્ય ભૂલો...
  April 29, 02:34 PM
 • ગરદનમાં સતત ઝીણો દુખાવો થાય છે? તો 7 સરળ કસરતથી આ તકલીફ કરો દૂર
  હેલ્થ ડેસ્ક,અમદાવાદઃ ઓફિસમાં કલાકો બેસીને કામ કરવું, રાતે ખોટી પોઝિશનમાં સૂવું કે પછી ઉંમર વધવા જેવા ઘણાં કારણોથી આજકાલ લોકોમાં ગરદનના દુખાવાની પ્રોબ્લેમ જોવા મળે છે. ગરદનમાં સતત થતો ઝીણો દુખાવો ખૂબ જ પરેશાન કરે છે. ઘણીવાર ગરદન અકડાઈ જાય છે અને તેનું હલન-ચલન પણ મુશ્કેલ થઈ જાય છે. ક્યારેક આ દુખાવો ગરદનથી શરૂ થઇને માથા સુધી પહોંચી જાય છે અને તમારી તકલીફમાં વધારો કરે છે. જ્યારે આ દુખાવો વધી જાય છે ત્યારે તેને સહન કરવો ખૂબ જ મુશ્કેલ બને છે. એવામાં બહુ પરેશાની થાય છે. ગરદનના દુખાવાને ક્યારેય...
  April 29, 12:54 PM
 • આ 10માંથી કોઈ 1 ફૂડ રોજ ડાયટમાં ખાવાનું રાખો, નહીં થાય બ્લેડર કેન્સર
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ છેલ્લા સાત વર્ષથી વિનોદ ખન્ના બ્લેડર કેન્સરથી પીડિત હતાં. 27 એપ્રિલે આ બીમારીને કારણે તેમનું અવસાન થયું હતું. સામાન્ય રીતે બ્લેડર કેન્સર 50 વર્ષની ઉંમર પછી થતું હોય છે. પણ જો તમે મોટી ઉંમરે આ ઘાતક બીમારીથી બચવા માગો છો તો યંગ એજમાં જ ખાનપાનમાં ધ્યાન આપવું જોઈએ અને એવા ફૂડ્સ ખાવાથી જોઈએ જે બોડીમાં કેન્સર સેલ્સ બનતાં રોકે. જેથી આજે અમે તમને બ્લેડર કેન્સરથી બચવા ડાયટમાં કયા 10 ફૂડ્સ ખાવા તેના વિશે જણાવીશું. (એક્સપર્ટઃ ઈન્દોર કેન્સર ફાઉન્ડેશનના ફાઉન્ડર અને સર્જિકલ...
  April 29, 12:03 PM
 • પાતળા થવા માટે બહુ જ જરૂરી છે આ 8 ન્યૂટ્રિઅન્ટ્સ, જાણો ક્યા ફૂડમાંથી મળશે
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બોડી માટે જરૂરી કેટલાક ન્યૂટ્રિઅન્ટ્સ વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. આવા ફૂડ ખાવાથી ફેટ બર્નિંગ પ્રોસેસ તેજ થાય છે, જેનાથી વેટ લોસ તેજ થાય છે. બ્રીચ કેન્ડી હોસ્પિટલ, મુંબઈના ચીફ ડાયટિશિયન ડો. રશિકા અશરફ અલી આ ફૂડમાંથી કોઈ એક રોજ ખાવાની સલાહ આપે છે. તે જણાવી રહ્યા છે આવા જ ન્યૂટ્રિઅન્ટ્સ અને તેમના સોર્સ વિશે જે વેટ લોસમાં મદદ કરે છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આવા જ ન્યૂટ્રિઅન્ટ્સ જે વજન ઓછું કરવામાં મદદ કરે છે....
  April 29, 07:00 AM
 • મજબૂત હાડકાંઓને પણ નબળાં બનાવી દે છે આ 10 ફૂડ, તમે ખાવાનું ટાળજો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આપણા હાડકાંઓને મજબૂત રાખવા માટે કેલ્શિયમ અને વિટામિન ડીની જરૂર હોય છે. પણ ઘણાં એવા પણ ફૂ઼ડ છે જે કેલ્શિયમ અને વિટામિન ડીને બોડીમાં એબ્સોર્બ થતાં રોકે છે. જેના કારણે બોડીમાં તેની કમી સર્જાય છે અને હાડકાં નબળાં થવા લાગે છે અને ફ્રેક્ચર થવાની સંભાવના પણ વધે છે. મોટી ઉંમરમાં હાડકાં સંબંધી રોગોનો ખતરો પણ વધે છે. જેથી આજે અમે તમને એવા 10 ફૂડ્સ વિશે જણાવીશું, જે ખાવાથી હાડકાં ધીરે-ધીરે નબળાં થાય છે. આગળ વાંચો હાડકાંઓ માટે નુકસાનકારક 10 ફૂડ્સ વિશે, જે ખાવાનું ટાળવું જોઈએ.
  April 29, 07:00 AM
 • એસિડિટી થવાના લક્ષણ અને કારણો સમજી, તરત આરામ માટે કરો આ 15 ઉપાય
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આમ તો એસિડિટી કોઈને પણ થઈ શકે છે, પરંતુ આધુનિક જીવનશૈલી અને કેટલીક ખાસ સ્થિતિના કારણે એ સમસ્યા ઘણી વધી રહી છે. ક્યારેક એસિડિટીની સમસ્યા એટલી વધી જાય છે કે તેના કારણે શરીરમાં રોગો પ્રવેશવા લાગે છે અને આ તકલીફ અસહ્ય બની જાય છે. જેથી આજે અમે તમને આ સમસ્યાના લક્ષણો, કારણો અને બેસ્ટ ઘરેલૂ નુસખા જણાવીશું. જે અપનાવી તમે એસિડિટીમાંથી કાયમી છુટકારો મેળવી શકો છો. લક્ષણો શરીરમાં બળતરા, પેટના ઉપરના ભાગમાં દર્દ, ઊલટી થવી, ગળું સૂકાવું, ભોજન પ્રત્યે અરુચિ, ખાટા ઓડકાર આવવા,...
  April 29, 12:30 AM
 • સ્ત્રી-પુરૂષો 30ની ઉંમર બાદ અપનાવો આ 10 ઉપાય, ચહેરા પર નહીં પડે કરચલીઓ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ લાઈફ સ્ટાઈલમાં થયેલા બદલાવ અને ખાન-પાનમાં આવેલા પરિવર્તનના કારણે પર કરચલીઓ પડતી હોય છે. વય વધે તેમ ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે અને વયને કારણે વધતી કરચલીઓને અટકાવી પણ નથી શકાતી. એમાંય 30ની ઉંમર બાદ સ્કિનની ઈલાસ્ટિસિટી ઘટવા લાગે છે. જેના કારણે કરચલીઓ થવાના ચાન્સિસ વધી જાય છે. જેથી આજે અમે તમને 10 એવી ટિપ્સ આપીશું, જેનાથી ચહેરા પર નહીં પડે કરચલીઓ. કરચલીઓ થવાના કારણો આમ તો ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓ આવે છે. પરંતુ આજકાલ નાની ઉંમરમાં જ કરચલીઓની સમસ્યા થવા લાગી છે. સન...
  April 28, 07:32 PM
 • હેલ્ધી માનીને વધુ પીવાય છે આ 1 ડ્રિંક, પણ હકીકતમાં થાય છે 10 નુકસાન!
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ આજકાલ યુવાનોમાં એનર્જી ડ્રિંક પીવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. આ એનર્જી ડ્રિંક્સ સ્પોર્ટ્સ પર્સન્સને થાકમાં આરામ અપાવે છે અને ઈન્સ્ટન્ટ એનર્જી આપે છે. પરંતુ તેમાં ખૂબ વધારે પ્રમાણમાં કેફીન અને શુગર હોય છે જે વધુ લેવાથી નુકસાન પહોંચી શકે છે. નેશનલ હેલ્થ મિશનના ડિપ્ટી ડિરેક્ટર ડો. પંકજ શુક્લા જણાવી રહ્યા છે વધુ એનર્જી ડ્રિંક પીવાથી થતા 10 નુકસાનો વિશે. (સોર્સઃ કેફીન ઈન્ફોર્મર, WHO, માયો ક્લીનિક, નેશનલ હેલ્થ સર્વિસેસ ઈંગ્લેન્ડ) આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો...
  April 28, 05:00 PM
 • વિનોદ ખન્નાને થયું હતું બ્લેડર કેન્સર, જાણો 9 સંકેત અને કોને થઈ શકે છે આ રોગ
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ છેલ્લા એક મહિનાથી બ્લેડર કેન્સરનો સામનો કરી રહેલા વિનોદ ખન્નાનું 70 વર્ષની વયે 27 એપ્રિલના રોજ અવસાન થયું હતું. તેઓ મુમ્બઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં સારવાર લઈ રહ્યાં હતા. આ કેન્સર તેમને 2010થી થયું હતું. BLK સુપર સ્પેશિયાલિસ્ટી હોસ્પિટલ, નવી દિલ્હીના ઓન્કોલોજિસ્ટ ડો. કપિલ કુમાર જણાવી રહ્યાં છે બ્લેડર કેન્સરના 9 સંકેત અને કોને આ કેન્સર થવાનો ખતરો વધુ રહે છે તે વિશે. શું છે બ્લેડર કેન્સર? બ્લેડરની વોલના ટિશ્યૂઝમાં ઈન્ફેક્શન થવા પર ત્યાં...
  April 28, 02:19 PM
 • તમે રોજ દૂધ પીવો છો? તો દૂધના વધુ ફાયદા મેળવવા આ 10 અલગ રીત અપનાવો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ દૂધમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, ફોસ્ફરસ અને પોટેશિયમ હોય છે. તેને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે અને તે ઘણી બીમારીઓથી આપણને બચાવે છે. પણ જો દૂધમાં કેટલીક વસ્તુઓ મિક્ષ કરીને તેનો ઉપયોગ કરવામાં આવે તો તેની ન્યૂટ્રીશન વેલ્યૂ અને ફાયદાઓ વધી જાય છે. જેથી આજે અમે તમને દૂધનો ઉપયોગ કરવાની 10 અલગ-અલગ રીત જણાવીશું. જે તમે સરળતાથી અપનાવીને દૂધના વધુ ફાયદા મેળવી શકો છો. તો જાણી લો. આગળ વાંચો દૂધનો ઉપયોગ કરવાની 10 અલગ-અલગ રીત અને ફાયદાઓ.
  April 28, 08:00 AM
 • બાળકોથી લઈ વૃદ્ધો સુધી બધાની નબળી આંખો સુધારશે આ 15 ટિપ્સ!
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ બિઝી લાઇફસ્ટાઇલ અને કામના પ્રેશરના કારણે આપણે આંખો ઉપર ધ્યાન નથી આપી શકતા. તેની આંખો પર ખરાબ અસર પડે છે. તેની સાથે જ માથાના દુઃખાવાની પ્રોબ્લેમ પણ થવા લાગે છે. પ્રોબ્લેમ વધી જવા પર ચશ્મા પહેરવાની સ્થિતિ આવી જાય છે. તેનાથી બચવા માટે આઇ સ્પેશિયલિસ્ટ ડો. સુનીલ સાહની જણાવી રહ્યા છે કામ દરમિયાન આંખોની સાર-સંભાળ લેવાની કેટલીક ટિપ્સ... આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો આંખોને હેલ્ધી રાખવાની અન્ય ટિપ્સ...
  April 28, 07:00 AM
 • સસ્તી કોથમીરના આ 15 ઉપયોગ કદાચ જ અજમાવ્યા હશે, 15 સમસ્યાઓ થશે દૂર
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રસોઇમાં વપરાતી કોથમીર ભલે સસ્તી હોય પણ તેના સ્વાસ્થ્ય ફાયદાઓ બહુ જ અસરકારક અને ગુણકારી છે. આનું સેવન તમને ઘણી બીમારીઓમાંથી ઉગારે છે. કોથમીરમાં ફાયબર, પ્રોટીન, મેગનીઝ, પોટેશિયમ, કોપર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે જેવા પોષક તત્વો હોય છે. તમે દરરોજ કોથમીરનું સેવન સલાડ, ચટણી કે અન્ય કોઈપણ રીતે કરી શકો છો. રોજિંદી ડાયટમાં તેને સામેલ કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે રક્ષણ મળે છે. આ સિવાય કોથમીર હાર્ટ પ્રોબ્લેમ, ડાયાબિટીસ અને એસિડિટીમાં પણ કારગર છે....
  April 28, 06:00 AM
 • ઝડપથી વજન ઉતારવું હોય તો ડિનરમાં અપનાવો આ 9 ટિપ્સ, જુઓ પછી તેની અસર
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ શું તમે જાણો છો કે ઈફેક્ટિવલી વેટ લોસ કરવા માટે એક્સરસાઈઝની સાથે પ્રોપર ડાયટ પણ ખૂબ જ મહત્વ રાખે છે. એમ્સ નવી દિલ્હીના ડાઈટિશિયન રેખા પાલ શાહનું કહેવું છે કે બ્રેકફાસ્ટ અને લંચની તુલનામાં ડિનરમાં ખાવામાં વધુ ધ્યાન રાખવું જોઈએ અને ઓછું ખાવું જોઈએ. કારણ કે રાતે બોડીનું મેટાબોલિઝ્મ સ્લો થઈ જાય છે. જેના કારણે કેલરી અને ફેટ બર્નિંગ પ્રોસેસ પણ સ્લો થઈ જાય છે. જેથી ડિનરમાં એવા ફૂડ્સ ખાવા જોઈએ જે મેટાબોલિઝ્મને તેજ કરે. જેથી રાતે પણ ફેટ બર્નિંગ પ્રોસેસ ચાલુ રહે. તો આજે જાણી લો...
  April 28, 12:30 AM
 • રજાઓમાં ભૂલથી પણ ન કરતા આ 1 કામ, નહીંતર શરીરમાં પ્રવેશશે આ 10 રોગો
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ રજાઓ દરમિયાન મોટાભાગના લોકોની સ્લીપિંગ પેટર્ન બદલાઈ જાય છે. લોકો રજાઓમાં વધુ ઊંઘે છે, જેના કારણે બોડીની બાયોલોજિકલ ક્લોક ડિસ્ટર્બ થઈ જાય છે અને હેલ્થ સંબંધી અનેક સમસ્યાઓ થઈ શકે છે. સ્લીપ એક્સપર્ટ ડો. શૈલેષ કુમારનું કહેવું છે કે 6થી 8 કલાકની ઊંઘ હેલ્ધી એડલ્ટ માટે પૂરતી છે. 9 કલાકથી વધુ સૂવા પર અનેક હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે. આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો જરૂર કરતા વધુ સૂવાવાળા લોકોમાં થતા નુકસાન વિશે...
  April 27, 05:43 PM
 • 8 સંકેતઃ પેટની નીચે દુઃખાવો થાય તો તરત આપજો ધ્યાન, હોય શકે છે આ બીમારી
  હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘણી વખત પેટમાં દુઃખાવો અથવા ઊલ્ટી જેવા સિમ્પ્ટમ્સ અપેન્ડિક્સની બીમારીના પણ હોય શકે છે. જો આ સિમ્પ્ટમ્સ સતત થતા હોય તો તેને ઈગ્નોર કરવાની જગ્યાએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. શું છે અપેન્ડિક્સ? અપેન્ડિક્સ નાના અને મોટા આંતરડાની વચ્ચે હોય છે. તેમાં ડાઇજેશન માટે સારા બેક્ટેરિયા ભેગા થતા રહે છે. ઈન્ફેક્શન, કબજિયાત અથવા આંતરડાની બીમારીના કારણે તેમાં સોજો આવવો અથવા અન્ય કોઈ સમસ્યા ઉત્પન્ન થાય છે. તેને અપેન્ડિસાઇટિસ પણ કહેવામાં આવે છે. જાણો અપેન્ડિક્સની...
  April 27, 05:23 PM
 • હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ ઘણી વખત પેટમાં દુઃખાવો અથવા ઊલ્ટી જેવા સિમ્પ્ટમ્સ અપેન્ડિક્સની બીમારીના પણ હોય શકે છે. જો આ સિમ્પ્ટમ્સ સતત થતા હોય તો તેને ઈગ્નોર કરવાની જગ્યાએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. શું છે અપેન્ડિક્સ? અપેન્ડિક્સ નાના અને મોટા આંતરડાની વચ્ચે હોય છે. તેમાં ડાઇજેશન માટે સારા બેક્ટેરિયા ભેગા થતા રહે છે. ઈન્ફેક્શન, કબજિયાત અથવા આંતરડાની બીમારીના કારણે તેમાં સોજો આવવો અથવા અન્ય કોઈ સમસ્યા ઉત્પન્ન થાય છે. તેને અપેન્ડિસાઇટિસ પણ કહેવામાં આવે છે. જાણો અપેન્ડિક્સની બીમારીના 8...
  April 27, 05:15 PM